| Head Word | Concept | Meaning |
| કોલકરાર | આલોક-18 સત્તા | નામ : કોલકરાર, સોદો, કરાર, બોલી, સંતલસ, સાટું, કરારપત્ર, સંધિ, ક્રોલ, કબૂલાતનામું, અંધ કરાર, ગીરોખત, લોખંડી કરાર, આંતરરાષ્િટ્રય સંધિ, અનાક્રમણ-કરાર, જામીનથી દફતરનો કરાર, વીમાની પૉલિસી, સામુદાયિક પૉલિસી, નાણાં ભરપાઇ કરવાનું વચન, ('પ્રોમિસરી નોટ'),- કરજની લેખિત સ્વીકૃતિ ('ડિબેન્ચર'), ટ્રસ્ટ (ન્યાસ)નું ખત, સહી સિક્કા, કરારનો અમલ, લેવડદેવડ, મુકદ્દમો માંડવો એ, કાયદાનો અમલ. |
| Head Word | Concept | Meaning | કોલકરાર | આલોક-18 સત્તા | વિશે : કરારવિષયક, સંધિવિષયક, કરારબદ્ધ. | કોલકરાર | આલોક-18 સત્તા | ક્રિયા : કરાર કરવો, સોદો કરવો, લેવડદેવડ કરવી, માથે લેવું, વાટાઘાટો કરવી, મત્તું મારવું, કાયદેસર કામ ચલાવવું, મમત્વ રાખવું. | કોલકરાર | આલોક-18 સત્તા | ઉક્તિ : મત્તું મારે મારા માવજીભાઈ. કાંડાં કાપી આપતાં પહેલાં વિચાર કરવો. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં