નિશીથ

Head Word Concept Meaning
અંધકાર આલોક-04, ભૌતિકવિજ્ઞાન નામ : અંધકાર, ઝાંખું અજવાળું, અંધારું, તમસ્, પ્રકાશ-વિહીનતા, રાત્રિ, રાત, નિશા, નિશીથ, મધ્યરાત્રિ, મધરાત, ઘોર અંધકાર, પ્રબળ અંધકાર, કાળું ડિબાંગ, કૃષ્ણ પક્ષનો અંધકાર, તિમિર, તમિસ્ર, કાળરાત્રિ, અંધેર, અંધાધૂંધી, ધૂંધ, (વંટોળિયાથી થયેલું અંધારું), અંધારરાત્રિ, તમ્મર, દીવા પાછળનું અંધારું, નિમ્ન અંધકાર, ઘન અંધકાર.

Other Results

Head Word Concept Meaning
અંધકાર આલોક-04, ભૌતિકવિજ્ઞાન ઝાંખાપણું, મંદ પ્રકાશ, સાંધ્ય પ્રકાશ, અંધકાર, ઉષા, ગ્રહણ, ગૂઢ અંધકાર, પૂર્ણ ગ્રહણ, આંશિક ગ્રહણ, ખગ્રાસ ગ્રહણ, કંકણાકૃતિ ગ્રહણ, સૌર (સૂર્ય) ગ્રહણ, ચંદ્રગ્રહણ.
અંધકાર આલોક-04, ભૌતિકવિજ્ઞાન અગમ્યનો અંધકાર, કાળી ચૌદશનો અંધકાર, પ્રકાશ-અવરોધન, ડીમલાઇટ.
અંધકાર આલોક-04, ભૌતિકવિજ્ઞાન બ્લેક-આઉટ, પ્રકાશબંધી, અંધારપાટ, અંધારમાયા.
અંધકાર આલોક-04, ભૌતિકવિજ્ઞાન છાયા, પડછાયો, પ્રતિચ્છાયા, ઓળો, છાયાચિત્ર, છાયાપટ, અંધારકૂપ, અંધારપછેડી, અંધારપટ, અંધારમય, અંધકારગ્રસ્ત, કાળું.
અંધકાર આલોક-04, ભૌતિકવિજ્ઞાન વિશે. : કાજળકાળું, શ્યામ, પ્રકાશવિહીન, દીપકવિહીન, અંધકારખચિત, અંધારિયું, અંધારી, અંધારવર્ણું, અંધતલ, અંધકારમય, તમોલિપ્ત.
અંધકાર આલોક-04, ભૌતિકવિજ્ઞાન તેજોવિહીન, પ્રકાશવિહીન, આંદ્ય, અંધકારમય, આછા અંધકારવાળું, કૃષ્ણવર્ણું, અંધતમ, તામસી.
અંધકાર આલોક-04, ભૌતિકવિજ્ઞાન ક્રિયા : અંધારું કરવું, અંધકાર ફેલાવવો, ઝાંખું રાખવું, પડછાયો કરવો, ઝાંખું કરવું, પ્રકાશ મંદ કરવો, બત્તી બુઝાવવી, દીવો રામ કરવો, અંધારાં ઉલેચવાં, અંધારે આખડવું.
અંધકાર આલોક-04, ભૌતિકવિજ્ઞાન ઉક્તિ : અંધારે પણ ગોળ ગળ્યો લાગે.
અંધકાર આલોક-04, ભૌતિકવિજ્ઞાન અંધેરી નગરી ને ગંડું રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં.
સાંજ-રાત્રિ આલોક-25 કાળ-પરિવર્તન નામ : સાંજ, રાત્રિ, મધ્યાહ્ન પછીને સમય, મોડા બપોરનો સમય (પી. એમ.), સાંજ, સાંધ્યગીત, સાયંપ્રાર્થના, સાંજની ભરતી, સંધ્યા-સમયનું, સમાપન, સંધ્યાનો પ્રકાશ, દિવસ અને રાત્રિનો સંધિકાલ, સૂર્યાસ્ત, ગોધૂલિક-વેળા, ગોરજ-સમય, મહારાજ મેર બેસવાનો સમય, સંધ્યાકાલની ભરતી, સાંધ્ય પ્રકાશ.
સાંજ-રાત્રિ આલોક-25 કાળ-પરિવર્તન રજની, શર્વરી, રાત, અંધકાર, કાળી રાત, અંધારી રાત, અજવાળી રાત, કાજળકાળો અંધકાર, દુનિયા જંપી જવાનો સમય, અવારી રાત, પૂર્ણિમાની રાત, અમાસ, પૂનમ; સંચારબંધનો સમય, મધ્યરાત્રિ, નિશીથ, નિશાચરોનો સમય, નિશા, અવોયોગીનો સાધનાનો સમય.
સાંજ-રાત્રિ આલોક-25 કાળ-પરિવર્તન વિશે. : મધ્યાહ્નોત્તર, મધ્યાહ્ન પછીનું, પૂર્વસંધ્યાનું, સાંજનું, સંધ્યાનું, સાંધ્યગીતનું, સાયંપ્રાશનનું, સાંધ્ય પ્રકાશનું, સૂર્યસ્ત સમયનું, રાત્રિનું, રાત્રિના અંધકારનું, રાત્રભરનું, નિશીથનું, નિશાચરોનું, નિશાચર્યાનું.
સાંજ-રાત્રિ આલોક-25 કાળ-પરિવર્તન ક્રિ.વિ. : રાતવરત.
સાંજ-રાત્રિ આલોક-25 કાળ-પરિવર્તન ઉક્તિ : રાત થોડી તે વેશ ઝાઝા. રાત્રે નિદ્રા, દહાડે કામ, ક્યારે ભજીએ હરિનું નામ.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects