Head Word | Concept | Meaning |
વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નામ : વાદળાં, વાદળ, મેઘ, વાદળી, બાદલ, વાદળું, અભ્ર, વારિવાહક, ઘન, જીમૂત, મેઘમાલા, મેઘસમૂહ, મેઘરાજિ, રંગબેરંગી વાદળાં, મેઘાડંબર, મેઘાલોડ, મેઘોદય, મેઘદૂત, જલવાહક, પર્જન્ય, વારિધર, વૃષ્ણિ, બદરિયા, મેઘભૂમિ, અંબુદ, જલધર, તોયધર, નભચર, નીરદ્, પયોધર, પયોદ, મેઘરાશિ, મેઘાચ્છાદન, તરિણ-મેઘ, રૂપેરી વાદળાં, મેઘધ્વજ, મેઘ મલ્હાર, મેઘભૂમિ. |
Head Word | Concept | Meaning | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વાદળિયાપણું, બાદલછાયા, વાદળ-આચ્છાદન, અભ્રછાયા, ધુમ્મસછાયા, વાદળાં, ઘટાટોપ, મેઘપંક્તિ, મેઘાવલી, કાલીઘટા, ગોરંભો. | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ધુમ્મસ, કાશ્મીરનું ધુમ્મસ, ધૂમ્ર ધુમ્મસ, હિમવાદળ, તુષારવાદળ, મેઘશાસ્ત્ર, મેઘદર્શક. | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વાદળિયું, મેઘાચ્છાદન, મેઘાચ્છાદિત, કાળું ડિબાંગ, ભારેખમ, વાદળપટવાળું, મેઘાડંબરવાળું, ધુમ્મસવાળું, હિમાલયી, મેઘશાસ્ત્રીય. | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ક્રિયા : વાદળાં થવાં, વાદળાં ઘેરાવાં, વાદળાં વેરાવાં, વાદળાં બેસવાં, વાદળછાયા થવી, હિમ પડવું. | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ઉક્તિ : રંદ રંદ વાદળિયાં. | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | એક વાર ઊભાં રહો, રંગવાદળીÚ. (મેઘાણી) | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વરસ્યા વિના શાને વહ્યાં જાવઓરે જ્ | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | એક વાર ઊભાં રહો, રંગવાદળી! | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | …લીલા છે મોર, કાળી વાદળી રે, |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.