Head Word | Concept | Meaning |
ઉન્નયન | આલોક-07 ગતિ | વિશે: ઉન્નત, ઉદ્ધત, ઉદાત, ત્રેવડવાળું. |
Head Word | Concept | Meaning | ઉન્નયન | આલોક-07 ગતિ | નામ: ઉન્નયન, ઉન્નતિ, ચડાણ, ભાવવધારો, ઊંચાઇ, ગરવાઇ, ભવ્યતા, મહત્તા, ઉદાનત્તા, શક્તિપાત, દૈવીકરણ, અભ્યુદય, ઉત્કર્ષ, મંદિરની ધજા ચડાવવી એ. | ઉન્નયન | આલોક-07 ગતિ | આરોહક, ચડાઉ, ઉન્નતિકારક, બગલો, ઉડ્ડયન, ધ્વજ. | ઉન્નયન | આલોક-07 ગતિ | ક્રિયા: ઊંચે થઇ જવું, ઊંચે ચડાવવું, ઊંચું કરવું, ધ્વજ ફરકાવવો. | ઉન્નયન | આલોક-07 ગતિ | ઊંચી પાયરીએ ચડાવવું, ઊંચે ધકેલવું, ભાવો વધવા, તેજી થવી, પ્રતિષ્ઠા વધારવી, મંચ પર ચડાવવું, ઉદાત્ત કરવું, દિવ્યતા અર્પવી, દૈવીકરણ કરવું, મોક્ષ રાખવો, દીક્ષા આપવી. | ઉન્નયન | આલોક-07 ગતિ | ઉક્તિ: કેટલાક જન્મથી મહાન હોય છે, કેટલાક મહાનતા પ્રાપ્ત કરે છે. કેટલાકના પર મહત્તા લાદવામાં આવે છે. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.