Head Word | Concept | Meaning |
વર્ણન | આલોક-15, ભાષા | વાર્તાત્મક સ્વરૂપો : નવલિકા, લઘુકથા, ટૂંકી વાર્તા, ટૂંકી ટૂંકી વાર્તા, કથનિકા, ટૂચકો, નવલકથા, લઘુનવલ, ટૂંકાવેલી નવલ, નવલકથા, સનસનાટીભરી નવલકથા, ભયાનક રસની વાર્તા, પેનીની કિંમતની ભયાનક વાર્તા, શિલિંગની કિંમતની આંચકો આપતી નવલકથા, ઉપદેશાત્મક નવલ, શિષ્ટાચારી નવલ, જાસૂસી નવલ, સમાજશાસ્ત્રીય નવલ, ઊર્મિલ નવલ, અપજીવી વર્ગની નવલ, પ્રચારાત્મક નવલ, પાત્રપ્રધાન નવલ, પીડિત વર્ગની નવલ, પ્રસંગપ્રધાન નવલ, ધરતીની નવલકથા, તળપદી નવલકથા, સ્થાનિક રંગની નવલ, પ્રાદેશિક નવલ, આંચલિક નવલ, (ઉપન્યાસ), લોકબોલીની નવલ, વિજ્ઞાન-વાર્તાની નવલ, સંવેદનશીલતાની નવલ, કટાક્ષાત્મક નવલ, અશ્લીલ નવલ, ઐતિહાસિક નવલ, હાસ્યનવલ, સમસ્યા નવલ, ઐતિહાસિક નવલકથા, પૌરાણિક નવલકથા, મનોવૈજ્ઞાનિક નવલકથા, વિચારપ્રધાન નવલકથા, હાસ્યપ્રધાન નવલકથા, ધાર્મિક નવલ, આધ્યાત્મિક નવલ, પરિભ્રમણાત્મક નવલ, સરિતા (વહેતી) નવલ, ચાલુ વાર્તા, ધારાવાહિક નવલકથા, મહાનિબંધ નવલ, પ્રતિપાદક નવલ, રીતભાતની નવલ. |
Head Word | Concept | Meaning | વર્ણન | આલોક-15, ભાષા | નામ : વર્ણન, આલેખન, ચિત્રણ, શબ્દચિત્રણ, બયાન, કથન, વિવરણ, શબ્દચિત્ર, છબી, મૂર્તિકલા, રેખાચિત્ર, કેવળ શિર અને સ્કંધ દર્શાવતી છબી, ચરિત્રચિત્રણ, ચરિત્ર, પાત્ર, પાત્રાલેખન, જીવનખંડ, યથાતય વર્ણન, તાદ્રશ વર્ણન, પાશ્ર્વ ચિત્ર, પાત્રરેખાંકન, પુનરાલેખન, પુન:કથન, વિગતોનું બયાન, પૂર્વપ્રયોગ. | વર્ણન | આલોક-15, ભાષા | કાળક્માનુસાર બનાવેલી યાદી તવારીખ, નોંધેલી હકીકત, ક્રમિક નોંધ, દસ્તાવેજોની નોંધ, બનાવોની નોંધ, ડાયરી, રોજનીશી, એકરાર, કબૂલાત, પાશ્ર્વચિત્ર, ચરિત્રરેખાંકન, ઇતિહાસવિદ્યા, ઇતિહાસનો સિદ્ધાન્ત, ઇતિહાસ- આલેખન-શાસ્ત્ર, છબી-જીવનકથા, શહીદકથા, મૃત્યુશાસ્ત્ર, નિવાપાંજલિ, શ્રદ્ધાંજલિ, અભ્યાસક્રમ, સારરૂપ કથન, ચરિત્રાત્મક રેખાચિત્ર, ઇતિહાસ, સાલવારી, સ્મરણસંહિતા, સ્મરણકથા, જીવનકથા, બનાવોની સાલવારી પ્રમાણેની ગોઠવણી, જીવનચરિત્ર, દંતકથા, સંત-દંતકથા. | વર્ણન | આલોક-15, ભાષા | વાર્ત્તા, કથા, સાંકળ, કથાતંતુ, દંતકથા, સંતચરિત્ર, સંતસાહિત્ય, આત્મકથા, જીવનસંસ્મરણો, જીવનસંભારણાં, બનાવોનો વૃત્તાંત, ઉપાખ્યાન, આખ્યાન, ઘટનાવૃત્ત, કહાણી, વૃદ્ધોની કહાણીઓ, મહાકાવ્ય, મહાકથા, કાલ્પનિક વાર્તા, પરીકથા, દંતકથા, પુરાણકથા, પુરાણકથાશાસ્ત્ર, લોકકથા, લોકવાર્તા, અવકાશવાર્તા, વિજ્ઞાનવાર્ત્તા, ભૂતકથા, રહસ્યકથા, જાસૂસીકથા, ડિટેકટિવ વાર્તા, સ્ટંટકથા, રોમાંચક કથા, કૌતુકકથા, સાહસકથા, બાલકથાઓ, દાદાજીની વાતો, પ્રણયકથા, પ્રેમશૌર્યની કથા, રોમાન્સ, તરંગકથા, ધર્મકથા, નૈતિક કથાનક, નિદર્શન-કથા, આખ્યાયિકા, દ્રષ્ટાંતકથા, નીતિકથા, બોધકથા. | વર્ણન | આલોક-15, ભાષા | વાર્ત્તાનાં તત્ત્વો : વસ્તુ, વાર્તાવસ્તુ, કથાનક, પ્રતિપાદ્ય વિચાર, વાર્તાતત્ત્વ, કથાનો આરોહ, પરાકાષ્ઠા, પલટો, અભિજ્ઞાન, નિર્વહણ, કટોકટી, અણધારી આપત્તિ. | વર્ણન | આલોક-15, ભાષા | કથક, વર્ણનકાર, આલેખક, પાઠક, વિવરણકાર, કિંવદન્તી-આલેખક, દંતકથા-આલેખક, ટૂંચકા કહેનાર, ઉપન્યાસકાર, લઘુનવલકાર, કથાસર્જક, બોધકથાલેખક, રોમાંચક નવલ, કથાનો સર્જક, ઇતિહાસકાર, વૃત્તાંતલેખક. | વર્ણન | આલોક-15, ભાષા | વિશે. : વર્ણનાત્મક, કવિતાત્મક, નિરૂપણાત્મક, તાદ્રશ, યથાતય, ઝીણવટભર્યું, પ્રતિનિધાત્મક જીવનસત્યવાળું, યથાર્થ, કુદરતી, વાસ્તવિક, કથનાત્મક, મહાકાવ્યાત્મક, દંતકથાનું રૂપ આપેલ, નીતિકથાનું રૂપ આપેલ, વાર્તારૂપ આપેલ, કથન-કલાત્મક, વાર્તાત્મક, દંતકથાત્મક, રોમાંચક કથારૂપ આપેલ, કૌતુકપ્રિય, પ્રેમ-શૌર્ય-કથાત્મક, રોમેન્ટિક, રૂપકથાત્મક, પુરાણ કાવ્યાત્મક, કપોલકલ્પિત, ઐતિહાસિક, ઇતિહાસશાસ્ત્રીય, ઇતિવૃત્તાત્મક, પ્રેમકથાત્મક, ભૂતકથાત્મક, સાલવાર વૃત્તાંત રૂપ, દંતકથાત્મક, જીવનચરિત્રાત્મક, આત્મકથાત્મક, શહીદકથાત્મક. | વર્ણન | આલોક-15, ભાષા | ક્રિયા : વર્ણન કરવું, ચિત્રણ કરવું, શબ્દચિત્ર આપવું, શબ્દોમાં મૂકવું, આલેખન કરવું, નિરૂપણ કરવું, સાલવાર પ્રસંગો આલેખવા, દસ્તાવેજી રૂપ આપવું, વૃત્તાંત રજૂ કરવો, બોધકથા કહેવી. | વર્ણન | આલોક-15, ભાષા | ક્રિ.વિ. : યથાવત, સમત મેળ. | વર્ણન | આલોક-15, ભાષા | ઉક્તિ : ઇતિહાસ : …સંમતિ મેળવેલ જૂઠાણાંઓની પરંપરાÚ (નેપોલિયન). | વર્ણન | આલોક-15, ભાષા | આપણો બધો જ પ્રાચનિ ઇતિહાસ એ સ્વીકૃત કલ્પનાકથા કરતાં વિશેષ નથી. ઇતિહાસ સાહિત્ય કરતાં વધુ શ્રદ્ધેય નથી. (કિ.ઘ.મશરુવાલા). |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ