ગધેડો

Head Word Concept Meaning
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ગધેડો, ગર્દભ, ગધ્ધો, ગધેડી, ગર્દભી, ગધી, રાસભ, વૈશાખનંદન, શંખકર્ણ, લંબકર્ણ, શીતલાવાહન, ખચ્ચર (ઘોડી અને ગધેડાનું બચ્ચું).

Other Results

Head Word Concept Meaning
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નામ : પશુઓ, જંતુઓ, જીવજંતુઓ, પશુસૃષ્ટિ, પશુરાજ્ય, પશુજીવન, પશુપંખીઓ, વન્ય પશુપંખીઓ, તળપદાં પશુપક્ષીઓ, પશુ, પશુતા, પશુપણું, પાશવતા, પશુત્વ, પશુ, ઢોર, ઢોરઢાંખર, જાનવર, જનાવર, વનેચર, વણિયર, શિકાર, મત્સ્ય, માછલી, પ્રાણી, જીવ, જિવાત.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઢોરઢાંખર : ગાય, બળદ, દૂઝણું, ઢોર, બલિવર્દ, આખલો, વૃષભ, ગાડાનો બળદ, વાછડો, વોડકો, વોડકી, સંકર ગાય, ખૂંધવાળો બળદ, યાક (તિબેટી બળદ), ભેંસ, મહિષી, મહિષ, પાડો, પાડી, ઘેટું, મેઢું, ઘેટી, ઘેટો, બકરું, બકરી, બકરો, બોકડો, છારાં, છાળાં, અજા.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઘોડો, અશ્વ, અશ્વમેઘનો અશ્વ, પંચકલ્યાણી ઘોડો, વછેરો, ચેતક, ઘોડી, અરબી ઘોડો, કાઠિયાવાડી ઘોડી, તાર્તાર ઘોડો, તોખાર, હય, તુરગ, કેશ, કેસરી, શિકાણ,
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ શિકારી ઘોડો, સગરામનો ઘોડો, શૈલ્ય, સુગ્રીવ, બલાહક, પારસીક, કામ્બોજ, બાલ્હિક, કર્ક અશ્વ, વાડવ, રેવાલ ચાલવાળો ઘોડો, તુર્કી ઘોડો, તિલક ઘોડો, બરછી
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ પ્રખ્યાત અશ્વ : ચેતક (પ્રતાપ), ઉચ્ચૈ:શ્રવા (ઈન્દ્ર), બ્યુસેફેલેસ (સિકંદર), મેરેન્ગરે (નેપોલિયનનો શ્વેત અશ્વ), મેગેસેસ (દેવીઓનો પંખાળો અશ્વ), લીલો ઘોડો (રામદેવપીરજ્ઞકલ્કી), રોઝીનાન્ટી (ડોન ક્વિકઝોટનો દૂબળો- પાતળો ઘોડો).
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ જાડી ચામડીવાળાં પ્રાણીઓ, હાથી, હસ્તી ગજ, ગજરાજ, જંબો (મોટાં, કઢંગાં પ્રાણીઓ), તોસ્તાન પ્રાણીઓ, ઐરાવત, ગેંડા, રીંછ, હિપોપોટેમસ, હિપો, જલ-અશ્વ.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ખરીવાળાં પ્રાણીઓ : હરણ, હરિણ, મૃગ, કાળિયાર, સાબર, સસલું, હરણી, મૃગલી, સસલી, હરિણશિશુ, કસ્તૂરીમૃગ (નર), સાબર, હરણું, ભૂંડ, ઠંડા ઉત્તર પ્રદેશોનું ભારવાહક મજબૂત હરણ (રેન્ડી અર'), ઊંટ, ઉષ્ટૂ, રણનું વહાણ, જિરાફ, ખૂંધવાળાં પ્રાણીઓ.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ જંગલી પ્રાણીઓ : બિલાડી વર્ગનાં : સિંહ, વનરાજ, સાવજ, સિંહણ, સિંહી, અંબામાતાનું વાહન, શેર, શેરની, કેસરી, કેશરી, નખરાક્ષસ નખી, પંચશિખટ, પંચાનન, પશુરાજ, ડાલામથ્થો, સિંહ, મૃગરાજ, મૃગેન્દ્ર, મૃગેશ, શાર્દૂલ, સારંગ, સિંહિની, વાઘ, વાઘણ, સફેદ વાઘ, વ્યાઘ્ર, ગુહાશય, તીક્ષ્ણદંત, પુંડરીક, શ્વાપદ, ચિત્તો, ઉપવ્યાઘ્ર, ક્ષુદ્ર શાર્દૂલ, ચિત્રક, તરક્ષ, દીપડો, દીપડી, જરખ,શિયાળ, શૃગાલ, સસલું, શશ, ખરગોશ.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વિવિધ પ્રાણીઓ : કરોડ અસ્થિવાળાં જાનવરો, કરોડ અસ્થિ વિનાનાં જાનવરો, બેપગાં પ્રાણીઓ, ચતુષ્પાદ પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, સસ્તનીય પ્રાણીઓમાં માનવ અને વાનરનો ઉચ્ચ વર્ગ, માનજાત, માનવ, મનુષ્ય, ( િશશુને કોથળીમાં રાખનાર) કોથળીવાળાં પ્રાણીઓ, રાક્ષીવાળાં પ્રાણીઓ, શ્વાનવર્ગ, બિલાડીના વર્ગનાં પ્રાણીઓ, કરડી-કોતરી ખાનાર પ્રાણીઓ, ઉંદર, સસલું, ખિસકોલી, કરડકણાં પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ, પરોપજીવી જંતુઓ (માંકડ, જૂ વગેરે).
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ જંગલી પશુઓ : રીંછ, ઋક્ષ, ભલ્લ, ભલ્લૂક, ભાલૂક, ગેંડો, રીંછડી, ભાલૂ, ખિસકોલી, શાહુડી, નોળિયો, નકુલ, બભ્રુ, સર્પારિ, વાનર, વાંદરો, વાનરી, વાંદરી, ચિંપાંઝી, કપિ, પ્લવંગ, પ્લવગ, શાખામૃગ, વલીમુખ, મર્કટ, કીશ, લંગૂર, વનૌકા, માંકડું, વાનરવર્ય (હનુમાન), બંદર, ગોલાંગૂલ, પિંગલ, શાખાવૃક, વાનર-રાજ (સુગ્રીવ, અંગદ), ભૂંડ, સૂવર, ડુક્કર, વરાહ, સૂકર, જંબુક, શિવા, શિયાળ, શૃગાલ, રેનાર્ડ (બાળવાર્તામાં શિયાળનું નામ), વરુ, વૃક, જંગલી વરુ, જરખ, (ઊંઘતા માણસોને લઈ જઈ એનાં તળિયા પોચાં બનાવીને એને ચાલવાને માટે અશક્ત બનાવીને ગુફામાં રાખનાર પ્રાણી).
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ પેટે ચાલનાર પ્રાણી : ગરોળી, ડિનોસોર, મગર, મકર, સૂસ, સૂસર, ગ્રાહ, મઘરમચ્છ, મગરી, મદારી, કૂર્મ, કર્ક, કાચબો, દરિયાઈ કરચલો, કચ્છપ.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સર્પ, સાપ, સાપણ, સર્પિણી, નાગ, નાગણ, નાગિન, જલસર્પ, નાગદેવતા, પરડકું, વિષધર, શેષનાગ, ફણીધર, વાસુકિ (નાગજ્ઞનાગનો રાજા), અનંત, સર્પરાજ, અજગર, શયુ, વાહસ, અહિ, મુક્ત કંચુક (કાંચળી ઉતારેલ સાપ), ભુજગ, ભુજંગ, ભુજંગમ, આશીવિષ, ચક્રી, સરિસૃપ, કુંડલી, ચક્ષુ:શ્રવા, ફણી, ભોગી, પવનાશન,ભોગધર, ગોકર્ણ, કંચુકી, કુંભીન, દ્ધિજિહ્વ, વ્યાલ, નાગિની, કાળોતરો સર્પ, નાગરાજ, એરુ.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ કૂતરો, કૂતરી, શ્વાન, બાઉવાઉ, કુરકુરિયું, ગલૂડિયું, ડાઘિયો કૂતરો, કાળિયો કૂતરો, અલ્સેશિયન કૂતરો, કાળવી કૂતરો, ભરવાડી કૂતરો, શ્વાનગૃહ, કુત્તા, કકુર, રાત્રિજાગર, શૂની, શ્વા, જાખી કૂતરો, હડકાયો કૂતરો.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ િબલાડી, બિલ્લી, બિલાડો, પુસી, મિયાઉં, વાઘની માસી, મીંદડો, મીંદડી, મીની, બીકણ બિલાડી, માંજાર, માંજારી, બિડાલ.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઊભયવાસી પ્રાણી (જમીન પર તથા પાણી - બંનેમાં) દેડકાના વર્ગનું પ્રાણી, ડ્રાઉં ડ્રાઉં કરનાર, ડ્રાઉં ડ્રાઉં, મેડક, મંડૂક, મંડ, મેંઢક, દેડકો, દાદુર, દર્દુર.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ પક્ષી, પંખી, પક્ષિણી, ખગ, વિહગ, વિહંગ, વિહંગમ, પંખીડું, ખચર, ખેચર, ગગનચર, ચીડિયા, ચીડી, તિર્યક્, તિર્યગ્યોનિ, દ્ધિજ, દ્ધિજાતિ, નભચર, પંછી, પતંગ, પ્રત્રી, શાંત, શકુંત, શકુંતિ, વ્યોમચારી, નભસંગમ, શકુન, શકુનિ, વિહાયસનગૌકો, પક્ષીજીવન, જંગલી પક્ષી, વન્ય પક્ષી, જલપક્ષી, બતક, સમુદ્રપક્ષી, યાયાવર, પંખી, પ્રવાસી પંખી, ગાયક પંખી, પિંજરનું પંખી, ઊડી નહિ શકતું પંખી, ગરુડ, વિષ્ણુનું વાહન, વૈનતેય, ખગેશ્વર, નાગાન્તક, વિષ્ણુરથ, ગીધ, સમળી, સમડી, ઘૂવડ, નિશાપંખી, ઘૂક, દિવાંધ, કૌશિક, ઉલૂક, મોર - મયૂર-ઢેલ, કેકી, સરસ્વતીવાહન, હંસી, હંસલી, માનસરોવરનો હંસલો, શારદાવાહન, હંસિકા, પારેવડું, હોલો, હોલી, મરઘાં, કૂકડો, મરઘો, મરઘી.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ મધમાખી, મધમાખ, મધુમક્ષિકા, મધપૂડાની રાણી, નર મધમાખ, ભ્રમર.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ કીડી, કીટક, ઊધઈ, કીડો, ઈયળ, જૂ માથાની જૂ, જૂઆં, કરચલો, કર્ક, ચાંચડ, મચ્છર, ધનેડું, ગીંગોડા, પાકની જિવાંત, વંદા, વાંદા, તીડ, ખડમાંકડી, તમરાં, કંસારી.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ દરિયાઈ પ્રાણી, સમુદ્રવાસી, વ્હેઈલ (માછલી) (એક મોટું, વાસ્તવમાં સમસ્ત સૃષ્ટિનું મોટામાં મોટું સ્તન્ય જલચર પ્રાણી), માછલી, મત્સ્ય, મહામત્સ્ય, ભયંકર મત્સ્યાહારી દરિયાઈ માછલી ('શાર્ક'), ડોલ્ફીન (વ્હેલની જાતનું જળચર), દરિયાઈ સર્પ, દરિયાઈ નાગ, દરિયાઈ રાક્ષસ, ગ્રાહ, આલ્મન માછલી, (રૂપેરી ભીંગડાં અને કેસરિયા -ગુલાબી માંસવાળી, શિકાર અને ખોરાકની વસ્તુ તરીકે ખૂબ જાણીતી એવી એક મોટી માછલી).
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ માંકડ, મત્કુણ, ખટમલ, અસિૂક્ષ્મ જંતુ, ચાંચડ, ભમરો, શતપદ, કરોળિયો, ઊર્ણનાભ, વૃશ્ચિક, વીછુડો, વીંછુડો, વીંછી, માખી, મક્ષિકા, ઈયળ, કીડા.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વિશે. : પાશવી, પશુવાયુક્ત, અસભ્ય, પશુસમાન, નિમ્નમાનવીય.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સસ્તન પ્રાણીઓ : હરણ, કાળિયાર, આલ્પાકા, ગધેડો, ગાય, ભેંશ, કૂતરો, દીપડો, ઊંટ, વરુ (નાર), ખિસકોલી, ચિત્તો, ઉંદર, વાઘ, હાથી, શિયાળ, ચામાચીડિયું, (વડ)વાગોળ, મૃગ, રીંછ, બિલાડી, જિરાફ, બકરી, ભૂંડ, નીલગાય, કસ્તૂરીમૃગ, ખચ્ચર, ઘેટાં, કાંગારું, જરખ, ઘોડો, સસલું, જંગલી ગધેડો, ઝીબ્રા, ઉચ્ચ વર્ગનાં સસ્તન પ્રાણીઓ : મનુષ્ય, વાનર, બેબૂન, ચિમ્પાન્ઝી, ગોરીલા, હનુમાન, લંગૂર, ઉરાંગ, ઉરાંગઉટાંગ.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ પેટે ચાલનાર : સર્પ, નાગ, ઘો, ડાકલી વગાડતો નાગ, ફણીધર, જલસર્પ, દરિયાઈ સાપ, અજગર, દૂધિયો સાપ, નાગ, નાગણ, સાપ, સાપણ, પરડકું, સાપોલિયું, નાગની માસી, કોબ્રા (ઝેરી સાપ), નાગરાજ-પેટે ચાલનારાં અન્ય પ્રાણીઓ : મગર, મગરમચ્છ, કરચલો, ડેÂગન (દંતકથાનું રાક્ષસી પ્રાણી -મોઢામાંથી અગ્નિ કાઢતું-વિકરાળ), અળસિયાં.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ માછલી - મત્સ્ય : સાલ્મન માછલી, શાર્ક માછલી, સમુદ્ર-અશ્વ, જલઘોડો, ડ્રેગન માછલી ઊડતી માછલી, સોનેરી માછલી, મત્સ્યરાજ, સૂર્યમાછલી, શ્વેત મત્સ્ય.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ અશ્વની જાત : અરબી ઘોડો, કાઠી ઘોડી, તુર્કી ઘોડો, તોખાર, મોર્ગન, અમેરિકન ઘોડો.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ કૂતરાની જાત : શિકારી કૂતરો, અફઘાન કૂતરો
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ પક્ષીઓ : કાગડો, કોયલ, બગલો, ગરુડ, પારેવું, હોલો, ચકલી, હંસ, ઘૂવડ, બાજ (ફોકન), શકરો, બ્લૅૅક બર્ડ (કાળિયો કોશી), વાદળી પક્ષી (બ્લ્યૂ બર્ડ), બૂલી, બતક, કેનેરી, ક્રેઇન, કલહંસ, હેરોન, પતંગ, મેના, પૅગ્વિન, પેલિકન, પ્રેમપક્ષી, સારસ, સીગલ, હિમપંખી, મરઘી, કૂકડો, બુલબુલ, પોપટ, માનસરોવરનો હંસ, ચંડોળ, લક્કડખોદ, જંગલી બતક, ગીધ, સમળી, દેવચકલી.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઢોરની જાત : જર્સી, લંબશૃંગ, લઘુશૃંગ, બ્રાહ્મણી, ડેકસ્ટર, સસેકસ, વેલ્શ, ગીર.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ જંતુઓ -જિવાંત : કીડી, મંકોડા, માંકડ, ચાંચડ, મચ્છર, માખી, ત્સેત્સે, મધમાખી, જીવડાં, વંદા, વાંદા, ચામાચીડિયાં, તીડ, ખડમાંકડી, જૂ, જૂઆ, ઊધઈ.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ કીડા : પુસ્તકના કીડા, ભોંયના કીડા, અળસિયાં, જળો, વાળા, રેશમના કીડા.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઉક્તિ :
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ હાથીના દાંત ચાવવાના જુદા, દેખાડવાના જુદા.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ હાથી : હાથી જીવતો લાખનો, મરે ત્યારે સવા લાખનો.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સિંહ : ગાય-બકરીના વાડા, સિંહના વાડા હોય નહિ.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સાપ ગયા ને લિસોટા રહ્યા.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સાપ : દૂધ પાઈને સાપ ઉછેરવો.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ શિયાળ : શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વાંદરો ઘરડો થાય તોપણ ગુલાંટ ન ભૂલે.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વાંદરો : વાંદરાના હાથમાં નિસરણી.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વાઘ : વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય છે.ે જ્
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ મોર : મોરનાં ઇંડાં ચિતરવાં ન પડઠ.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ માખી : પ્રથમ ગ્રાસે મક્ષિકા.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ભેંસ : ભેંસ આગળ ભાગવત ને અંધા આગળ આરસી.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ જા બિલાડી મોભામોભ.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સો સો ચૂહે મારકે બિલ્લી ચલી હજ કરને.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ બિલાડી : બિલાડીને કહ્યે શિંકું તૂટતું નથી.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ બળદ : ઘાંચીનો બળદ આખો દહાડો ફર્યો, પણ ઠેરનો ઠેર.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ દેડકો : દેડકાની પાંચશેરી.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઘોડે ચડે તે પડે.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઘોડો : બે ઘોડે ચડાય નહિ.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ જાણે જ્
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ખિસકોલી : ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ શુનીમ્ અન્વેતિ શ્વા.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ કૂતરો : ભસતા કૂતરા કરડે નહિ.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ કૂકડીનું મોઢું ઢેફલે.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ કૂકડો : કૂકડો હોય તો જ શું વહાણું થાય જ્
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઊંટ : અન્યનાં તો એક વાંકાં, આપનાં અઢાર છે.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ (ડાઘિયો), અલાસ્કન, એલ્શેસિયન, ઑસ્ટ્રેલિયન, ટેરીયર, બેલ્જિયન ભરવાડી કૂતરો, ઝાખી કૂતરો, સ્પેનિયલ, આઈરિશ, ઇટાલિયન, જાપાનીઝ, અંગ્રેજી બુલડોગ (જાખી કૂતરો), એસ્કિમો કૂતરો, વણઝારાનો કૂતરો, મેક્સિકાના કૂતરો, રખોપિયો કૂતરો, યૉર્કશાયર ટેરિયર, ભરવાડી કૂતરો.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઘોડાગાડી, ઘોડાર, તબેલો, પાયગા-મનગમતો અશ્વ, હયશાળા.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઘોડો, ઘોડાની કેશવાળી, ખચ્ચર, અશ્વતર, શરતનો ઘોડો,
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઘોડારનો ઘોડો, અશ્વશક્તિ (હૉર્સપાવર), સફેદ અશ્વ, કાળો ઘોડો, કાનની ટીશી અડી જતી હોય તેવો ઘોડો, અશ્વરાજ, રાજઅશ્વ, શરતનો ઘોડો, ઘોડાગાડી, ઘોડાર, તબેલો, પાયગા-મનગમતો અશ્વ, હયશાળા.
પશુઓ-જંતુઓ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઘોટક, તુરંગ, તુરંગમ, વાજિ, શાલિહત્રિ, સૈંધવ, હય, હરિ, ઘોટકી, વડવા, ટટ્ટુ, ટાયડું, ટાકેડું, અશ્વશાળાનો અશ્વ,

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects