દીર્ઘકાલીન

Head Word Concept Meaning
ચિરસ્થાયિત્વ આલોક-25 કાળ-પરિવર્તન વિશે. : ચિરસ્થાયી, ટકાઉ, લાંબું ચાલે તેવું, ધારાવાહિક, સ્થિર, સ્થાયી, પુરાતન, દીર્ઘાયુષી, કાયમી, યુગાંતરો પર્યંતનું, યુગપર્યંતનું, દીર્ઘકાલીન, રાતભરનું, સપ્તાહભરનું, માસભરનું, દિવસભરનું, જીવનપર્યંતનું, જીવન-સમયનું, આજીવન.

Other Results

Head Word Concept Meaning
ચિરસ્થાયિત્વ આલોક-25 કાળ-પરિવર્તન નામ : ચિરસ્થાયિત્વ, ટકાઉપણું, ટકાવ, સહનશક્તિ, ટકવાનો અવધિ, દીર્ઘાયુષ, ધારાવાહિક્તા, સમયનો ગાળો, સમયદ્વીપ, સમયનો પ્રવાહ, સમયનું અંતર, સમયનું લંબાણ, જીવનકાલ, આયુમર્યાદા, જમાનો, યુગ, વર્ષોનાં વર્ષો, દીર્ઘકાલ, બ્રહ્માની ઘડી, શાશ્વતતા, સદી, જુગ જુગ.
ચિરસ્થાયિત્વ આલોક-25 કાળ-પરિવર્તન ક્રિયા : ટકવું, ટકી રહેવું, ચાલુ રહેવું, સમયની સામે પડકાર કરીને રહેવું, આફતમાંથી બચીને રહેવું, લાંબો સમય ટકી રહેવું, આપત્તિ સાથે ટક્કર ઝીલવી, ઢીલ કરવી, ચાલુ રાખવું, વિસ્તારવું, લંબાણ કરવું.
ચિરસ્થાયિત્વ આલોક-25 કાળ-પરિવર્તન ક્રિ.વિ. : પર્યંત, સદૈવ, હંમેશા, નિરંતર, સદા.
ચિરસ્થાયિત્વ આલોક-25 કાળ-પરિવર્તન ઉક્તિ : ઘડિયાળ હોય કે બૈરી હોય, ટકાઉ લેવું.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects