Head Word | Concept | Meaning |
વ્યતિક્રમ | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | અ. ઇધરઉધર, અત્રતત્ર સર્વત્ર, દૈવવશાત્. |
Head Word | Concept | Meaning | વ્યતિક્રમ | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | નામ : વ્યતિક્રમ, વ્યતિકરણ, ક્રમભંગ, અવ્યવસ્થા, ઉત્પાત, વિકૃતિ, અનવસ્થા, અસ્તવ્યસ્તતા, ઉન્મત્તતા, પ્રક્ષુબ્ધતા, બળવાખોરપણું, પ્રમાણહીનતા, વિચ્છેદ, વિચ્છિન્નતા, (રમણીય અવ્યવસ્થા), ગોસમોટાળો, અનુચ્ચારણ, અરાજક્તા, અંધકાર, કુશાસન, સ્વચ્છંદતા, ગરબડ, શોરબકોર, ઘોઘાંટ, ચાલબાજી, ભેંસાસૂર, બેસૂરો અવાજ, ભાષાઓનો ગોટાળો, હુલ્લડ, બૂમરાણ, ધાંધલ, ધમાલ, લબાડી. | વ્યતિક્રમ | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | ગરબડગોટાળો, ઘાલમેલ, લોચો, ઝૂંટાઝૂંટ, પડાપડી, ખેંચાખેંચ, ધડાધડી, ધમાચકડી, તરતોફાન, ખીચડો, બફાટ, ખોટો દેખાવ, ઘટાટોપ, કજિયો, ઘોઘાટભર્યો કજિયો, કર્ણાટકી, કલહ, ઢીલાશ, તુચ્છતા, ચિંગૂસપણું, બંધિયાર હવા, ફૂવડપણું, જીર્ણ કપડાં પહેર્યાં હોય એ, ગંદવાડ, ડામાડોળપણું, ગંદો દેખાવ, દારિદ્રપણું, ફૂવડ, આળસુ, કુલટા, કૂવડ નાર, ગંધાતી માખી. | વ્યતિક્રમ | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | વિશે. : કર્મ વિનાનું, આડેધડ, અવ્યવસ્થિત, ઉન્મત્ત, વેરવિખેર, અસ્પષ્ટ ઉચ્ચારેલું, મેળ વિનાનું, ચંચળ, વિવેકહીન, ચારિત્ર્યમાં શિથિલ, લહેરી, ગોટાળાવાળું, જટિલ, કરચલીવાળું, કર્મવિહીન, ઊખડેલું, પ્રક્ષુબ્ધ, ઊંધુંચત્તું, એદી અસ્વચ્છ, અનૌપચારિક, લઘરવઘર, ચીંથરેહાલ, થીગડથાગડ, વિટ્ટપણું, ગૂંચવાયેલું, હાથથી ગયેલું ('કહ્યામાં નથી'), ઓટીવાળ, ઊંધુંચત્તું. | વ્યતિક્રમ | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | ક્રિયા : ગૂચવાડો કરવો, જુદા પડવું, અરાજકતા લાવવી, શિથિલ થવું-કરવું, ભ્રષ્ટ થવું, બેસૂરું કરવું, હુલ્લડ કરવું, તોફાન કરવું, બૂમબરાડા પાડવા, તરતોફાન કરવાં, આશા ઊભી કરવી, કોલાહલ કરવો, શોરબકોર કરવો, દંગલ કરવું, ઉત્પન્ન થવું, ઉત્પાત કરવો, અતિક્રમ કરવો, કૃપભંગ કરવો, રૌદ્રસ્વરૂપ ધારણ કરવું, નરક ઊભું કરવું, ખેદાનમેદાન કરવું. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.