Head Word | Concept | Meaning |
અક્ષર | આલોક-15, ભાષા | નામ : અક્ષર, વર્ણ, (શબ્દવર્ણ), લિખિત વર્ણ, ચિહ્ન, પ્રતીક, ઉપવર્ણ, ઉપાક્ષર, કક્કાનો અક્ષર, ચિત્રાલેખ, સંજ્ઞા, વિચારસંજ્ઞા, વિચારચિત્ર, શબ્દકોશનો શબ્દ, અક્ષર-આલેખન, ટૂંકી સહી, અભિલેખ,શિલાલેખ, વર્ણ-માલામાં રજૂઆત, લિપ્યંતર, લિપિરૂપાંતર, લેખનલિપિ પદ્ધતિ, લિપિ વર્ણમાળા, એબીસી, દ્ધદશાક્ષરી, આર્ટિલિન્ટીઓની વર્ણમાળા, ધ્વનિશાસ્ત્રીય વર્ણમાળા (કક્કો) (આઈ.પી.એ). |
Head Word | Concept | Meaning | અક્ષર | આલોક-15, ભાષા | ધ્વનિક અને વિચાર-આલેખક સંજ્ઞા, ધ્વન્યાલેખ, ધ્વનિસંજ્ઞા, ચિત્રાલેખ,વિચારસંજ્ઞા, મૂલગામી અક્ષર, બેબિલોનની પ્રાચીનલિપિ (યુનિફોર્મ) ('શોર્ટ હૅન્ડ'), લઘુલિપિ. | અક્ષર | આલોક-15, ભાષા | વિશે. : અક્ષરાનુવર્તી, અક્ષર-આલિખિત, વર્ણમાલાવિષયક, કેપિટલ અક્ષરોમાં લખાયેલું, લિપ્યંતરવાળું. | અક્ષર | આલોક-15, ભાષા | ક્રિયા : અક્ષરાલેખન કરવું, વર્ણમાલામાં મૂકવું, અભિલેખ કરવો, શિલાલેખ કરવો, લિપિમાં મૂકવું, લિપ્યંતર કરવું, પાછળની બાજુએ લખવું, અક્ષરમાં મૂકવું, જમણીથી ડાબી બાજુ લખવું, ડાબીથી જમણી બાજુ લખવું. | અક્ષર | આલોક-15, ભાષા | લેખનપદ્ધતિઓ : લિપિઓ : અરબી, ગોથિક, આર્મોનિયન, ગ્રંથ, એસિરિયન, ગ્રીક, અવેસ્તન, હિબ્રુ, બેબિલોનિયન, હિતાઇત, દેવનાગરી, બ્રાહ્મી, આઇબિરિયન, સિંધુખીણ, ગુજરાતી, પ્રારંભિક શિક્ષણ, કક્કો, બંગાળી, આંતરરાષ્ટ્રીય ધ્વનિકક્કો (વર્ણમાલા) ઇજીપ્શિયન, જ્યોર્જિયન, આઇરિશ, માયન, નાગરી, પહેલવી, પર્શિયન (ફારસી), ફિનિ િશયન, ચાઇનીઝ, લોથલ, સંસ્કૃત, સ્કેન્ડિનેવિયન, વિયેટનામીઝ, યુરોપિયન. | અક્ષર | આલોક-15, ભાષા | અક્ષરશ:. | અક્ષર | આલોક-15, ભાષા | ઉક્તિ : એકાક્ષરં પરં બ્રહ્મ. (મનુસ્મૃતિ). અક્ષરાણામકારોસ્મિ (ગીતા). કાળા અક્ષરને કૂટી મારે એવો છે. (ચતુર: સખિ મે ભર્તા યલ્લિખતિ તત્પરો ન વાયચયતિ), તસ્માદપ્યધિકો મે સ્વયમપિ લિખિતં સ્વયં ન વાચયતિ. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં