ચિત્રકારો

Head Word Concept Meaning
કલાકાર આલોક-16 ચિત્રકારો : આલ્બ્રાઈટ, રાફેલ, શેરગુલ, બ્લેઈક રેવરિયા, રવિવર્મા, બેકન, રોઝેરી, કોરાર, સ્ટેલા, વિન્સી, ટર્નર, ગોગુઈન, વાનગોગ, ગોઆ, ગ્રેઈવર્ઝ, હોગાર્ચ, લીઓનાર્ડો, મેસ્બ, માઇકલ એન્જેલો, પિકાસો, રવીન્દ્રનાથ ટાગોર, અવનીન્દ્રનાથ ટાગોર, રવિશંકર રાવલ, સોમાલાલ શાહ, ખોડીદાસ પરમાર, શાન્તિ શાહ.

Other Results

Head Word Concept Meaning
કલાકાર આલોક-16 નામ : કલાકાર, કલાનિ િધ, સર્જક, સ્રંષ્ટા, બ્રહ્મા, જૂનો જોગી, અનુકર્તા, કારીગર, કસબી, ચિત્રકાર, નિરૂપક, કલ્પનાસર્જક, છબીકાર, મૂર્તિસર્જક, સ્થપતિ, સ્થાપત્યકાર, નાગરિક સ્થપતિ, મયદાનવ, વિશ્વકર્મા, સૌવર્ણિક, આંતરિક અલંકારક, પુષ્પસુશોભનકાર, ગૃહલંકારક.
કલાકાર આલોક-16 ચિત્રકાર, તૈલચિત્રકાર, દ્રશ્ય ચિત્રકાર, સમુદ્ર-ચિત્રકાર, વ્યક્તિચિત્ર- સર્જક, પ્રકૃતિદ્રશ્ય-ચિત્રકાર, ઐતિહાસિક ચિત્રકાર, નખચિત્રકાર, જલરંગ ચિત્રકાર, કાર્ટૂનિસ્ટ, કટાક્ષ ચિત્રકાર, કેરિકચરિસ્ટ, વ્યંગ ચિત્રકાર.
કલાકાર આલોક-16 શિલ્પી, મૂર્તિકાર, મૂર્તિવિધાયક, મોડેલ (નમૂના) તૈયાર કરનાર, રત્ન કોતરનાર, શિલાવ્યંજક.
કલાકાર આલોક-16 છબીકાર, ફોટોગ્રાફર, ફોટોગ્રાફીનો ઉપાસક, કેમેરામેન, કેમેરાનો કસબી, સિનેમાનો સર્જક, કચકડાની કલાનો કસબી, છાયાચિત્ર દોરનાર, કોતરકામ કરનાર, શિલાલેખસર્જક, કાષ્ઠ-ઉત્સીર્ણક, હીરાઘસુ, હીરા કોતરનાર, રત્ન કલાકાર, શિલામુદ્રક, લિથોગ્રાફ તૈયાર કરનાર, રેખાઓ કોતરનાર.
કલાકાર આલોક-16 માટીકામનો સર્જક, કાચનાં વાસણનો સર્જક, કુંભકાર, કુંભાર, ચાઈનીઝ વાસણનો સર્જક, ઈનેમલનો કસબી, કાચભંજક, વેશ-સર્જક, વસ્ત્રપરિધાન આકૃતિસર્જક, ફર્નિચર (ઉપસ્કર) તૈયાર કરનાર, રાચરચીલાનો સર્જક.
કલાકાર આલોક-16 શિલ્પીઓ : ઓપ્સ્ટેન, માઈકલ એન્જેલો, સિદ્ધરાજના સમયનો શિલ્પી (હીરાધર), રોડિન, પિકાસો, ઓલ્ડન બર્ગ, મૂર.
કલાકાર આલોક-16 શૈલીકાર : અમૂર્ત પ્રશિષ્ટતાવાદી, ચેષ્ટાવાદી, ક્રિયા-ચિત્રકાર, કવિ-વાસ્તવવાદી, પ્રશિષ્ટતાવાદી, પોપ-કલાકાર (લોકભોગ્ય), મૂર્ત કલાકાર, આદિમતાવાદી, ભૌમિતિક આકૃતિવાદી, રોમેન્ટિસિસ્ટ (કૌતુકરંગી), અસ્તિત્વવાદી, અભિવ્યક્તિવાદી, પ્રતીકવાદી, રૂઢિવાદી, પરંપરાવાદી.
કલાકાર આલોક-16 ઉક્તિ : કલાકાર : ''વાસ્તવિક દુનિયામાં સ્વપ્નો સેવતો સ્વપ્નશિલ્પી.'' (સંતયાન).
કલાકાર આલોક-16 કુદરત માણસ સર્જે, પછી કલા એને માટે વસ્ત્રપરિધાન સર્જે.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects