Head Word | Concept | Meaning |
ગેરવર્તણૂક | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | ક્રિયા : દુરાચારી હોવું, ખરાબ રીતે વર્તવું, ખરાબ વર્તાવ કરવો, ખરાબ દેખાવ કરવો, ખરાબ છાપ પડવી. |
Head Word | Concept | Meaning | ગેરવર્તણૂક | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | નામ : ગેરવર્તણૂક, ગેરવર્તન, દુરાચાર, નામંજૂર વર્તન, અણગમતું વર્તન, અસામાજિક વર્તન, અશિષ્ટ વર્તન, અભદ્રતા, દુષિયતા, અવિવેક, ધાંધલ, ગુંડાગીરી, શિસ્તવિહીન, વર્તન, ધાંધલિયાપણું, ઉપદ્રવ, આસુરીપણું, લુચ્ચાઈ, રમતિયાળપણું, ભાંગફોડિયો, દાદો (ગુંડો), ગુંડો. | ગેરવર્તણૂક | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | વિશે. : દુરાચારી, ખરાબ રીતે વર્તનાર, મર્યાદાની બહાર રહેનાર, ધાંધલિયું, ગુંડાગીરી કરનાર, ઉપદ્રવી, મશ્કરા. | ગેરવર્તણૂક | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | ઉક્તિ : નાગાની નવટાંકી ભારે. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ