Head Word | Concept | Meaning |
દેવું | આલોક-19 સ્વામિત્વસંબંધ | ક્રિયા : દેવું હોવું, દેણદાર હોવું, દેવાદાર હોવું, ચુકવણી કરવા માટે બંધાયેલ, કાંડાં કાપી આપવાં, ઋણના ભાર નીચે દબાણ, નાણાકીય કબૂલાત આપવી, દેણું આપવાની ફરજ હોવી, દેવાનો કરાર કરવો, ખાધ આવવી, ખોટમાં ચાલવું, ઉછીનું લેવું, દેવું ચુકવવાની છેલ્લી તારીખ આવી જવી, દેવું પાકી જવું, દેવું પાછું વાળવાનો સમય આવવો. |
Head Word | Concept | Meaning | દેવું | આલોક-19 સ્વામિત્વસંબંધ | નામ : દેવું, ઋણ, ઋણાધીનતા, દેવાદાર સ્થિતિ, બાકી દેવાની રકમ, નાણું પાછું આપવાનું વચન, દેવું, વાળવાનું નહિ પળાયેલું વચન, દેવાની રકમ, બાકી રહેલું દેવું, તરતું દેવું, લાંબા ગાળાનું દેવું, ગ્રાહક હિસાબ, ઉછીનું લેવું એ, અપ્રાપ્ય દેવાં, પાછાં મેળવી ન શકાય તેવાં દેવાં, રાષ્િટ્રય દેવું, રાષ્િટ્રય ઋણ, ચડેલું દેવું, જાહેર દેવું, સાર્વજનિક દેવું, સરકારી દેવું, દેવઋણ, પિતૃઋણ, માતૃઋણ, દાંપત્યઋણ, મહાઋણ, રાષ્ટ્રઋણ, ઋણાનુબંધ, ખાધપૂરક નાણાતંત્ર, ચુકવણીમાં પ્રતિકૂળતા, વધુ ઉપાડ, ('ઓવર-ડ્રાફ્ટ'), મુલતવી રાખેલું દેવું, ન ભરાઇ રહેલું દેવું, ખાધ, પાછલી ચુકવણી, પાછલું દેવું, પાછલી બાકી રકમ. | દેવું | આલોક-19 સ્વામિત્વસંબંધ | પહેલેથી ભરવાની રકમ, વ્યાજશુલ્ક, દંડકીય વ્યાજ, સારી આવક, આપતું વ્યાજ, રાહતરૂપ વ્યાજ, કુલ વ્યાજ, શુદ્ધ વ્યાજ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ગીરોખતના મુદ્દા, અનહદ ગણાય તેવું વ્યાજ, ગેરવાજબીપણું, વ્યાજખોરી, વટાવ-દર, નાણાની કિંમત, બેંક-દર, મુખ્ય વ્યાજદર, વ્યાજદર, દર, મૂલ્ય, કિંમત, વાસ્તવિક મૂલ્યથી શેષ મૂલ્ય, દેવાદાર, ઉછીનું લેનાર, ગીરો મૂકનાર, ઋણરાહત. | દેવું | આલોક-19 સ્વામિત્વસંબંધ | વિશે. : દેવાદાર, ઋણી, દેવામાં ડૂબેલ, દેવામાં ગળાબૂડ ડૂબેલ, લાલ પટામાં આવી ગયેલ, ગીરો મૂકેલ, મુશ્કેલીમાં મુકાયેલ, બધુંજ ગીરો મૂકેલ,બંધાઇ ગયેલ, સંડોવાઇ ગયેલ, દેવામાં ઊંડે સુધી આવેલ, દેવામાં ઊંડાણમાં સંડોવાયેલ, ગજા ઉપરવટ દેવું થયેલ, ભારે દેવામાં ડૂબેલ, દેવા માટે જવાબદાર, ચૂકવવા માટે જવાબદાર, ચૂકવવા માટે જવાબદાર, ચાર્જને પાત્ર, ચુકવણી માટે વચનબદ્ધ, જવાબદાર, ઉત્તરદાયી, ગ્રહણક્ષમ. | દેવું | આલોક-19 સ્વામિત્વસંબંધ | ઉક્તિ : ઋણ કરીને પણ ઘી પીવું, કોના દીધા અને તમે રહી ગયાજ્ ઋણકર્તા પિતા શત્રુ. | દેવું | આલોક-19 સ્વામિત્વસંબંધ | બહુરણિયાને રણ શુંજ્ જે મરે છે તે બધાં દેવાં ચૂકવી જાય છે. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.