| Head Word | Concept | Meaning |
| લક્ષ | આલોક-17 માનસિક અવસ્થા | લક્ષ મળવું, પોતાની નજર નીચે રાખવું, ધ્યાનને પાત્ર થવું, ધ્યાનનું કેન્દ્ર થવું, દ્રષ્ટોદ્રષ્ટ મળવી, સાવચેતી રાખવી, નજર સામે રાખવું. |
| Head Word | Concept | Meaning | લક્ષ | આલોક-17 માનસિક અવસ્થા | નામ : લક્ષ, ધ્યાન, એકાગ્રતા, એકલક્ષિતા, ઉત્સાહ, સાવધતા, સંપ્રજ્ઞતા, સભાનતા, કેન્દ્રીકરણ, આદર, લાગણી, રસવિષય, વિ િશષ્ટ રસ. | લક્ષ | આલોક-17 માનસિક અવસ્થા | તલ્લીનતા, તદાકરતા, એકલીનતા, ધારણા, સમાધિ, એકચિત્તતા, પરિશીલન, નિકટનું લક્ષ, વિશેષ ધ્યાન, સંપૂર્ણ લક્ષ, ત્વરિત ધ્યાન, એકાંતિક લક્ષ, તાજાકલમ (તા. ક.) | લક્ષ | આલોક-17 માનસિક અવસ્થા | વિશે. : સાવધાન, પ્રયત્નશીલ, સંનિષ્ઠ, ઝગમગતું, આડંબરી, ચાપચીપિયું, ઉઘાડી આંખવાળા, તત્પર, સભાન, સંપ્રજ્ઞ, લીન, તલ્લીન, વીંટળાયેલા, ચિંતનશીલ, પકડ જમાવેલ, ભૂંસી નાખેલ. | લક્ષ | આલોક-17 માનસિક અવસ્થા | રસપ્રવણ, કુતૂહલપ્રિય, આકર્ષિત, મુગ્ધ, રસપ્રદ, ઉત્તેજક, ઉશ્કેરનાર, વિચારપ્રેરક, પ્રેરક, મસાલેદાર, રસભરપૂર, પકડ જમાવનાર, આશ્ચર્યમુગ્ધ કરનાર, ઘેલછાવાળું, સંમોહક, વશીકરણ કરનાર, ચમત્કારિક, જાદુઈ. | લક્ષ | આલોક-17 માનસિક અવસ્થા | ક્રિયા : લક્ષ આપવું, ધ્યાન આપવું, જોવું, સાંભળવું, સભાન થવું, ખોવાઈ જવું, તલ્લીન થવું, સંપ્રજ્ઞ થવું, મન પરોવવું, નિરીક્ષણ કરવું, લક્ષના કેન્દ્રમાં રાખવું, વિ િશષ્ટ ધ્યાન આપવું, ધંધામાં ધ્યાન આપવું, આંગળી મૂકીને બતાવવું, સ્પર્શ કરવો, વાતવાતમાં ઉલ્લેખ કરવો. | લક્ષ | આલોક-17 માનસિક અવસ્થા | રસ લેવો, સંબંધ રાખવો, લાલસા જાગ્રત કરવી, રસ ઉત્તેજવો, સાવધાન રહેવું, તલ્લીન થવું, લીન થવું, હાથ ધરવું, વિચારો વ્યાવૃત રાખવા, લક્ષમાં તલ્લીન થવું, પકડ જમાવવી. | લક્ષ | આલોક-17 માનસિક અવસ્થા | ક્રિ.વિ. : ધ્યાનપૂર્વક, લક્ષપૂર્વક, રસપૂર્વક. | લક્ષ | આલોક-17 માનસિક અવસ્થા | ઉક્તિ : જ્ઞાનાદ્ ધ્યાનં વિ િશષ્યતે. | લક્ષ | આલોક-17 માનસિક અવસ્થા | ઈયં કથા મામેવ લક્ષીકરોતિ. |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.