Head Word | Concept | Meaning |
અંધકાર | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | તેજોવિહીન, પ્રકાશવિહીન, આંદ્ય, અંધકારમય, આછા અંધકારવાળું, કૃષ્ણવર્ણું, અંધતમ, તામસી. |
Head Word | Concept | Meaning | અંધકાર | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | નામ : અંધકાર, ઝાંખું અજવાળું, અંધારું, તમસ્, પ્રકાશ-વિહીનતા, રાત્રિ, રાત, નિશા, નિશીથ, મધ્યરાત્રિ, મધરાત, ઘોર અંધકાર, પ્રબળ અંધકાર, કાળું ડિબાંગ, કૃષ્ણ પક્ષનો અંધકાર, તિમિર, તમિસ્ર, કાળરાત્રિ, અંધેર, અંધાધૂંધી, ધૂંધ, (વંટોળિયાથી થયેલું અંધારું), અંધારરાત્રિ, તમ્મર, દીવા પાછળનું અંધારું, નિમ્ન અંધકાર, ઘન અંધકાર. | અંધકાર | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ઝાંખાપણું, મંદ પ્રકાશ, સાંધ્ય પ્રકાશ, અંધકાર, ઉષા, ગ્રહણ, ગૂઢ અંધકાર, પૂર્ણ ગ્રહણ, આંશિક ગ્રહણ, ખગ્રાસ ગ્રહણ, કંકણાકૃતિ ગ્રહણ, સૌર (સૂર્ય) ગ્રહણ, ચંદ્રગ્રહણ. | અંધકાર | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | અગમ્યનો અંધકાર, કાળી ચૌદશનો અંધકાર, પ્રકાશ-અવરોધન, ડીમલાઇટ. | અંધકાર | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | બ્લેક-આઉટ, પ્રકાશબંધી, અંધારપાટ, અંધારમાયા. | અંધકાર | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | છાયા, પડછાયો, પ્રતિચ્છાયા, ઓળો, છાયાચિત્ર, છાયાપટ, અંધારકૂપ, અંધારપછેડી, અંધારપટ, અંધારમય, અંધકારગ્રસ્ત, કાળું. | અંધકાર | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | વિશે. : કાજળકાળું, શ્યામ, પ્રકાશવિહીન, દીપકવિહીન, અંધકારખચિત, અંધારિયું, અંધારી, અંધારવર્ણું, અંધતલ, અંધકારમય, તમોલિપ્ત. | અંધકાર | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ક્રિયા : અંધારું કરવું, અંધકાર ફેલાવવો, ઝાંખું રાખવું, પડછાયો કરવો, ઝાંખું કરવું, પ્રકાશ મંદ કરવો, બત્તી બુઝાવવી, દીવો રામ કરવો, અંધારાં ઉલેચવાં, અંધારે આખડવું. | અંધકાર | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ઉક્તિ : અંધારે પણ ગોળ ગળ્યો લાગે. | અંધકાર | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | અંધેરી નગરી ને ગંડું રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.