| Head Word | Concept | Meaning |
| આશ્રયભંગ | આલોક-18 સત્તા | નામ : આશ્રયભંગ, આદેશની અવજ્ઞા, નિયમભંગ, કાનૂનભંગ, ઉલ્લંઘન, અશિસ્ત, પ્રતિકાર, શાંત પ્રતીકાર, દંગો, ધાંધલ, વિપ્લવકાર, ભંગફોડ. |
| Head Word | Concept | Meaning | આશ્રયભંગ | આલોક-18 સત્તા | વિશે : આજ્ઞાભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર, ગેરકાયદેસર, ઉત્પથગામી, ભાંગફોડિયા. | આશ્રયભંગ | આલોક-18 સત્તા | ક્રિયા : આજ્ઞાભંગ કરવો, આજ્ઞા ન ઉઠાવવી, આજ્ઞા ન ઉઠાવવી, ધાંધલ કરવું, ઊથલપાથલ કરવી. | આશ્રયભંગ | આલોક-18 સત્તા | ક્રિ.વિ. : કાયદેસર, ગેરકાયદેસર. | આશ્રયભંગ | આલોક-18 સત્તા | ઉક્તિ : આજ્ઞાભંગો નરેંદ્ાણામ્ અશસ્ત્રવિહિતો વધ:. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.