ધ્યાનબહેરા

Head Word Concept Meaning
બધિરતા આલોક-09 સંવેદન બધિર, બહેરા, એડ, અર્ધબહેરા, ધ્યાનબહેરા, બધિરકર્ણ, લયબધિર, સંગીતબધિર.

Other Results

Head Word Concept Meaning
બધિરતા આલોક-09 સંવેદન નામ: બધિરતા, બહેરાશ, મંદશ્રવણશક્તિ, ઊંચકતા હોવું એ, બહેરા કાન, બધિર કર્ણ, વિલુપ્ત શ્રવણશક્તિ, શ્રવણરહિતતા, શ્રાવ્યતાહાનિ, બહેરા-મૂંગાપણું, બધિરમૂકતા, ધ્યાનબહેરાશ, અશ્રુત, ઉચ્ચૈ:શ્રવા, એડબધિર-અંધતા, બધિરમૂકત્વ, બહેરાશ, બહેરો માણસ, બહેરા-મૂંગા, બધિર-મૂક જન, ઓષ્ઠવાચક, ઓષ્ઠ-પાઠક, હોઠના ફફડાટ પરથી વક્તવ્ય સાંભળનાર વ્યક્તિ.
બધિરતા આલોક-09 સંવેદન બહેરા-મૂંગાનો કક્કો, બહેરા-મૂંગાની લિપિ, હસ્તલિપિ, અંગુલિ-લિપિ, શેરબજારના વેપારીઓની આંગળીના ઇશારા, સ્પર્શની ભાષા, સંજ્ઞા-ભાષા, સંકેત-ભાષા, સાંકેતિક ભાષા, ઓષ્ઠ-વાચા, મૌખિક પદ્ધતિ.
બધિરતા આલોક-09 સંવેદન ક્રિયા: બહેરા હોવું, કાનકટ્ટા હોવું, શ્રવણશક્તિનો લોપ થવો, ઉચકતા થવું.
બધિરતા આલોક-09 સંવેદન ઉક્તિ: બહેરા આગળ શંખ (અપાત્રે શિખામણ). બહેરા આગળ શંખ ફૂંક્યો તો કહે કે હાડકાં કરડે છે. બહેરું હોય તે બે કાને સાંભળે. બહેરો કહે બૂમ પડી, આંધળો કહે આવ્યા, પાંગળો કહે પગ ભાંગ્યો, નાગો કહે લૂટયા.

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects