Head Word | Concept | Meaning |
કર્મચારી | આલોક-18 સત્તા | નિવૃત્ત કર્મચારી, ભાડૂતી માણસ, જમણા હાથ જેવો માણસ, હજૂરિયો, દાસ, દાસાનુદાસ, પરિચારક, સંદેશવાહક, પહેરેગીરો, બાળનોકર, બેલ-બૉય, જમાદાર, નાયક, કેબિન-બૉય, પાણીવાળી, કામવાળી, ઘર સંભાળનાર, એર-હોસ્ટેસ, વિમાન-પરિચારિકા, વિમાન-ગૃહિણી. |
Head Word | Concept | Meaning | કર્મચારી | આલોક-18 સત્તા | નામ : કર્મચારી, નોકર, સેવક, કામ કરનાર, કામવાળો, આશ્રિત, અનુયાયી, ગુલામ, નોકરિયાત, સિપાઈ, મદદગાર, નોકરચાકર, વૈતરું કરનાર વેઠિયો, પુરુષ-નોકર, અંગત ચાકર, વાહક, વાહનચાલક, ડ્રાઈવર, શોફર, માળી. | કર્મચારી | આલોક-18 સત્તા | નોકરબાઈ, ભાડૂતી છોકરી, આયા, દાસી, શયનગૃહની પરિચારિકા, ગૃહસંચાલક, ગૃહસંચાલિકા, વડારણ, સેવકગણ. | કર્મચારી | આલોક-18 સત્તા | નોકરી, સેવા, પરિચર્યા, ગુલામી, રોજગારી. | કર્મચારી | આલોક-18 સત્તા | વિશે. : પરિચારક, જી-હજૂર કરનાર, સેવા કરનાર, સેવાપરાયમ. | કર્મચારી | આલોક-18 સત્તા | ક્રિયા : નોકરી કરવી, સેવા કરવી, કામ કરવું, 'જી-હજૂર' કરવું, પ્રતીક્ષા કરવી, આજ્ઞા પ્રમાણે કામ કરવું, પરિશ્રમ કરવો, વૈતરું કરવું. | કર્મચારી | આલોક-18 સત્તા | ઉક્તિ : નોકરી એ નો કરી. | કર્મચારી | આલોક-18 સત્તા | વેરણ ચાકરી. | કર્મચારી | આલોક-18 સત્તા | પેટ કરાવે વેઠ. | કર્મચારી | આલોક-18 સત્તા | ચાકરને ઠાકર ઘણા, ને ઠાકરને ચાકર ઘણા. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.