Head Word | Concept | Meaning |
સાદું વર્તુલ | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | નામ: સાદું વર્તુલ, વર્તુલાકારિત્વ, ગોળાકારપણું, વલષાકૃતિ, કંકણાકૃતિ, વીંટીનો આકાર, ચક્ર, પરિઘ, જયા, ત્રિજ્યા, ગ્રહનો માર્ગ, રાશિચક્ર, ગ્રહનો ભ્રમણમાર્ગ, બંધ વર્તુળ, કમાન, પૈડું, રકાબી, માળા, ફુલમાળા, મુખપ્રભા, પ્રભાવલય, તેજોવલય. |
Head Word | Concept | Meaning | સાદું વર્તુલ | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | વર્તુળાકાર વસ્તુ: કંદોરો, કટિમેખલા, કૉલર, ગળપટો, હાર, મોહનમાળા, મોતીમાળા, તાવીજ, માદળિયું, બંગડી, કંકણ, એરિંગ, કર્ણફલ, કોકરવા, નથ, નથડી, રાશિચક્ર, રાશિમંડળ, રાસ(લીલા), ગરબો, ગરબી, ચાકડો (કુંભારનો), ચાક (ચાક-ચાકડો કુંભારનો), ચકડોળ, આંખ, આંખડી, ચક્રાવર્ત, દ્વિચક્રી વાહન, અર્ધવર્તુળ, બીજ, બીજનો ચંદ્ર. | સાદું વર્તુલ | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | વિશે: વર્તુળાકાર, ગોળ, ગોળ ફરતું, વલયાકાર, ઇંડાના આકારનું, અંડાકાર. | સાદું વર્તુલ | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | ક્રિયા: વર્તુલ થવું-હોવું, ગોળ ફરવું, રાશિચક્ર ફરવું. | સાદું વર્તુલ | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | ઉક્તિ: વીંટી જૂની થઇ તોય સોનાની ખરીનેજ્ માળાના મણકા સર્વ સરખા છે. માલા તો મનકી ભલી, ઔર કાષ્ઠ કા ભારા. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.