નારી–અધિકારવાદ

Head Word Concept Meaning
સ્ત્રીત્વ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નામ : સ્ત્રીત્વ, સ્ત્રૈણત્વ, સ્ત્રીપ્રકૃતિ, સ્ત્રીસ્વભાવ, અસ્ત્રીનો અવતાર, નારીભાવ, કન્યાત્વ, કુમારિકાત્વ, સન્નારીત્વ, પ્રૌઢાત્વ, સનાતન સ્ત્રી, મુગ્ધા, યૌવના, બૈરકપણું, સ્ત્રીત્વવાદ, નારી-અધિકારવાદ, બૈરાંની જાત, બૈરાંલોકો, બાયડી, બૈરકપણું, બીજી જાતિ, …બેટર હાફÚ, અર્ધાંગના, ઓશિયાળી જાત, પરાવલંબી જાત.

Other Results

Head Word Concept Meaning
સ્ત્રીત્વ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સ્ત્રી, નારી, ઇવ, ઇવની પુત્રી, સન્નારી, બહેનો, આદમની પાંસળી, ƒાઉ (જર્મન), પ્રૌઢા, વૃદ્ધ, ડોશીમા, બાનુ, મહિલા, કુમારી, ઢીંગલી, રમકડું, વેશ્યા, વારાંગના, નખરાળી નાર, ઓરત, અબલા, કલત્ર, કાન્તા, કામિની, ગૃહિણી, સખી, શિષ્યા, ઘરુણી, જોરુ, યોષિત, ત્રિયા, દારા, વનિતા, વામા, બાલા, (ષોડશવર્ષીયા), બૈરી, બૈયર, ભામા, ભામિની, શ્યામા, પત્ની, મોહિની.
સ્ત્રીત્વ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સંબોધનનાં રૂપ : શ્રીમતી, કુમારી, અ.સૌ., બહેન, ફાઉ, સિનોરા, સન્નારી, મેમસાહેબ, મેમ, બાનુ, સાહેબાન.
સ્ત્રીત્વ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ બાયલો પુરુષ; બાયલો, બૈરક, બહુચરાજીનો સેવક.
સ્ત્રીત્વ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વિશે. : સ્ત્રીવિષયક, નારીવિષયક, સ્ત્રૈણા, નારીસદ્રશ, કન્યાસુલભ.
સ્ત્રીત્વ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ક્રિયા : નારીની જેમ વર્તવું.
સ્ત્રીત્વ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઉક્તિ : ગૃહિણી સચિવા સખી મિથ:.
સ્ત્રીત્વ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ પ્રિયશિષ્યા, લલિતે કલાવિધૌ, (કાલિદાસ)
સ્ત્રીત્વ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ …સૃષ્ટિનું સુંદર સર્જન! ઈશ્વરનું છેલ્લું અને સૌથી ઉત્તમ કાર્યÚ (મિલ્ટન).
સ્ત્રીત્વ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ …ચંચળતા, તારું નામ તે સ્ત્રી!Ú (શેક્સપિયર)
સ્ત્રીત્વ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ …શયનેષુ રંભા, ક્ષમયા ધરિત્રી, ભોજયેષુ માતા!Ú
સ્ત્રીત્વ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ધોકે જાર બાજરી, ધોકે નાર પાંસરી.
સ્ત્રીત્વ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ તરિયા જોબન ત્રીસ.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects