તેજ

Head Word Concept Meaning
પ્રકાશ આલોક-04, ભૌતિકવિજ્ઞાન કિરણ, વિકિરણ, અંશુ વહેતાં કિરણો, પ્રકાશધારા, પ્રકાશકિરણ, તેજોમયદર્શન, જાંબૂડિયા રંગનાં કિરણો, વર્ણપટ (સ્પેક્ટ્રમ)-ના લાલ રંગ પછીનાં-ને ડાબી બાજુનાં-અદ્રશ્ય કિરણો ('ઇન્ƒા-રેડ'), ક્ષ-કિરણો, સૌર-કિરણ, ગામા કિરણો, પ્રકાશ-જ્યોત.

Other Results

Head Word Concept Meaning
પ્રકાશ આલોક-04, ભૌતિકવિજ્ઞાન નામ : પ્રકાશ, તેજ, તેજસ્વિતા, ભર્ગ, ઓજસ્, અજવાળું, કાન્તિ, દ્યુતિ, રોશની, દીવો, ચળકતા પ્રકાશવાળો ભાગ, પ્રાશ્ર્વતેજ, પ્રકાશ-સંવેદનશીલતા, પ્રકાશ - સ્ત્રોત, ઉજાસ, ઉજ્જવલતા, તેજોમયતા, ભવ્યતા, ભવ્ય તેજ, પ્રભામંડલ, આંજી નાખતો પ્રકાશ, ઉગ્ર, દ્રષ્ટિ, ભડકો, જ્વાળા, ઝળહળતો પ્રકાશ, પ્રકાશનાં પૂર, પ્રકાશનો સ્ફોટ, ત્રીજા નેત્રનો પ્રકાશ, આંતરપ્રકાશ.
પ્રકાશ આલોક-04, ભૌતિકવિજ્ઞાન પ્રકાશ-પ્રસરણ, પ્રસિદ્ધિ, ચમકારો, ઝબકારો, તાપ, પ્રતાપ, ઉન્મેષ, સાંધ્ય તેજ, ઉષ્મા-પ્રકાશ, ઉષ્ણ થયેલા તારથી થતો પ્રકાશ, દેવતા, આકાશનું તેજ, ગગનપ્રકાશ, પ્રકાશિત જ્યોતિ, તેજસ્વિતા, પારદર્શકતા, અર્ધપારદર્શકતા, પ્રકાશકિરણ, સૂર્યજ્યોત, જ્યોત, પ્રદ્યોતન, ઝબૂક-પ્રકાશ, ઝાંખી, ટમટમ.
પ્રકાશ આલોક-04, ભૌતિકવિજ્ઞાન સૂર્યપ્રકાશ, દિવસનો પ્રકાશ, દિવસ, રવિદ્યુતિ, ઉષા-પ્રકાશ, મધ્યાહ્ન - પ્રકાશ, સાંધ્યપ્રકાશ, સૂર્યાસ્તનો પ્રકાશ, સૂર્યકિરણ, ચાંદની ચંદ્રકિરણ, હિમાંશુ, સુધાંશુ, શીતાંશુ, સિતાંશુ, તારક-પ્રકાશ, ગ્રહોનો પ્રકાશ, બ્રહ્માંડનો પ્રકાશ, ખદ્યોત, રાશિપ્રકાશ, આકાશગંગાનો પ્રકાશ, અરુણ પ્રકાશ, ધ્રુવકિરણ, તેજોવર્તુલ, મુખ આસપાસનું પ્રકાશવર્તુળ, પ્રભામંડલ, તેજોવલય, પ્રકાશવલય,
પ્રકાશ આલોક-04, ભૌતિકવિજ્ઞાન પ્રતિબિંબ, પ્રતિબિંબિત પ્રકાશ, હિમ ચમકારા, જળપ્રકાશ, પ્રકાશના ચમકારા, વીજળી, વિદ્યુત-કિરણ, ઉપલી જ્યોત, ઊડતી રકાબીનો પ્રકાશ, દ્ધિમાર્ગી પ્રકાશ, પ્રકાશશૃંખલા, ઉષ્ણતાનો પ્રકાશ.
પ્રકાશ આલોક-04, ભૌતિકવિજ્ઞાન જ્યોતિ, જ્યોતિર્મયતા, જલતી જ્યોત, સ્વયંજ્યોતિ, રત્નપ્રકાશ, હીરાનો પ્રકાશ, રાસાયણિક જ્યોતિ, વીજાણુપ્રકાશ, ભૂતના ભડકા, આભાસી પ્રકાશ, આગિયાનો પ્રકાશ, પ્રેતપ્રકાશ, ભૂતપ્રકાશ, દિવ્ય પ્રકાશ, સંતનો પ્રકાશ, સુમેરુ જ્યોતિ, માયાવી પ્રકાશ, જાદુઈ ફાનસનો પ્રકાશ.
પ્રકાશ આલોક-04, ભૌતિકવિજ્ઞાન પ્રકાશ-પ્રસાર, તેજછાયા, કૃષ્ણ અને શુક્લ, ગૅૅસ પ્રકાશ-પ્રસાર, પ્રત્યક્ષ પ્રકાશ, વિકિરણ, પ્રકાશ-તોરણ, પ્રકાશ-પટ્ટી.
પ્રકાશ આલોક-04, ભૌતિકવિજ્ઞાન પ્રકાશ-માપન : મીણબત્તીનો પ્રકાશ, પ્રકાશ-ધારા, પ્રકાશ-શક્તિ, આંતરરાષ્ટ્રીય કેન્ડલ, કેન્ડલ-મીટર, કેન્ડલ-કલાક, પ્રકાશ્ય મીટર (માપન).
પ્રકાશ આલોક-04, ભૌતિકવિજ્ઞાન પ્રકાશ અર્પનાર (પ્રકાશક) : વિદ્યુત, ગૅસ, પ્રકાશ-સ્ત્રોત, પૅરેફિન, પેટ્રોલ.
પ્રકાશ આલોક-04, ભૌતિકવિજ્ઞાન પ્રકાશવિજ્ઞાન : પ્રકાશ-માપન, પ્રકાશિત, પ્રકાશશાસ્ત્ર.
પ્રકાશ આલોક-04, ભૌતિકવિજ્ઞાન તેજસ્વી, પ્રકાશિત, દ્યુતિમય, તેજોમય, જાયોતિર્મય, પ્રતિદીપ્ત, સૂર્યપ્રકાશિત, અજવાળિયું, પ્રકાશના આભાસવાળું, વિશદ, પારદર્શક, અર્ધપારદર્શક, ચમકદાર, કાન્તિમય, સમુજ્જવલ, ભવ્ય, પ્રકાશના વૈભવવાળું, પ્રકાશમય, જાજવલ્યમાન, તેજના ચળકાટવાળું, ચમકતું, ચળકતું.
પ્રકાશ આલોક-04, ભૌતિકવિજ્ઞાન પ્રકાશવંત, દ્યુતિમાન, પ્રકાશ-સંવેદનશીલ, પ્રકાશ-સંવેદ્ય, પ્રકાશ-ગ્રંથિક, વિદ્યુત-જ્યોતિર્મય, પ્રદીપ્ત, પ્રકાશ-સ્નાન જ્વાલામય, સપ્તરંગી, રત્નના પ્રકાશવાળું.
પ્રકાશ આલોક-04, ભૌતિકવિજ્ઞાન ક્રિયા : પ્રકાશવું, પ્રકાશી ઊઠવું, ઝગમગાટ થવો, ચળકાટ થવો, ચમકારો થવો, કિરણો ફૂટવાં, તેજોમય થવું, પ્રકાશ કરવો, સમુજ્જવલ થવું, ચળકવું, પ્રકાશિત કરવું, અજવાળવું, પ્રકાશ ફેંકવો.
પ્રકાશ આલોક-04, ભૌતિકવિજ્ઞાન ઉક્તિ : …વીજળીને ઝબકારે મોતીડાં પરોવો, પાનબાઈ! (ગંગાસતી).
પ્રકાશ આલોક-04, ભૌતિકવિજ્ઞાન મેઘધનુષનો પ્રકાશ, સૌર વલય, ચાંદ્ર વલય.
પ્રકાશ આલોક-04, ભૌતિકવિજ્ઞાન ઊંડાં અંધારેથી, પ્રભુ, પરમ તેજે તું લઈ જા!

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects