Head Word | Concept | Meaning |
રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | રંગની ડાઈ (રંગદ્રવ્ય) : તેજાબી ડાઈ, સિન્થેટિક ડાઈ, કુદરતી ડાઈ. |
Head Word | Concept | Meaning | રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | નામ : રંગ, વર્ણ, રંગકામ, રંગસંવાદ, રંગસમતુલના, રંગવિહીનતા, કુદરતી રંગ, રંગવિજ્ઞાન. | રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | રંગીનતા, રંગમયતા, રંગરેલી, રંગનાં ચટકાં, રંગનાં કૂંડાં, રંગસમૃદ્ધિ, રંગની ભભક, રંગની મસ્તી, રંગોત્સવ, હોળીના રંગ, રંગની બહાર, રંગલહરી, ટેક્નિકલર, બહુવિધ રંગ, ભડક રંગ: રંગસંઘર્ષ, રંગનો કુમેળ. | રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | મુલાયમ રંગ : રંગની મુલાયમતા, સૂક્ષ્મ રંગ, રંગશલાકા, આછો રંગ. | રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | રંગપદ્ધતિ : રંગીનતાનો આલેખ, રંગત્રિકોણ, ઘનરંગ, રંગપટ, સાવક રંગવર્તુળ, મૂળ રંગ (લાલ, પીળો, વાદળી), રંગમાળા, રંગરેખા, રંગમાપન, રંગની ગુણવત્તા, રંગની છટા, ઊડીને આખે વળગે તેવા રંગ. | રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | રંગકામ : રંગના ડાઘ, જિલેટિન રંગ, ડિસ્ટેમ્પર - મકાનને લગાવેલો રંગ, અસ્તરનો રંગ, આંતરિક રંગ, બાહ્ય રંગ, અપારદર્શક રંગ, પારદર્શક રંગ, સાદી ધોલાઈ, ટર્પેન્ટાઇન - દેવદારના વૃક્ષનો રંગ. | રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | રંગશાસ્ત્ર : રંગકામનું શાસ્ત્ર, રંગદર્શન, રંગ-આલેખ, રંગ-ચિકિત્સા; રંગ લગાડવાની પ્રક્રિયા, રંગછાપકામ, શિલાછાપકામ, ચિત્રકાર્ય, ચિત્રકળા, આવરણ રંગ, એનેમલ રંગ, રંગને વાર્નિશ કરવાની પ્રક્રિયા. | રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | વાળાન રંગ અનુસાર વ્યક્તિઓ : શ્યામ રંગ, ગૌરી, શ્યામા, ગૌરવર્ણ, રૂપેરી રંગ, લાલચટક રંગ, ગાજરનો રંગ, લાલ રંગ, સોનેરી વાળ, ગૌર સોનેરી વાળ, પ્લેટિનમ બોન્ડ (સુવર્ણ રંગ). | રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | વિશે. : રંગવિષયક, રંગીન, એકરંગી, દ્ધિરંગી, બહુરંગી, વિવિધરંગી, ચળકતા રંગવાળું, પૂર્ણ રંગીન, કાયમી રંગવાળું, ફાટે પણ ફીટે નહીં તેવા રંગવાળું. | રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | રંગથી સમૃદ્ધ, રંગસુષમાયુક્ત, રંગસૌંદર્યયુક્ત, તેજસ્વી રંગવાળું, ભૂતભડકામણું, રંગવાળું, નાજુક રંગનું, ગંભીર રંગવાળું, બોલકણા રંગવાળું, ક્રીમ કલરનું, ગામઠી રંગવાળું, કૃત્રિમ રંગવાળું, વિસંવાદી -વિરોધી - મેળ વગરના રંગવાળું, સંઘર્ષી રંગવાળું. | રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ક્રિયા : રંગ કરવો, રંગ લગાડવો, રંગછાયા આપવી, રંગપ્રકાશ કરવો, ઉપસાવવો, રંગ બહેલાવવો, ડાઈ કરવી, એનેમલનો રંગ લગાડવો, વાર્નેશ કરવું, સફેદો લગાડવો, સોનેરી છાયા આપવી, મકાનને રંગ લગાડવો. | રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | રંગનાં સાધનો : રંગ-આલેખ, રંગદર્શક, રંગનું મીટર, વર્ણપટનો આલેખ, વર્ણપટ-માપક, બહુરૂપ-દર્શક ('કેલિડોસ્કૉપ'). | રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | પીંછીથી કરેલાં રંગકામ : ઍલ્યુમિનિયમ, ર્તલ રંગ, ઑઇલ-પેઇન્ટ, ઑઇલ કલર, પ્લાસ્ટિકપેઇન્ટ, સુવર્ણરંગ, લાખનો રંગ, રેડિયમ-પેઇન્ટ, રાસાયણિક-રંગ વાર્નિશ, વૉટર-કલર, સફેદો, લોહીનો રંગ, પ્રીતનો રંગ. | રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ઉક્તિ : મેંદી તે વાવી માળવે, એનો રંગ લાગ્યો ગુજરાત રે, મેંદી રંગ લાગ્યો. | રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | રંગનાં ચટકાં હોય, રંગનાં કૂંડાં ન હોય. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ