Head Word | Concept | Meaning |
નર્મમર્મ | આલોક-10 અનુરાગ | ટીખળીપણું, ઠઠ્ઠાખોરી, લુચ્ચું હાસ્ય, હળવાશ, મજાક, અટકચાળાપણું, મસ્તી, તોફાન, વાનરવેડા, હાસ્યરસની વૃત્તિ, હાસ્યરસની સૂઝ, વાનરહાસ્ય, ઠેકડી, વિનોદ, હાસ, હાસ્યનો મુદ્દો. |
Head Word | Concept | Meaning | નર્મમર્મ | આલોક-10 અનુરાગ | નામ: નર્મમર્મ, હાસ્ય, બુદ્ધિચાતુર્ય, મર્મ, પરિહાસ, એટ્ટિકબુદ્ધિચાતુર્ય, ત્વરિત (તરત) બુદ્ધિચાતુર્ય, ચકોર બુદ્ધિચાતુર્ય, ચપળ બુદ્ધિચાતુર્ય, ચાળા, હાસ્ય, ફારસ, પ્રહસન, સૂક્ષ્મ હાસ્ય, સ્થૂળ હાસ્ય, વ્યંગ, પ્રતિકાવ્ય, વક્રવચન, કટાક્ષ, કોમેડી, હાસ્યરસિક નાટક, વ્યંગ્યાત્મક કાઠી બોલી, નાગરી મર્મ, મર્મવચન, મહર, મહેણું, રમૂજી વૃત્તિ, મશ્કરાપણું, વિદૂષકવેડા. | નર્મમર્મ | આલોક-10 અનુરાગ | નર્મવચન, મજાકનાં વચન, ત્વરિત મજા, શ્લેષાત્મક મજાક, માર્મિક હાજર-જવાબ, ચાતુર્ષભરી ઉક્તિ, બીજી વાર ફરેલો, ટુચકો, દ્વિ-અર્થી વચન, સ્પૂનરિઝમ, શબ્દપરિવૃત્તિ, હાસ્યકાર, નર્મવિદ્, મર્મવિદ્, કોમિક, વિદૂષક. ડાગલો, કોમેડિયન, રંગલો, કટાક્ષકાર, વક્રોક્તિ બોલનાર, ભાંડ, ભાંડભવાયાં, ચાળા પાડનાર, વ્યંગકાર. | નર્મમર્મ | આલોક-10 અનુરાગ | વિશે: નર્મમર્મયુક્ત, હાસ્યરસિક, મર્મયુક્ત, ઠઠ્ઠાખોર, મજાકખોર મશ્કરા, ચતુર, વિદૂષકવેડા કરનાર, રંગલાપણું, કરનાર, યુક્તિબાજ. | નર્મમર્મ | આલોક-10 અનુરાગ | ક્રિયા: મશ્કરી કરવી, મજાક કરવી, શ્લેષ કરવો, મજાક વહેતી કરવી, મજાકમાં ઉડાવવું, દ્વિ-અર્થી વાત કરવી. | નર્મમર્મ | આલોક-10 અનુરાગ | ક્રિ.વિ.: નર્મપૂર્વક, કટાક્ષપૂર્વક. | નર્મમર્મ | આલોક-10 અનુરાગ | ઉક્તિ: હાસ્યનો સદંતર અભાવ જીવનને લગભગ અશક્ય બનાવે છે, લાઘવ નર્મમર્મનો આત્મા છે. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.