એકતા સ્થાપવી

Head Word Concept Meaning
અત્દૈત આલોક-26 સંખ્યા ક્રિયા : એક કરવું, ભેગું કરવું, ઐક્ય સ્થાપવું, એકીકરણ કરવું, એકતા સ્થાપવી, અખંડિત કરવું, સમગ્ર કરવું, ઐક્ય નિપજાવવું, એકલા ઊભા રહેવું, કોઈનો આધાર ન રાખવો, વ્યક્તિ બની જવું, હિમાલયમાં ચાલ્યા જવું, એકાંત સેવવું, અનાસક્ત થવું.

Other Results

Head Word Concept Meaning
અત્દૈત આલોક-26 સંખ્યા નામ : અદ્વૈત, એકતા, એકત્વ, વિરલતા, અતૂટતા, એકરૂપતા, અખિલાઈ, સમગ્રતા, એકીકરણ, ઐક્યનિર્માણ, સંયોજન, યાાંત્રિક એકતા, ચેતન-એકતા; એક, હું, એકો, અણુ, પરમાણુ, ચિદણુ, મૂળ જીવ, શક્તિ, અણુશક્તિ-કેન્દ્ર જીવ, બ્રહ્મ, સ્વયંભૂ, આત્મા, પરમાત્મા, એક સંયુજ, કેવળ એક, એકમેવ કેવળ દ્યોત, જાત સિવાય કોઈ નહિ, અન્યનો નિષેધ, મારા સિવાય કશું નહિ.
અત્દૈત આલોક-26 સંખ્યા વ્યક્તિ, એકલરામ, એકમ, પૂર્ણાંક, પૂર્ણ વસ્તુ, અખંડ વસ્તુ, અસ્તિત્વ, એકનું એક સંતાન, ખોટનું સંતાન, બ્રહ્મચારી, કુંવારાની સ્થિતિ, લઘુપાત્રતા, શખ્સ, માણસ, સ્વકીય, વાંઢાપણું, એકલાપણું, એકલતા, એકાકીપણું, એકલવાયાપણું, નિ:સંતાન, સૂનાપણું, સ્વનિર્ભરતા, અંગતપણું, જુદાપણું, નિ:સ્પૃહતા, પૃથગ્વાસ, છોડીને જતા રહેવું એ, પ્રત્યાહાર, પ્રત્યાહરણ, પરાવર્તન, વિનિવર્તન, ગુફાવાસ ભવ્ય, એકલતા, અલગ નિવાસ, ગમન, ઊભા રહેવું એ, જુદા રહેવું એ, અજાણ્યા, થઈ જવું એ, અપસરણ, નિ:સૃતિ, નિવર્તન.
અત્દૈત આલોક-26 સંખ્યા એક, એકલું, વિલક્ષણ, વ્યક્તિવિ િશષ્ટ, એકલાનુંજ, સુવાંગ, અખંડ, અવિભાજ્ય, ઘટાડી ન શકાય તેવું, અણુરૂપ, પરમાણુરૂપ, અવિશ્લેષ્ય, અમિશ્ર, સમાનધર્મા, અખંડિત, એકતંત્રાત્મક, અવિભક્ત, એકલાનું, સ્વકીય, સ્વોપાર્જિત, એકમાત્ર, પહેલું અને છેલ્લું, એકી, યુગ્મ વિનાનું, બ્રહ્મચારી, એકલરામ, બીજાની સાથે નહિ જોડાયેલું, એકતંત્રીય, એકહથ્થુ, સંમિશ્ર, સંયુક્ત.
અત્દૈત આલોક-26 સંખ્યા વિશે. : એકલો, એકલવાયો, એકાકી, છોડી દેવાયેલ, એકાંતમાં ધકેલેલ, દ્વિધામાં રહેલ, દ્વીપવાસી, સંકુચિત મનનું, જુદા પડેલા, અજાણ્યા, નિર્જન, પરાવર્તિત, એકાંતપ્રિય, અસમર્થિત, ટેકા વિનાના, પડખાં વિનાના, એકલે હાથે, છત્ર વિનાના, રક્ષણ વિનાના, ઘર વિનાના, ગૃહવિહીન, સ્વજનવિહીન, સંયોજક, સંયોજનાત્મક, સંબંધ સ્થાપનારું, યુતિ કરનારું ઉભયાન્વયી, સળંગ, છાપરું, એક ખંડનું, એક પરિમાણવા, એક દિશાનું, એક અવાજવાળું, એકની સાથેજ ભાળી શકે તેવું, એકધ્રુવી.
અત્દૈત આલોક-26 સંખ્યા ક્રિ.વિ. : એકમાત્ર, સ્વયમેવ, કેવળ, માત્ર, એકદા, પૃથક્, એકમેવ, ફક્ત.
અત્દૈત આલોક-26 સંખ્યા ઉક્તિ : એકોહં બહુ સ્યામ્1 કેવળ બ્રહ્મ એકજ છે, બીજું કશું નથી. એકના એકવીસ. એકલદોકલનો અલ્લાબેલી.

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects