જુગારની યુક્તિઓ

Head Word Concept Meaning
જુગાર આલોક-14, બુદ્ધિશક્તિ જુગારની યુક્તિઓ : જુગારનું ચક્ર-ચક્કર, ભાગ્યચક્ર, નસીબનું ચક્કર, આંકડાનું ચક્ર, રેફલનું ચક્કર, પિનબોફ યંત્ર, જુગારનું મેજ, કાણાંવાળું યંત્ર, જુગારી, દ્યૂતકાર, જુગટું રમનારો, જુગારનો સાહસિક, પત્તાંનો જુગારી, મોટો જુગારી, નાનો જુગારી, શરતનો ઘોડો, 'રેઈસ કોર્સ', જુગારના 'બુકી', જુગારીના સાથમળતિયા-દલાલ, જુગારના દલાલ.

Other Results

Head Word Concept Meaning
જુગાર આલોક-14, બુદ્ધિશક્તિ નામ : જુગાર, દ્યૂત, જુગટું, દૈવ, નસીબ, જોખમી કામ, હોડ, ભાગ્ય, અનિશ્ચિતતા, સાહસ, દૈવની બાબત, જુગારનું જોખમ, જુગારનું દૈવ, લૉટરી, પાસાનું જોખમ, ચક્રનો વળાંક, પત્તાંની રમત, સિક્કો ઉછાળવો, મુગટ કે પાછલી બાજુ, માથું કે પૂંછ, ચળ કે બક, ઘડાનો વેધ, આડેધડ ગોળીબાર, આંધળાનો ગોળીબાર.
જુગાર આલોક-14, બુદ્ધિશક્તિ શરત મારવી, હોડ બકવી, લૉટ પ્રમાણે આપવું-લેવૃ, લૉટ ખેંચવો, પત્તાંનો જુગાર, જુગારની રકમ, હોડની પદ્ધતિ, શરતના આંકડાની પદ્ધતિ, ઘડો, મટકું(જુગારનું), આંકડાનો જુગાર, જુગારના દાવના ઈપૈસા, સામૂહિક જુગારનો ખેલ, નસીબની રમતો: ચકરડી, સિક્કો, સિક્કા પર ગોળીબાર, ગોળાફેંકની રમત, તીનપત્તીનો જુગાર, પત્તાનો જુગાર, પત્તાની રમત, લૉટ ખેંચવા, આંકડાની રમત, સિક્કો ઉછાળવો, જુગારની રમત, પાસો, પાસા, ગંજીફાની રમત, સળિયાનો પાસો, ભારે પાસો, મામા શકુનિનો પાસો, સર્પની આંખ વગેરે, શબ્દરચના - હરીફાઈનો જુગાર.
જુગાર આલોક-14, બુદ્ધિશક્તિ લૉટરી, સોરટી, ચિઠ્ઠી ખેંચવી, સુરતી, મટકાનો જુગાર, આંકડાની લૉટરી, સંખ્યાની લૉટરી, આંકડાનો પુલ, ડચ અથવા વર્ગ લૉટરી, ઝૂંટવાની કોથળી-પેટી, વરસાદનો જુગાર, ક્રિકેટની રમતનો જુગાર, આંકડાનું યંત્ર, દાવનો હિસાબ કરનારું યંત્ર, જુગારનો પાટલો, જુગારની રકમને ચેક કરવાની પદ્ધતિ, જુગારખાનું, જુગારનો અડ્ડો, 'કેસિનો', જાહેર જુગારનો અડ્ડો, જુગારનું નરક, જુગારની ગુફા, જુગારઘર.
જુગાર આલોક-14, બુદ્ધિશક્તિ વિશે. : જુગારી માનસવાળું, જોખમ લેનારી, જુગારી, તરંગ કરનાર, દ્યૂતપ્રિય.
જુગાર આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિયા : જુગાર રમવો, જુગાર ખેલવો, જુગટું રમવું, જુગારના આંકડાની આગાહી કરવી, લૉટ ખેંચવા, ચિઠ્ઠી ખેંચવી, સિક્કા ઉછાળવા, પત્તા ખેંચવા, જુગારનું જોખમ ખેડવું, નસીબ પર છોડવું.
જુગાર આલોક-14, બુદ્ધિશક્તિ ઉક્તિ : પડ પાસા પોબાર.
જુગાર આલોક-14, બુદ્ધિશક્તિ જુગારના દાવ બોલાય ત્યારે ખરો જુગારી મેદાનમાં આવ્યા વિના રહી શકતો નથી.
જુગાર આલોક-14, બુદ્ધિશક્તિ હાર્યો જુગારી બમણું રમે.
જુગાર આલોક-14, બુદ્ધિશક્તિ દ્યૂતં હિ નામ પુરુષસ્યસિંહાસનં રાજ્યમ્. (મૃચ્છકટિક)
જુગાર આલોક-14, બુદ્ધિશક્તિ ખ્યાતનામ જુગારી : યુધિષ્ઠિર, શકુનિ, નળરાજા.

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects