Head Word | Concept | Meaning |
વેગ | આલોક-07 ગતિ | નામ: વેગ, ઝડપીપણું, ત્વરા, ત્વરિતતા, તત્કાલીનના, વીજળી- ઝડપ, ઝડપ, શીઘ્રતા, ઝપાટો, ફટાફટ, તેજ, આશુતા, ઝાપટ, અડફટ, તાકીદ, પ્રવેગ, પ્રેરિતગતિ. |
Head Word | Concept | Meaning | વેગ | આલોક-07 ગતિ | દોડ, ધસારો, દોટંદોટા, છલાંગ, કૂદકો ધ્વનિની ગતિ. | વેગ | આલોક-07 ગતિ | ઉતાવળ કરનાર, ઝડપી ડ્રાઇવર, ઝડપ, ઘેલછા, ઘોડદોડનો સવાર-(જોકે). | વેગ | આલોક-07 ગતિ | વીજળીવેગ, વજÂ, વજÂઘાત, વીજળીનો ઝબકારો. | વેગ | આલોક-07 ગતિ | વિશે: ઝડપી, ત્વરિત, વેગીલું, ચંચળ, શીઘ્રતાયુક્ત, શીઘ્રબુદ્ધિ, અતિવેગવાળું. | વેગ | આલોક-07 ગતિ | ક્રિયા: ગતિ કરવી, ત્વરા કરવી, ઝડપ કરવી, ધમધોકાર ચાલવું, ઘુઘવાટો, કરવો, વજÂપાત થવો, હાંફળાફાળફવા દોડવું, ધાંધલ કરવી, ચૂંટણી-જ્વરની જેમ વધવું. | વેગ | આલોક-07 ગતિ | સમય પ્રમાણે દોડવું, બબડાટી બોલાવવી, ધડધડાવવું, ધડબડાટી બોલાવવી. | વેગ | આલોક-07 ગતિ | ઝપાટો કરવો, ધસી જવું, ધસારો કરવો. | વેગ | આલોક-07 ગતિ | ક્રિ.વિ.: ઝપાઝપ, ફટાફટ, તત્ક્ષણ. | વેગ | આલોક-07 ગતિ | ઉક્તિ: પેગડે પગ દઇ બ્રહ્મોપદેશ. ઉતાવળા સો બાવરા, ધીરા સૌ ગંભીર, ઉતાવળે પરણે તે નિરાંતે પસ્તાય. | ઉન્નયન | આલોક-07 ગતિ | નામ: ઉન્નયન, ઉન્નતિ, ચડાણ, ભાવવધારો, ઊંચાઇ, ગરવાઇ, ભવ્યતા, મહત્તા, ઉદાનત્તા, શક્તિપાત, દૈવીકરણ, અભ્યુદય, ઉત્કર્ષ, મંદિરની ધજા ચડાવવી એ. | ઉન્નયન | આલોક-07 ગતિ | આરોહક, ચડાઉ, ઉન્નતિકારક, બગલો, ઉડ્ડયન, ધ્વજ. | ઉન્નયન | આલોક-07 ગતિ | વિશે: ઉન્નત, ઉદ્ધત, ઉદાત, ત્રેવડવાળું. | ઉન્નયન | આલોક-07 ગતિ | ક્રિયા: ઊંચે થઇ જવું, ઊંચે ચડાવવું, ઊંચું કરવું, ધ્વજ ફરકાવવો. | ઉન્નયન | આલોક-07 ગતિ | ઊંચી પાયરીએ ચડાવવું, ઊંચે ધકેલવું, ભાવો વધવા, તેજી થવી, પ્રતિષ્ઠા વધારવી, મંચ પર ચડાવવું, ઉદાત્ત કરવું, દિવ્યતા અર્પવી, દૈવીકરણ કરવું, મોક્ષ રાખવો, દીક્ષા આપવી. | ઉન્નયન | આલોક-07 ગતિ | ઉક્તિ: કેટલાક જન્મથી મહાન હોય છે, કેટલાક મહાનતા પ્રાપ્ત કરે છે. કેટલાકના પર મહત્તા લાદવામાં આવે છે. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.