Head Word | Concept | Meaning |
રસાયણો | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | અસિડ (તેજાબ) : હાઇડ્રોક્લોરિક અસિડ, આયોડિક અસિડ, લેક્ટિક ઍસિડ, નાઇટ્રિક ઍસિડ, યુરિક ઍસિડ, ફૉસ્ફોરિક ઍસિડ, વિટ્રીઓલ તેલ (ગંધકાજલ), ન્યુક્લીઅર ઍસિડ, ગેલીલ ઍસિડ, ફોમિક ઍસિડ, ફોલિક ઍસિડ, સાઇટ્રિક ઍસિડ, ક્લોરિક ઍસિડ, એસેટિક ઍસિડ, બેટરિ ઍસિડ, બોરિક ઍસિડ, કાર્બોનિક ઍસિડ. |
Head Word | Concept | Meaning | રસાયણો | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નામ : રસાયણો, રાસાયણિક દ્રવ્યો, સેન્દ્રિય કાર્બનિક રસાયણો, જીવરાસાયણિક દ્રવ્યો, તત્ત્વ (મૂળ), રાસાયણિક તત્ત્વ (મૂળ તત્ત્વ), મૂલગામી (પાયાનાં) રસાયણો, આમેરન, પરમાણુ, અણુ, મિશ્રણ, સંયુક્ત રસાયણ, પોલિવેર, તેજાબ, એસિડ, તેજાબી તત્ત્વ, હાઈડ્રોલિક, ઑક્સીઍસિડ, ખટાશ, ખાટું દ્રવ્ય, મૂલ દ્રવ્ય-આલ્કલી (પાણીમાં ઓગળી જતૌ ક્ષાર), બીનતેજાબી દ્રવ્ય, મારક તત્ત્વ, આલ્કલાઇન તત્ત્વ. | રસાયણો | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | પરમાણું વજન, પરમાણું ઘન, પરમાણું આયતન, | રસાયણો | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | રસાયણીકરણ, આલ્કલીકરણ, કાર્બનીકરણ, નાઇટ્રેશન, કૉસ્ફેરીકરણ, ઑક્સાઇડીકરણ, અલ્ફાકરણ, આથો (ખમીર). | રસાયણો | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વિશે. ં: રાસાયણિક, રાસાયણજૈવિક, ભૌતિક-રાસાયણિક, બૃહદ્-રાસાયણિક, રેડિયો-રાસાયણિક, સૂક્ષ્મ રાસાયણિક, જીવ-રાસાયણિક, ઉપ્ત રાસાયણિક, તેજાબી, આલ્કલી, બીનઅસિડ, પોલિમેટિક, સંયોજક, એકસંયોજક, સહસંયોજક, દ્ધિસંયોજક, ત્રિસંયોજક, ચતુ:સંયોજક, વિદ્યુત સંયોજક. | રસાયણો | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ક્રિયા : રાસાયણિક પ્રક્રિયા કરવી, આલ્કલીકરણ કરવું, આરો કરવો, ઊત્પ્રેરણા કરવી. | રસાયણો | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | રાસાયણિક તત્ત્વો : ઍલ્યુમિનિયમ, આર્સેનિક (સોપલ, ઝેર), બેરિસલ, આગેઇન, કૅલ્શિયમ, બોરોન, ક્લોરિન, કાર્બન, કોબાલ્ટ, સોનું (સુવર્ણ) (હેમ), હેલિયમ, જર્મેનિયમ, તાંબું, ઑક્સિજન (પ્રાણવાયુ), નાઈટ્રોજન, હાઇડ્રોજન, આરકોહિત, લોહ, સીસું, મૅગ્નેશિયમ, મર્કયુરી (પારો), નીઓન, નિકલ, મૅંગેનીઝ, ક્રિટોન, ફૉસફરસ, જિંક (જસત), યુરેનિયમ, ઝેનોન, ટિટેનિયમ, ટિન, (કલાઇ), થોરિયમ, સલ્ફર (ગંધક), સોડિયમ, રૂપું (રજત), સિલિકોન, રેડિયમ, પોટેશિયમ, પોલોનિયમ, પ્લુયોનિયમ, પ્લેટીનમ. | રસાયણો | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | રસાયણો : આલ્કોહોલ, બ્રોમાઇડ, કૅલ્શિયમ કાર્બોનેટ, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનૉક્સાઇડ, બૉરોકાર્બોનેટ, બાયસલ્ફેટ, બોરેક્સ, ક્લોરાઇડ, સલ્ફેટ, સિલિકેટ, પેરૉક્સાઇડ, પેરોકેમિકલ, પોટાશ, પેટાશિયમ નાઇટ્રેટ, મીઠું, સાયટ્રેટ, સાયનાઇડ, ઇથર, હાઇડ્રોકાર્બન, હાઇડ્રોક્સાઇડ, આયોડાઇડ, મેથેન, મોનૉક્સાઇડ, નાઇટ્રેટ, ઑક્સાઇડ, પરમૅૅન્ગેનેટ. | રસાયણો | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | રાસાયણિક પ્રસાધન (પ્રયોગસાધન) : ફનેલ (ગરણી), ડિસ્ટીલર, કુસીબલ (કલકી), કન્ડેન્સર, સેન્ટિ્રફ્યુઝ, એલિમ્બક, એસ્પીરેટર, બીકર, બ્લો પાઇપરસ રિસીવર, ટેસ્ટટ્યૂબ. | રસાયણો | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | રસાયણશાસસ્ત્ર (વિજ્ઞાન) : આલ્કેમી (કિમિયો) -કિમિયાગીરી, ભૂસ્તરીય રસાયણવિજ્ઞાન, ઔદ્યોગિક રસાયણવિજ્ઞાન, નિરિન્દ્રિય રસાયણવિજ્ઞાન, પ્રાસયોજિક રસાયણવિજ્ઞાન, ખગરેલ રસાયણવિજ્ઞાન, આણ્વિક રસાયણવિજ્ઞાન, રાસાયણિક ઇજનેરી, રાસાયણિક ભૌતિકશાસ્ત્ર, રંગવિજ્ઞાન, રંગમિતિ, ચુંબકીય રસાયણવિજ્ઞાન, સૈદ્ધાન્તિક રસાયણવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, પ્રકાશ-રસાયણવિજ્ઞાન, રેડીયો રસાયણવિજ્ઞાન, શારીરિક રસાયણવિજ્ઞાન. | રસાયણો | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ઘનસંખ્યા, અમુઆયવન, અણુવજન, અણુસંખ્યા, સંયોજકતા સંખ્યા, સંયોજકતા, ધન સંયોજકતા, એક સંયોજકતા, સર્વસંયોજકતા, દ્ધિસંયોજકતા, ઋણ સંયોજકતા, ત્રિસંયોજકતા, બહુસંયોજકતા, વિદ્યુતસંયોજકતા. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.