Head Word | Concept | Meaning |
કેદ | આલોક-18 સત્તા | વિશે. : જેલમાં રાખેલ, કેદમાં પડેલ, કારાવાસમાં રાખેલ, ધરપકડ કરેલ, જાપ્તામાં રાખેલ, નજરકેદ, ગૃહકારાવાસમાં રાખેલ, સળિયા પાછળ રાખેલ. |
Head Word | Concept | Meaning | કેદ | આલોક-18 સત્તા | નામ : કેદ, કેદખાનું, બંધન, બંધિયારપણું, અટક, કારા, કારાવાસ, જેલ, બંદિગૃહ, બંધ, તાળાબંધી, જેલનિવાસ, ગૃહકારાવાસ, કાચી જેલમાં અટકાયત ('રિમાન્ડ'), પોલીસ-અટકાયત, વચનબદ્ધતા, લશ્કરી ઘેરો, ચક્રવ્યૂહ, પોલીસની હાર કે સાંકળ (કૉર્ડન), નીલો ધ્વજ, જાપ્તો, પોલીસનો જાપ્તો-કસ્ટડી, રક્ષણ. | કેદ | આલોક-18 સત્તા | બંદીઘર, નરકાગાર, વાડો, પાંજરું, પિંજર, પશુવાડો, બંધિયાર જગ્યા, સસુરાલ (વ્યંગમાં) (સસરાનું ઘર), ભોયરું, કાળું ભોયરું ('બ્લેક હોલ'), તાલીમશાળા, દેવાદારનું કેદખાનું, શરણાર્થીઓની શિબિર, એકાંત, કેદ, મોતની સજા પામેલાની કોટડી, ફાંસીની ખોલી, સજા માટેની વસાહત, બાવાનું ઘર (વ્યંગમાં), હવાખાવાનું સ્થળ (વ્યંગમાં). | કેદ | આલોક-18 સત્તા | જેલનો ઉપરી, કેદખાનાનો ઉપરી, જેલર, બંદીઘરનો ઉપરી, જેલનો વૉર્ડર, જેલનો મુકાદમ, પુરુષ મુકાદમ, સ્ત્રી, મુકાદમ, જેલના અધ્યક્ષ, જપ્તીદાર, ચોકીદાર, પહેરેગીર, કેદી, જકડાયેલ માણસ, બંદી, પિંજરામાં પુરાયેલ, ગુનેગાર, જેલનું પંખી, રાજકીય કેદી, જન્મટીપનો કેદી, પેરોલ (થોડા દિવસની રજા) પર બહાર આવેલો કેદી, ભૂતકાળનો કેદી, કેદીઓની ટોળીમાં ભળેલો માણસ. | કેદ | આલોક-18 સત્તા | ક્રિયા : કેદમાં હોવું - પૂરવું, કારાવાસમાં હોવું, જેલમાં રહેવું, વાડમાં બંધાવું, પાંજરામાં પુરાવું, અટકાયતમાં રહેવું, હાથકડી થવી, કેદમાં પકડવું, જેલ ભેગા કરવું, જાપ્તામાં રાખવું, નજરકેદમાં રાખવું, ગૃહકારાવાસમાં રાખવું, ધરપકડ કરવી, ગિરફ્તાર કરવું, રિમાન્ડ પર લેવું, જપ્તીમાં લેવું, કેદી તરીકે પકડાવું, કેદની સજા ભોગવવી. | કેદ | આલોક-18 સત્તા | ઉક્તિ : માણસે એક પિંજરામાંથી બીજા પિંજરામાં જવાનું હોય છે. | કેદ | આલોક-18 સત્તા | માણસ પોતે ઘડેલી શૃંખલાઓથીજ બંધાયો છે. | કેદ | આલોક-18 સત્તા | માત્ર ચાર દીવાલોથીજ કેદખાનું થતું નથી. | કેદ | આલોક-18 સત્તા | જગત પોતેજ મોટું કેદખાનું છે. | કેદ | આલોક-18 સત્તા | કાયદાના પથરાથી કેદખાનાં બંધાય છે. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.