Head Word | Concept | Meaning |
પ્રકાશ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | તેજસ્વી, પ્રકાશિત, દ્યુતિમય, તેજોમય, જાયોતિર્મય, પ્રતિદીપ્ત, સૂર્યપ્રકાશિત, અજવાળિયું, પ્રકાશના આભાસવાળું, વિશદ, પારદર્શક, અર્ધપારદર્શક, ચમકદાર, કાન્તિમય, સમુજ્જવલ, ભવ્ય, પ્રકાશના વૈભવવાળું, પ્રકાશમય, જાજવલ્યમાન, તેજના ચળકાટવાળું, ચમકતું, ચળકતું. |
Head Word | Concept | Meaning | પ્રકાશ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | નામ : પ્રકાશ, તેજ, તેજસ્વિતા, ભર્ગ, ઓજસ્, અજવાળું, કાન્તિ, દ્યુતિ, રોશની, દીવો, ચળકતા પ્રકાશવાળો ભાગ, પ્રાશ્ર્વતેજ, પ્રકાશ-સંવેદનશીલતા, પ્રકાશ - સ્ત્રોત, ઉજાસ, ઉજ્જવલતા, તેજોમયતા, ભવ્યતા, ભવ્ય તેજ, પ્રભામંડલ, આંજી નાખતો પ્રકાશ, ઉગ્ર, દ્રષ્ટિ, ભડકો, જ્વાળા, ઝળહળતો પ્રકાશ, પ્રકાશનાં પૂર, પ્રકાશનો સ્ફોટ, ત્રીજા નેત્રનો પ્રકાશ, આંતરપ્રકાશ. | પ્રકાશ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | પ્રકાશ-પ્રસરણ, પ્રસિદ્ધિ, ચમકારો, ઝબકારો, તાપ, પ્રતાપ, ઉન્મેષ, સાંધ્ય તેજ, ઉષ્મા-પ્રકાશ, ઉષ્ણ થયેલા તારથી થતો પ્રકાશ, દેવતા, આકાશનું તેજ, ગગનપ્રકાશ, પ્રકાશિત જ્યોતિ, તેજસ્વિતા, પારદર્શકતા, અર્ધપારદર્શકતા, પ્રકાશકિરણ, સૂર્યજ્યોત, જ્યોત, પ્રદ્યોતન, ઝબૂક-પ્રકાશ, ઝાંખી, ટમટમ. | પ્રકાશ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | કિરણ, વિકિરણ, અંશુ વહેતાં કિરણો, પ્રકાશધારા, પ્રકાશકિરણ, તેજોમયદર્શન, જાંબૂડિયા રંગનાં કિરણો, વર્ણપટ (સ્પેક્ટ્રમ)-ના લાલ રંગ પછીનાં-ને ડાબી બાજુનાં-અદ્રશ્ય કિરણો ('ઇન્ƒા-રેડ'), ક્ષ-કિરણો, સૌર-કિરણ, ગામા કિરણો, પ્રકાશ-જ્યોત. | પ્રકાશ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | સૂર્યપ્રકાશ, દિવસનો પ્રકાશ, દિવસ, રવિદ્યુતિ, ઉષા-પ્રકાશ, મધ્યાહ્ન - પ્રકાશ, સાંધ્યપ્રકાશ, સૂર્યાસ્તનો પ્રકાશ, સૂર્યકિરણ, ચાંદની ચંદ્રકિરણ, હિમાંશુ, સુધાંશુ, શીતાંશુ, સિતાંશુ, તારક-પ્રકાશ, ગ્રહોનો પ્રકાશ, બ્રહ્માંડનો પ્રકાશ, ખદ્યોત, રાશિપ્રકાશ, આકાશગંગાનો પ્રકાશ, અરુણ પ્રકાશ, ધ્રુવકિરણ, તેજોવર્તુલ, મુખ આસપાસનું પ્રકાશવર્તુળ, પ્રભામંડલ, તેજોવલય, પ્રકાશવલય, | પ્રકાશ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | પ્રતિબિંબ, પ્રતિબિંબિત પ્રકાશ, હિમ ચમકારા, જળપ્રકાશ, પ્રકાશના ચમકારા, વીજળી, વિદ્યુત-કિરણ, ઉપલી જ્યોત, ઊડતી રકાબીનો પ્રકાશ, દ્ધિમાર્ગી પ્રકાશ, પ્રકાશશૃંખલા, ઉષ્ણતાનો પ્રકાશ. | પ્રકાશ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | જ્યોતિ, જ્યોતિર્મયતા, જલતી જ્યોત, સ્વયંજ્યોતિ, રત્નપ્રકાશ, હીરાનો પ્રકાશ, રાસાયણિક જ્યોતિ, વીજાણુપ્રકાશ, ભૂતના ભડકા, આભાસી પ્રકાશ, આગિયાનો પ્રકાશ, પ્રેતપ્રકાશ, ભૂતપ્રકાશ, દિવ્ય પ્રકાશ, સંતનો પ્રકાશ, સુમેરુ જ્યોતિ, માયાવી પ્રકાશ, જાદુઈ ફાનસનો પ્રકાશ. | પ્રકાશ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | પ્રકાશ-પ્રસાર, તેજછાયા, કૃષ્ણ અને શુક્લ, ગૅૅસ પ્રકાશ-પ્રસાર, પ્રત્યક્ષ પ્રકાશ, વિકિરણ, પ્રકાશ-તોરણ, પ્રકાશ-પટ્ટી. | પ્રકાશ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | પ્રકાશ-માપન : મીણબત્તીનો પ્રકાશ, પ્રકાશ-ધારા, પ્રકાશ-શક્તિ, આંતરરાષ્ટ્રીય કેન્ડલ, કેન્ડલ-મીટર, કેન્ડલ-કલાક, પ્રકાશ્ય મીટર (માપન). | પ્રકાશ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | પ્રકાશ અર્પનાર (પ્રકાશક) : વિદ્યુત, ગૅસ, પ્રકાશ-સ્ત્રોત, પૅરેફિન, પેટ્રોલ. | પ્રકાશ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | પ્રકાશવિજ્ઞાન : પ્રકાશ-માપન, પ્રકાશિત, પ્રકાશશાસ્ત્ર. | પ્રકાશ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | પ્રકાશવંત, દ્યુતિમાન, પ્રકાશ-સંવેદનશીલ, પ્રકાશ-સંવેદ્ય, પ્રકાશ-ગ્રંથિક, વિદ્યુત-જ્યોતિર્મય, પ્રદીપ્ત, પ્રકાશ-સ્નાન જ્વાલામય, સપ્તરંગી, રત્નના પ્રકાશવાળું. | પ્રકાશ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ક્રિયા : પ્રકાશવું, પ્રકાશી ઊઠવું, ઝગમગાટ થવો, ચળકાટ થવો, ચમકારો થવો, કિરણો ફૂટવાં, તેજોમય થવું, પ્રકાશ કરવો, સમુજ્જવલ થવું, ચળકવું, પ્રકાશિત કરવું, અજવાળવું, પ્રકાશ ફેંકવો. | પ્રકાશ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ઉક્તિ : …વીજળીને ઝબકારે મોતીડાં પરોવો, પાનબાઈ! (ગંગાસતી). | પ્રકાશ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | મેઘધનુષનો પ્રકાશ, સૌર વલય, ચાંદ્ર વલય. | પ્રકાશ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ઊંડાં અંધારેથી, પ્રભુ, પરમ તેજે તું લઈ જા! | ઊર્જા | આલોક-30 શક્તિ | નામ : ઊર્જા, કાર્યશક્તિ, જોમ, શક્તિ, પ્રાણશક્તિ, સજીવતા, ગતિશીલતા, ઓજસ, ગતિજ ઊર્જા, સ્થિતિજ ઊર્જા, ચેતન, ચૈતન્ય; જુસ્સો, તેજ, જ્વાળા, હિંમત, ધગશ, પ્રાણસંચાર, ઉત્સાહ, ઉલ્લાસ, ઝિંદાદિલી, ઉષ્મા, સ્ફૂર્તિ, ખમીર, હીર, પાણી, પ્રેરણા, પ્રવર્તક બળ, ભાવનાનો આવેગ, તેજી, જલદપણું, મિજાજ, જીવનનો ઉલ્લાસ, સક્રિયતા; મર્મઘાત; ઊર્જા અર્પનાર, ઉદ્દીપન, પુષ્ટિવર્ધન, પ્રાણપ્રદાતા, માનવશક્તિસ્રોત, માનવ-ડાયનેમો, યાંત્રિક શક્તિમાંથી વીજળીક શક્તિમાં રૂપાંતર કરનારું યંત્ર, જીવન-ચેતના. | ઊર્જા | આલોક-30 શક્તિ | ઊર્જાના એકમો : એટમ, ડાઈન, અર્ગ, ફૂટ-પાઉન્ડ, અશ્વશક્તિ, કલાક, અશ્વશક્તિ વર્ષ, કૅલેરી, ઉષ્ણતા-એકમ, ખોરાકનું મૂલ્ય, આંકડાનું એકમ, કિલોગ્રામ-મીટર, કિલોગ્રામ-કલાક, ફોટોન, ક્લોન્ટમ. | ઊર્જા | આલોક-30 શક્તિ | શક્તિપ્રદાન, બળપ્રદાન, સજીવન કરવું એ, પ્રાણસંચારક્તા, પુનર્જીવિત, પુનરુજ્જીવન, પુનરુત્થાન. | ઊર્જા | આલોક-30 શક્તિ | વિશે. : ઊર્જસ્વી, તેજસ્વી, શક્તિશાળી, બલિષ્ઠ, જોમવાળું, ગતિશીલ, તીવ્ર, આકરું, પ્રાણપદ, ચેતનથી ધબકતું, આક્રમક, સક્રિય, સજીવ, જીવંત, જુસ્સાદાર, ખમીરવાળું, પ્રબળ, ઓજપૂર્ણ, ખડતલ, અક્કડ, ઝનૂની, અલમસ્ત; તેજાબી, વેધક, ધારદાર, બેવડી ધારવાળું, શક્તિ અર્પતું, પ્રાણ સંચારિત કરવું, પુષ્ટિદાયક, શક્તિવર્ધક, ચેતનપ્રદ, આનંદપ્રદ, ઉદ્દીપક ઉત્તેજક. | ઊર્જા | આલોક-30 શક્તિ | ક્રિયા : ઊર્જા અર્પવી, શક્તિ અર્પવી, બળશાળી કરવું, સજીવ કરવું, જીવંત કરવું, ઉદ્દીપન કરવું, વીજળીક શક્તિ આપવી, ઉષ્મા અર્પવી, ઓજસ્વી બનાવવું, શક્તિ હોવી, ઊર્જા હોવી, ચડતી કળા અનુભવવી, જોરથી છલકાવું, ફાલવું, સક્રિય કરવું, ફરી વાર તૈયાર કરવું, તૂટી પડવું. |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.