નારીકામોન્માદ

Head Word Concept Meaning
ગાંડપણ આલોક-14, બુદ્ધિશક્તિ ઘેલછા-ઉન્માદ-('મેનિયા') પ્રકાર : સ્નાનઘેલછા, એકાન્તની ઘેલછા, આપઘાતની ઘેલછા, પુસ્તકોની ઘેલછા, પુસ્તક-ચોરીની ઘેલછા, દારૂની ઘેલછા, વાહનની ઘેલછા, આહ્લાદક ભ્રમની ઘેલછા, પુષ્પોની ઘેલછા, જાતીય આનંદની ઘેલછા, પ્રણયઘેલછા, વાચનની ઘેલછા, અહંની ઘેલછા, શૃંગારની ઘેલછા, જાતીય વાસનાની ઘેલછા, શૃંગારસાહિત્યની ઘેલછા, લગ્નની ઘેલછા, નારીકામોન્માદ, સંગીતની ઘેલછા, મોટા થવાની ઘેલછા, મૃત્યુની ઘેલછા, વિષયિક લાલસાની ઘેલછા, ભોજનની ઘેલછા, નૈતિક ગાંડપણ, દવાની ઘેલછા, ભ્રમણની ઘેલછા, અશ્લીલ સાહિત્યની ઘેલછા, વિષાદની ઘેલછા, સર્જરીની ઘેલછા.

Other Results

Head Word Concept Meaning
ગાંડપણ આલોક-14, બુદ્ધિશક્તિ નામ : ગાંડપણ, ઘેલછા, ઉન્માદ, દીવાનાપણું, પાગલપણું, ઉન્મત્તતા, ચિત્તભ્રમ, મનોવિક્ષિપ્તતા, વિચ્છિન્નતા, મનોવિકૃતિ, સ્મૃતિભ્રષ્ટતા, માનસિક વિક્ષેપ, મૂંઝારો, દિગ્મૂઢતા, માનસિક ખામી, મનોગ્રહ, વિશીર્ણ મન, વ્યથિત મન, રોગિષ્ઠ મન, મનોરોગ, ચસકેલ મગજ.
ગાંડપણ આલોક-14, બુદ્ધિશક્તિ વિભક્ત મનસ્કતા, વિચ્છિન્ન વ્યક્તિત્વ, માનસિક અસંબદ્ધતા, દ્ધિગુણી વ્યક્તિત્વ, બેવડું વ્યક્તિત્વ, મતિભ્રમ, ભિન્નમનસ્કતા, વ્યગ્રમનસ્કતા, ઉન્મત્ત-વિષણતા, હડકવા.
ગાંડપણ આલોક-14, બુદ્ધિશક્તિ મનોરોગ, મનોગ્રહ, મનોચિકિત્સા, મનોરુગ્ણતા, મનોરુગ્ણ વ્યક્તિ્ત્વ, રુગણ ઉન્મત્તતા, વૃદ્ધાવસ્થાનો ઉન્માદ, જ્ઞાનતંતુનો રોગ, ચિત્તભ્રમ, સન્નિપાત, વાણીની ઉન્મત્તતા, અસંપન્ન વાણી, અસંબદ્ધ વાણી-વર્તન, ભટકતું મન, મૂર્છા, ભૂતાવળ, ભૂતપ્રેત, જ્ઞાનતંતુઓનો ઉશ્કેરાટ.
ગાંડપણ આલોક-14, બુદ્ધિશક્તિ ઝનૂનીપણું, પાગલપણું, અત્યુન્માદી મનોદશા, ધર્માંધતા, ધર્માંધતાનું ઝનૂન, અત્યધિક ધાર્મિકતા, ઉડાઉપણું, રઢ, પ્રકોપ, મનોગ્રસ્તતા, મનોમંથન, અટકી ગયેલો માનસિક વિકાસ, ગ્રંથિ, જબરદસ્તી, પાંગળું મન, માનસિક દર્દી.
ગાંડપણ આલોક-14, બુદ્ધિશક્તિ ગાંડો માણસ, ઘેલો માણસ, ગાંડાલાલ, ભેજાગેપ, ઘેલાભાઈ, ચસકેલ માણસ, વ્યામોહમગજ, પાગલપણું, માનસિક ગ્રહ, ગાંડાઓનું ઘર, મનોરાગની હૉસ્પિટલ, મનશ્ચિકિત્સાલયનો વૉર્ડ (વિભાગ), ઉન્માદ-ચિકિત્સાલય ('વૉર્ડ નં. 6')
ગાંડપણ આલોક-14, બુદ્ધિશક્તિ વિશે. : ગાંડોઘેલો, છેક ગાંડો, ચસકેલ, છેક ચસકેલ, ચિત્તભ્રમવાળો, મગજમાં તિરાડ પડેલ, ઉન્મત્ત, ભૂતની પકડમાં આવેલ.
ગાંડપણ આલોક-14, બુદ્ધિશક્તિ ભ્રમિત ચિત્તવાળો, ઓસ્થર મનનો, ઘાયલ, ઝનૂની, હડકાયો, વધુ પડતી ધગશવાળો, મનોવ્યથિત, ધર્મઝનૂનવાળો, અતિધાર્મિક, બુદ્ધિ ઘરાણે મૂકી આવેલ, બુદ્ધિવિહીન, પ્રેતગ્રસ્ત, ભૂતગ્રસ્ત, વળગાડવાળો, જબરદસ્તીથી પકડમાં લેનાર.
ગાંડપણ આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિયા : ગાંડા હોવું-થવું, મન પરનો કાબૂ ગુમાવવો, ચિત્તભ્રમ થવું, વળગાડ હોવો, મગજનો સ્ક્રૂ ઢીલો હોવો, ચિત્તનું ભમ્યા કરવું, અસંબદ્ધ બોલવું, મૂર્છિ ત થવૃ, વાઈ આવવી, અસંબદ્ધ પ્રલાપ કરવો, ભેજાગેપ થવું, બુદ્ધિ નષ્ટ કરવી.
ગાંડપણ આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિ. િવ. : ઘેલછાપૂર્વક, મનોગ્રહપૂર્વક.
ગાંડપણ આલોક-14, બુદ્ધિશક્તિ ઉક્તિ : ગાંડાનાં ગામ ન હોય.
ગાંડપણ આલોક-14, બુદ્ધિશક્તિ ગાંડી ગુજરાત, આગુસે બાત ઔર પીછે સે લાત.
ગાંડપણ આલોક-14, બુદ્ધિશક્તિ ઘેલી થઈને કૂટે તે ગામ બધું લૂંટે.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects