કરોડપતિ

Head Word Concept Meaning
સંપત્તિ આલોક-19 સ્વામિત્વસંબંધ શ્રીમંત, સંપત્તિમાન, સંપત્તિસંપન્ન, શ્રીમંતશાહી, ધનપતિશાસન, પૈસાદાર માણસ, શ્રીમંત માણસ, શ્રીમાન ખમતીધર માણસ, કસવાળો માણસ, મૂડીવાદી, લક્ષાધિપતિ, કરોડપતિ, નિખર્વપતિ, કુબેરભંડારી, શ્રેષ્ઠી, ક્રોસસ, મિડાસ, પ્લુટસ, લક્ષ્મી, મહાલક્ષ્મી, વૈભવલક્ષ્મી, લક્ષ્મીયંત્ર, શ્રીયંત્ર, શ્રી, નિઝામ, રોકફલેર, ફૉર્ડ, રોટસ ચાઇલ્ડ, એનોસીસ, તાતા-બિરલા.

Other Results

Head Word Concept Meaning
સંપત્તિ આલોક-19 સ્વામિત્વસંબંધ નામ : સંપત્તિ, સંપત્, સંપદા, ધન, લક્ષ્મી, શ્રી, ચિત્ત, શારીરિક સંપત્તિ, દૈવી સંપત્તિ, આયુની સંપત્તિ, સમૃદ્ધિ, કુબેર-ભંડાર, તરબતર તિજોરી, તરબતર ખિસ્સાં, ઊંચી આવક, ઉડાવી શકાય તેટલું ધન, છ આંકડાની આવક, ઉચ્ચ કરનો ગાળો, ઊંચો ગાળો, તિજોરી ભાગ્ય, અસ્કયામત, જાગીર ભૌતિક સંપત્તિ, મેનન, કુબેર, સોનું, સ્વાતંત્ર્ય, નિરુપાધિક જીવન, આરામદાયક સંયોગો, અઢળક સંપત્તિ, છત, ધનાઢ્યતા, સાધનસંપત્તિ, સાધનસાંપન્નતા, સાધનસંપન્ન સ્થિતિ, ધનવૈભવ, આબાદી, ઉત્કર્ષ, શ્રીમંતાઈ, ગર્ભશ્રીમંતાઈ.
સંપત્તિ આલોક-19 સ્વામિત્વસંબંધ મોટી રકમ, સારી રકમ, નાની રકમ, રાજાની લૂંટ, ટંકશાળ, ધનની શક્તિ, રૂપિયાનું જોર, ધનના ઢગલા, સુવર્ણરાશિ, હજારો, લાખો, કરોડો, પક્ષી, ખર્વ, ધનનો સ્રોત, ખાણ, ખજાનો, સંપત્તિનો ખજાનો, સોનાની ખાણ, અકસ્માત્ લાભ, મોટું સદ્ભાગ્ય, નસીબની બલિહારી, એલ્ફેરેડો, ગોલકોન્ડા, કુબેરની અલકાનગરી, શ્રીમંત કાકો, સુવર્ણમય સ્પર્શ, સુવર્ણશંખ, કર્ણસુવર્ણ, ફિલોસૉફરનો પથ્થર, પારસમણિ, પેકટરોલસ, છીંક આવે ત્યાં સોનું, રિદ્ધિસિદ્ધિ.
સંપત્તિ આલોક-19 સ્વામિત્વસંબંધ વિશે. : પૈસાદાર, ધનવાન, સંપત્તિમાન, શ્રીમંત, સધ્ધર કુળ, સમૃદ્ધ, ધનમાં આળોટનાર, ગર્ભશ્રીમંત, ઇર્ષ્યા થાય તેવા ધનવાન, રિદ્ધિસિદ્ધિવાળા, મોભાદાર, વૈભવમાં આળોટનાર, ધનથી તરબતર, સ્થિતિસંપન્ન, સાધન-સંપન્ન, ખમતીધર.
સંપત્તિ આલોક-19 સ્વામિત્વસંબંધ ક્રિયા : સંપત્તિમાન થવું, સમૃદ્ધ થવું, ખમતીધર હોવું, સાધનસંપત્તિ હોવી, ધનવાન થવું, ધનના ઢગલા ભેગા કરવા, ઘર ભરી લેવાં, સોનાની ખાણ હોવી, સોનાનાં ઇંડાં મૂકતી મરઘી હોવી, સુવર્ણસ્પર્શ હોવો, પારસમણિ-હોવો, લક્ષ્મીનું વરદાન હોવું, નસીબની યારી હોવી, ભાગ્યદેવીની અકસ્માત્ કૃપા હોવી, જ્યાં પગ મૂકે ત્યાં પૈસો મળવો, ધન હાથમાં પડવું, હાથણીએ કળશ ઢોળવો, રાતોરાત શ્રીમંત થઈ જવું, ધનની પૂજા કરવી, લક્ષ્મીની પૂજા કરવી, શ્રીની ઉપાસના કરવી, શ્રીયંત્રની પૂજા કરવી, સુવર્ણધેનુની પૂજા કરવી, કામધેનુની ઉપાસના કરવી, પાણી માગે ત્યાં દૂધ હોવું, ટંકશાળ હોવી, પૈસાનું ઝાડ હોવું, ઉડાડવા માટે પૂરતી સંપત્તિ હોવી.
સંપત્તિ આલોક-19 સ્વામિત્વસંબંધ ઉક્તિ : જો તમારી સંપત્તિ તમે ગણી શકો તો તમે ખરેખર શ્રીમંત ન ગણાઓ.
સંપત્તિ આલોક-19 સ્વામિત્વસંબંધ લક્ષ્મી દાને શોભે છે.
સંપત્તિ આલોક-19 સ્વામિત્વસંબંધ સંપત્તિ વગર સારું લાગે નહિ, પરમેશ્વરનું નામ લક્ષ્મી ચંચળ છે.
પાંચ અને વિશેષ આલોક-26 સંખ્યા નામ : પાંચ અને વિશેષ, પાંચ-5 પંચ, પંચમાશ, પાંચમો ભાગ, પાંચ વસ્તુ મૂકીને કરેલી શોભા, પાંચ સૂર અથવા પાંચ વાદ્યનું સંગીત, પંચકોણ, પંચકોણિયું મકાન, પાંચ દેવતા, પંચાયતન, પાંચદોરિયા, પંચાયત, પંચસ્તંભ; પંચામૃત, પંચાક્ષરી, પંચજીવી, પંચગ્રંથ, પંચદર્શી, પંચવર્ષીય, પંચતારક, પાંચ આંગળી, પંચપાત્ર, પંચત્વ, પંચાયતી રાજ, પંચ મહાભૂત, પંચેન્દ્રિય, પંચશીલ, પંચકણકી, પંચનાથ, પાંચ અણીવાળો તારો, પંચમસૂર, પંચાંગ, પંચક, પંચપદીપંજો.
પાંચ અને વિશેષ આલોક-26 સંખ્યા છ-6-છક્કો - અર્ધો ડઝન - છક્કો - છગડો - છઠ્ઠી ઇન્દ્રિય, છઠ્ઠી આંગળી, ષટ્ક, ખડાષ્ટક, ષટાષ્ટક, છ પંક્તિનું પદ્ય, છ ધ્વનિનો કે છ ગાયકોએ ગાવા યોગ્ય ગીત - છ વાદ્યો અથવા વાદકો દ્વારા બજાવાતાં રાગરાગિણી, છ ભાગમાં વિભક્ત વસ્તુ, છ પદવાળી રચના, ષટ્પદી, છપ્પો, છકડિયા દુહા, છઠ્ઠી, છઠ્ઠીનું ધાવણ, છતાં પેજી મુક્તક, ષટ્વેધ, છ આંગળી હોવાની સ્થિતિ, છ-છની શ્રેણી.
પાંચ અને વિશેષ આલોક-26 સંખ્યા સાત, સાતડે સાત-7, સાતનો સમૂહ, સપ્તકલમ, સપ્તર્ષિ, સપ્તાહ, સાત શ્રેણીની રચના, સાત પદની રચના, સપ્તસૂર, સપ્તવાર્ષિક, સપ્ત વર્ષની મર્યાદા ધરાવતું, સાતવારિયું.
પાંચ અને વિશેષ આલોક-26 સંખ્યા આઠ, આઠડે આઠ-8, અષ્ટકોણ, અષ્ટભુજ, અષ્ટક, અષ્ટપદી, અષ્ટકોણીય આકૃતિ, અષ્ટમી, દુર્ગાષ્ટમી, અઠ્ઠાઈ, અષ્ટ યુગ્માક્ષરી ચરણ, અષ્ટમાંશ, આઠમો ભાગ, આઠગણું, અષ્ટંપષ્ટં, જન્માષ્ટમી, રાધાષ્ટમી, દુર્ગાષ્ટમી.
પાંચ અને વિશેષ આલોક-26 સંખ્યા નવ, નવમી, નવમો ભાગ, નવગણું થાય એ, નવ વસ્તુનો સમૂહ, નવરાત્ર, નવદુર્ગા, નવ ગાયકો સમૂહ-ગાન, રામનવમી.
પાંચ અને વિશેષ આલોક-26 સંખ્યા દસ-10, દશ, દસિયું, દસકો, દશકોણ, દસશેરિયું (માથું), દસ મણ, દશમી, દશમ, વિજ્યાદશમી, દસ આજ્ઞાપત્રો, દશાનન (રાવણ), દસ લીટીનું કાવ્ય, દશાક્ષરી, દશાંશ, દશાંશપદ્ધતિ, દશેરા.
પાંચ અને વિશેષ આલોક-26 સંખ્યા 11 થી 90 : અગિયાર-11, અગિયારશ, અગિયારમું (ધોરણ) (શ્રાદ્ધ); બાર-12, બારશ, બારમું (ધોરણ) (શ્રાદ્ધ), ડઝન, બાર તેજી, દ્વાદશ; તેર-13, તેરશ, તેરમું, (શ્રાદ્ધ) નહિ ત્રણમાં, નહિ તેરમાં, નહિ છપ્પનમાં મેળમાં; ચૌદ-14, ચૌદવીકા ચાંદ', બે અઠવાડિયાં, બે સપ્તાહ, ચૌદશ, ચૌદશિયા; પંદર-15, પખવાડિયું, પક્ષ, સુદ, વદ, 16, સોળ, ષોડશ, ષોડશી, સોળમું; અષ્ટાદશ; ઓગણીસ, 19-ઓગણીસમું; વીસ-20, કોડી, વીસુ; એકવીસ-21, એકવીસમું; 22 બાવીસ, બાવીસી; ત્રેવીસ-23, 24 ચોવીસ-ચોવીશી (24 ગાળા કે પરગણાં); ચોવીશ કડીનું કાવ્ય; પચીસ-25, ગધ્ધાપચીસી; 26-છવીસ; 27-સત્તાવીસ; 28-અઠ્ઠાવીસ; બત્રીસ-32, બત્રીસમું, બત્રીસી, બત્રીસમું; ચાળીસ-40, ચાળીસમું, બે વીસુ, ચાલીસા (હનુમાન ચાલીસા) (ગાયત્રી ચાલીસા); પચાસ-50, 60-સાઠ, 64-ચોસઠ, 70-સિત્તેર, 80-એંશી; 84-ચોરાશી, 90-નેવું; નવાણુનો ધક્કો.
પાંચ અને વિશેષ આલોક-26 સંખ્યા સો-100, શતક, શતાબ્દી, સોમું વર્ષ, દ્વિશતાબ્દી, ત્રિશતાબ્દી, શતદલ, શતાયુ; પાંચસો-500, પંચશતાબ્દી; હજાર-1000- સહસ્ત્ર- સહરાવાદ, સહસ્ત્રવાદનો સિદ્ધાન્ત, સહસ્ત્રાંશ, કિલોગ્રામ; દસ હજાર-10,000, લાખ-100.000-, લખેશરી, લાખોપતિ, લક્ષાધિપતિ; સો લાખ- કરોડ- કરોડપતિ; એક લાખ કરોડ- મહાપક્ષી; દસ પરાર્વતી સંખ્યા-દશ લક્ષનો ચતુર્ઘાત- શતાર્બુદ; અરબ, અરબ-સો કરોડ, ખર્ચ-દસ અરબ, નીલ-શતાર્બુદ, પક્ષ-10 નીલ, શંખ-દશ પક્ષી, મહાશંખ-દસ-શંખ.
પાંચ અને વિશેષ આલોક-26 સંખ્યા વિશે. : પાંચમું, પાંચગણું, પંચવટી, પંજાબ (પંચ-અપ: - પાંચ નદી), પંચનદ; સાતમું, સાતગણું; આઠમું, આઠમો કેડો; નવમું, નવગ્રહ; દસ-દસમો ગ્રહ (જમાઈ); સાઠમું, સાઠી (60 વર્ષે) (સાઠી બુદ્ધિ નાઠી); સોમું; હજારમું; લાખમું.

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects