કર્તવ્ય

Head Word Concept Meaning
ફરજ આલોક-13, નીતિ નામ : ફરજ, કર્તવ્ય, નૈતિક ફરજ, બંધનકારક, કર્તવ્ય, જવાબદારી, આવશ્યક કર્તવ્ય, જીવનધર્મ, વ્યવસાય, કર્તવ્યનો આદેશ, ઉત્તરદાયિત્વ, હોદ્ગાની રૂએ જવાબદારી, જિમ્મેદારી.

Other Results

Head Word Concept Meaning
ફરજ આલોક-13, નીતિ વિશે. : કર્તવ્યપરાયણ, કર્તવ્યનિષ્ઠ, આજ્ઞાંકિત, આદેશાત્મક, અનિવાર્ય, આભારવશ, ઋણી, ઉત્તરદાયી, પ્રતિબદ્ધ.
ફરજ આલોક-13, નીતિ ક્રિયા : જોઈએ, થવું જોઈએ, ઉપકારવશ હોવું, જવાબદારી માથે લેવી, કર્તવ્યબદ્ધ હોવું, વચનબદ્ધ હોવું, જવાબદારી બીજા પર નાખવી, ફરજ બીજાને ભળાવી દેવી, આવશ્યક કાર્ય કરવું, સોંપેલા કાર્યને ન્યાય આપવો, પોતાનો ભાગ બરાબર ભજવવો, કર્તવ્યના અપેક્ષાનો ઉત્તર આપવો, જવાબદારી પૂરી કરવી, કાર્ય માટે ઉદ્યુક્ત થવું, કાર્યતત્પર હોવું, ઋણ ચૂકવવું, પોતાનો ભાગ બરાબર ભજવવો, બરાબર ફરજ બજાવવી, બંધન સ્વીકારવું, વચનપાલન કરવું.
ફરજ આલોક-13, નીતિ ક્રિ.વિ. : કર્તવ્યપૂર્વક, ફરજપૂર્વક.
ફરજ આલોક-13, નીતિ ઉક્તિ : હીનસેવા ન કર્તવ્યા, કર્તવ્યો મલ્હાશ્રય:.
ફરજ આલોક-13, નીતિ કર્યું તે કામ ને વીંધ્યું તે મોતી.
ફરજ આલોક-13, નીતિ કામ કર્યાં તેણે કામણ કર્યાં.
ફરજ આલોક-13, નીતિ આપણે આપણા ધરમ સંભાળવા.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

GL Projects