Head Word | Concept | Meaning |
દ્વૈત | આલોક-26 સંખ્યા | નામ : દ્વૈત, દ્વિત્વ, દ્વૈતભાવના, દ્વૈધ, દ્વૈતાવસ્થા, બેનું હોવાપણું, દ્વિરૂપતા, દ્વિમુખતા, બેવડાપણું, દ્વિર્ભાવ, સંદિગ્ધતા, નકલી (ડબલ-અસલનાં ચહેરા મહોરા ધારણ કરનાર), બે ફાંટા પડવા એ, દ્વિભાજન, દ્વિઘાત, અર્ધચન્દ્રકળા, મહોરા, બે ચહેરા હોવાપણું, દ્વિગુણત્વ, દોરંગીપણું; બે, દો, દોનો, દ્વિ, યુગલ, યુગ્મ, જોડી, જોડું, બબ્બેની જોડી, યુગલગાન, બંધનપટ્ટો, જોડ, બંને, દ્વિ-બંધક, બે અવયવોનું સંયોજન, દ્વિધા, એકજ વ્યુત્પત્તિવાળા પણ જુદો અર્થ ધરાવતા શબ્દો, વિષમ દ્વિપદી, બે લીટીનો શ્લોક, કડી, દુહો; સમકક્ષ, પ્રતિદ્વંદ્વી, તુલ્ય (મૅચ), જોડીદાર, વિવાહસંબંધી સાથી, સહચર, સહચરી, સહવાસી, ટીમ, સંઘ, ટોળી, વૃંદ, ઘોડા- બળદ- ખચ્ચરની જોડી, બે બળદની જોડી, ધૂંસરી, ઘોડાનો બેવડો સાથ, સમકક્ષ, દૂત, દુગ્ગી, દૂર, જોડ; એકસરખા જોડિયા, જોડકા, સરખી જોડી, સિયામી જોડકું. |
Head Word | Concept | Meaning | દ્વૈત | આલોક-26 સંખ્યા | વિશે. : બે, દ્વિ, દ્વિવચનવાળું, બેવડું, દ્વિવિધ, દ્વૈતવાળું, દ્વિ-પક્ષીય, જોડિયા, યુગ્મરૂપ, સરખા ચહેરાવાળા, ગુફતેગો (ગુફતેગુ) વિશેનું; યુગ્મિત, ધૂસરીએ લગાડેલા, દ્વિયુક્ત, બે પડવાળી. | દ્વૈત | આલોક-26 સંખ્યા | ક્રિયા : જોડી થવી, જોડી જમાવવી, જોડ કરવી, યુગ્મરૂપ થવું, કૌંસમાં મૂકવું, ધૂંસરીએ જોડવું, યુગલ બનાવી દેવું, જોડી રચી કાઢવી, સંયુક્ત થવું, સંલગ્ન થવું, યુગલરૂપ થવું. | દ્વૈત | આલોક-26 સંખ્યા | ક્રિ.વિ. : જોડાજોડ. | દ્વૈત | આલોક-26 સંખ્યા | ઉક્તિ : એને એકલા ગમ્યું નહિ; એને બીજાની સંગતની ઇચ્છા થઈ. ઈશ્વરે એકબીજાને માટે સર્જેલાં. બે પક્ષીઓ-સમાન વૃક્ષ પર બેઠેલાં-એક ખાય છે, બીજું ટગર ટગર જોયા કરે છે. (જીવ-અંતર્યામી-યુગ્મ). |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં