Head Word | Concept | Meaning |
પ્રદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | નામ : પ્રદાન, દાન, બક્ષિસ, ભેટ, પહોંચાડવું એ, નજરાણું, અર્પણ, પ્રત્યાયન, નિકાલ, ફાળો, લવાજમ, ફંડ, પુરવઠો, ઉપસ્કર, ઉદાર અર્પણ, વદાડ, માથે લીધેલી જવાબદારી, શ્રદ્ધાન્વિત પ્રદાન, ધર્માદો, ભિક્ષા આપવી એ, દાત્ય, દાનધર્મ, સખાવત, દક્ષિણા, રામરોટી, પરગજુપણું, ઉપહાર, અર્પણ, ઍવૉર્ડ, માનપ્રદાન, ગ્રાન્ટ, અનુદાન, ઉદાર, સખાવત, ક્રિસ્ટમસની ભેટ, દિવાળીની ભેટ, શાંતિપ્રદાન, ધોળો હાથી, ફાળો, બેકારને અપાતી સહાય, બેકારી-ભથ્થું, નિર્વાહ-ભથ્થું, ભરણપોષણનું ભથ્થું, જીવાઈ, વિધવાને અપાતી રકમ, નારીફંડનો ફાળો, ફંડફાળામાં અપાતી રકમ. |
Head Word | Concept | Meaning | પ્રદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | ગ્રેચ્યુઇટી, સેવાના બદલામાં આપેલી બક્ષિસ, પાન-સોપારી, ખુશાલીના પ્રસંગે આપેલ ભેટ કે દાન, સખાવત, દાનશીલતા, વધારાની સગવડ, શુષ્ક, વળતર, નાની-શી બક્ષિસ ('ટિપ') પેપરવેઇટ (લાંચ), ઇનામ, બોનસ, વીમાની પૉલિસીનો હપ્તો, વટાવ, માનદ વેતન, પુરસ્કાર, લાંચ, લાંચરુશ્વત, સહાય, સહાયની રકમ, વિદ્યાર્થી-સહાય, શિષ્યવૃત્તિ, નિયત સહાય, આજીવિકા, આર્થિક સહાય, સહાયાર્થે અનુદાન, નિવૃત્તિ-લાભો, નિવૃત્તિ-વેતન, વૃદ્ધાવસ્થાનો વીમો, વર્ષાસન, રાજ્ય તરફથી મળતૌ વાર્ષિક રકમ, ત્યક્તાને આપવામાં આવતી ખાધાખોરાકી, અન્નવસ્ત્ર, જીવાઇ. | પ્રદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | વારસો, વસિયત, મૃત્યુપત્ર દ્વારા આપેલી મિલકત, વસિયતનામું, છેલ્લી વસિયત, વસિયતનામાનું કાયદેસર પ્રમાણપત્ર, વસિયતનામાના ખરાપણાનો દાખલો, પ્રમાણિત નકલ, મૃત્યુપત્રનો ઉમેરો, દેણટની, રોકાણ, ધંધાનાં રોકાણ, દહેજ, ભાગ, લગ્નભાગ, ત્રીજો ભાગ, લાભ, હિત, વરદાન, દાતા, આપનાર, સમર્થક, બક્ષિસ આપનાર, પ્રદાન, કરનાર, પ્રદાતા, લવાજમ આપનાર, ભિક્ષા આપનાર, સખાવતી, સખી, ગૃહસ્થ, ધર્માદો કરનાર. | પ્રદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | વિશે. : દાનધર્મી, દાતાર, ઉદાર, પરગજુ, દાતવ્ય આપવા યોગ્ય, બક્ષિસને પાત્ર, રાહતને પાત્ર, દત્ત, આપેલ, સમર્પિત, મફત આપેલું, વણ માગેલું, હક બહારનું, ઈશ્વરદત્ત, દૈવી સહાયરૂપ, પ્રારબ્ધથી મળેલું, પૂરક, ખંડિયું, ખંડણી આપવાનું, દાનસ્ત્રોતરૂપ, આપેલું, સોંપેલું, રોકેલું, જીવાઈ રૂપ, નિવૃત્તિવેતનરૂપ, સહાયરૂપ. | પ્રદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | ક્રિયા : આપવું, બક્ષિસ આપવી, ભેટ ધરવી, ભાગમાં આપવું, અનુદાન આપવું, દયાદાન કરવું, જીવાઈ આપવી, ભેટ આપવી, દક્ષિણા આપવી, હાથોહાથ આપવું, આપી દેવું, લવાજમ આપવું, ધર્માદામાં આપવું, ફાળામાં નાખવું, છૂટે હાથે આપવું, હવાલે કરવું, સુપ્રત કરવું, સંકળાવું, માલ મોકલવો, હક સોંપવો, વિશ્વાસ મૂકવો, ચાર્જ આપવો, ટ્રસ્ટમાં આપવું, આશીર્વાદ આપવા, રાજીખુશીથી આપવું, સહાય માટેની રકમ આપવી, નાણાં પૂરાં પાડવા, વહેંચણી કરવી, ત્યાગ કરવો, અનામત રાખવું, રાખી મૂકવું, લાદવું, દબાણ કરવું. | પ્રદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | ક્રિ.વિ. : પ્રદાનપૂર્વક, આપતાં આપતાં, યાવચ્ચંદ્ર દિવા કરૌ. | પ્રદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | ઉક્તિ : દાવા ધૂપે નહિ, માગણ આપો. | પ્રદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | આપતો ગાજે ને લેતો લાજે. | પ્રદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | આપવાની વસ્તુ કરતાં આપવાની રીત મહત્વની છે. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.