Head Word | Concept | Meaning |
મશ્કરી | આલોક-10 અનુરાગ | ક્રિયા: ઠેકડી કરવી, ઠેકડી ઉડાવવી, મશ્કરી કરવી, ટીખળ કરવું. |
Head Word | Concept | Meaning | મશ્કરી | આલોક-10 અનુરાગ | નામ: મશ્કરી, ઠેકડી, બનાવટ, મશ્કરીની આપલે, ટીખળ,નિર્દોષ મજાક કરવી, બનાવટ કરવી તે મશ્કરી કરવી, મજાક કરનાર, વિદૂષક. | મશ્કરી | આલોક-10 અનુરાગ | મજાકરૂપ, મશ્કરી-રૂપ. | મશ્કરી | આલોક-10 અનુરાગ | ઉક્તિ: બહુ હસવું, એ રોવાને. મશ્કરી કરવી તો મશ્કરી ખમવી. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.