કૌતુક

Head Word Concept Meaning
જિજ્ઞાસા આલોક-17 માનસિક અવસ્થા ક્રિયા : કુતૂહલ હોવું, કૌતુક હોવું, જિજ્ઞાસા હોવી, જાણવાની ઈચ્છા કરવી, રસ લેવો, રસવૃત્તિ રાખવી, પ્રશ્ન કરવા, પૃચ્છા કરવી, જાસૂસી કરવી, સૂંઘીને જાણવું, લાંબું નાક હોવું.

Other Results

Head Word Concept Meaning
જિજ્ઞાસા આલોક-17 માનસિક અવસ્થા નામ : જિજ્ઞાસા, કુતૂહલવૃત્તિ, કુતૂહલ, રસવૃત્તિ જીવંતરસ, તૃષા-ઇચ્છા-ઝંખના-લાલસા, જિજ્ઞાસુ કે કૂતુહલવશ મન, દરમિયાનગીરી કરવાની વૃત્તિ, અનિચ્છનીય-રોગિષ્ઠ-કુતૂહલવૃત્તિ, પૈશાચિક વૃત્તિ, જાતીય દ્રશ્યો જોવાની રોગિષ્ઠ ઈચ્છા, ચળ, ખંજવાળ.
જિજ્ઞાસા આલોક-17 માનસિક અવસ્થા જિજ્ઞાસુ, પૃચ્છક, પ્રશ્ન કરનાર, ગપ્પીદાસ, જાતીય દ્રશ્યો જોવાની ઈચ્છા ધરાવનાર, બાંકોરામાંથી કોઈના ઘરમાં જોવાની વૃત્તિ, બીજાની ખાનગી વાતો છૂપી રીતે સાંભળનાર, રસનું ઘોલું.
જિજ્ઞાસા આલોક-17 માનસિક અવસ્થા વિશે. : કૌતુકપ્રિય, કુતૂહલપ્રિય, રસવૃત્તિવાળા, પ્રશ્ન કરનાર, બિલાડી જેવી કૌતુકવૃત્તિવાળા, નગ્નતા જોઇને કામવૃત્તિ અનુભવનાર, પૈશાચી વૃત્તિવાળા, રોગિષ્ઠ કુતૂહલવૃત્તિવાળા, અધિક કુતૂહલ ધરાવનાર, પ્રપંચી.
જિજ્ઞાસા આલોક-17 માનસિક અવસ્થા ક્રિ.વિ. : કુતૂહલપૂર્વક, જિજ્ઞાસાપૂર્વક.
જિજ્ઞાસા આલોક-17 માનસિક અવસ્થા ઉક્તિ : નિષ્પક્ષ બૌદ્ધિક જિજ્ઞાસા ખરી સંસ્કૃતિનું જીવનરક્ત છે.

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects