Head Word | Concept | Meaning |
સ્પર્શ સંવેદન | આલોક-09 સંવેદન | નામ: સ્પર્શસંવેદન, ઝણઝણાટ, ચમચમાટ, રોમાંચ, ઝણઝણાટી, ગુસપુસ, મધુર-ડંખ, અસાધારણ સંવેદન, ગલીપચી, ગલગલિયાં, કમકમાટી, ભયની કમકમાટી, ખંજવાળ, ખંજોળ, ખરજવું. |
Head Word | Concept | Meaning | સ્પર્શ સંવેદન | આલોક-09 સંવેદન | વિશે: ઝણઝણાટી થાય તેવું, ચમચમાટ થાય તેવું, રોમાંચક, રુંવાટા ઊભાં થઇ જાય તેવું, ઠંડા લખલખા આવે તેવું. | સ્પર્શ સંવેદન | આલોક-09 સંવેદન | ક્રિયા: ઝણઝણાટી થવી, રોમાંચ થવા, ખંજવાળ આવવી, ખંજોળવું, ભયથી કંપવું, થરથરવું. | સ્પર્શ સંવેદન | આલોક-09 સંવેદન | ઉક્તિ: કેટલાકને લેખનની ખંજવાળ આવે છે. વેપથુશ્વ શરીરે મે રોમહર્ષશ્વ જાયને. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ