Head Word | Concept | Meaning |
કઠોરતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | (તુલતા) પથ્થર, ખડક, વજ, અડદિયો પથ્થર, કાળમીંઢ પથ્થર, ચકમક, કોંક્રીટ, સિમેન્ટ કોંક્રીટ, હીરો, પોલાદ. |
Head Word | Concept | Meaning | કઠોરતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | નામ : કઠોરતા, જડતા, કઠિનતા, લાગણીહીનતા, જાડી ચામડી, કર્કશતા, નિર્દયતા, રીઢાપણું, પોલાદીપણું, રુક્ષતા, નઠોરપણું, પાષાણ હ્રદય, કઠણ કાળજું, તંગદિલી, તાણાતાણ, મેંચતાણ. | કઠોરતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | અણનમપણું, આગ્રહીપણું, હઠીલાપણું, જિદ્ીપણું, અડગપણું, સ્થિતિસ્થાપકતાનો અભાવ. | કઠોરતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | મજબૂતાઈ (ધાતુની), અસ્ત્રાની (ધારની) કઠોરતા, ફરસીની મજબૂતાઈ, કાનની મજબૂતાઈ, પાષાણીભવન, સ્ફટિકીકરણ, મૂર્તીકરણ. | કઠોરતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | વિશે. : કઠણ, લોખંડી, પથ્થરદિલ, સંગદિલ, જડબેસલાક, અણનમ, વજ જેવું, પથ્થરરૂપ થયેલું, અશ્મીભૂત, પુષ્ટ થયેલું, તપાવેલું. | કઠોરતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | ક્રિયા : કઠણ થવું-હોવું-કરવું, દ્રઢતા દાખવવી, અક્કડ થવું, રુક્ષ થવું, મજબૂત કરવું, તંગ કરવું, ચુસ્ત કરવું, સ્ક્રૂ ચડાવવો. | કઠોરતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | ઉક્તિ : એક મારું ઉંહું, ક્ષુરસ્ય ધારા નિ િશતા દુરત્યયા. કઠોર વાણી કજિયાનું મૂળ. | ખડક | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નામ : ખડક, શિલા, શૈલ, પથ્થર, પાતાળના ખડક, જીવંત ખડક, ગ્રેનાઇટ, લાવાના ખડક, પ્રસ્તર ખડક, હાથિયો ખડક, હિમપ્રદેશનો છૂટો ખડક. | ખડક | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | રેતી, વાલુકા, રેતીકણ, વેળુ, રેતીની ટેકરી, સમુદ્રની રેતી, નદીની રેતી, જાડી રેતી, કાંકરા, નાના પથ્થર, કાંકરિયાળા પથ્થર, ચકમક. | ખડક | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | કીમતી પથ્થર, મણિ, રત્ન, સ્ફટિક શિલા, નર્મદાનાં શિવલિંગ. | ખડક | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ભૂસ્તરવિદ્યા, ભૂરચનાવિદ્યા, સ્ફટિક -રચનાવિદ્યા, અશ્મીભવનની પ્રક્રિયા. | ખડક | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વિશે. : પથરાળ, ખડકાળ, શૈલ, પથ્થરથી ભરચક, શિલાસદશ, ખાડાખૈયાવાળું, રેતાળ, કાંકરિયાળું, કાંકરિયા. | ખડક | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ક્રિયા : ભૂરચના થવી, સ્ફટિકીભવન થવું. | ખડક | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | રત્નજ્ઞમણિ : અકીક (ગોમેદ), ક્ષીરસ્ફટિક (લસણિયો), રક્તશિલા, ચકચકિત શિલા, હીરો, પરવાળાં, નીલમ, મરકત (મણિ), રાતો, પીળો કે બદામી મણિ, ગુલાબી કાચમણિ, ચન્દ્રકાન્ત (મણિ), ગુલાબી કાચમણિ (સફટિક), માણેક (લાલ મણિ), નીલમ (ઇન્દ્રનીલમણિ), સૂર્યકાન્ત (મણિ), પોખરાજ (પુષ્પરાજ) મણિ, ઝવેર પીરોજ (ભુરાશપડતા લીલા રંગનું રત્ન), ઝિકોર્ન (સિલોનનો વિવિધરંગી પથ્થર). | ખડક | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | પથ્થર : બીટલ સ્ટોન, બ્રિમ સટોન, ફ્િલન્ટ, ગરુડ પથ્થર, સુવર્ણશિલા, ક;કર, કેશ શિલા, આરસ, દૂધિયો પથ્થર, ચકચકિત પથ્થર, રેતીનો પથ્થર, સ્લેટ 9સલેટિયો), પથ્થર, ધૂમ્રશિલા, લોહશિલા, ચૂનાનો પથ્થર, તારકશિલા, કલાઈ પથ્થર, કસોટી (નકષ)નો પથ્થર, પિંજર શિલા, શ્વેત શિલા, કાકપથ્થર, બારણાનો પથ્થર (દ્ધારશિલા)નો બેઈક સ્ટોન, બોન્ડ સ્ટોન, ધાર કાઢવાનો પથ્થર (સરાણ), પથરી, નીસાણો (વાટવાનો પથ્થર). | ખડક | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ઉક્તિ : પથ્થર ઉપર પાણી. | ખડક | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | પથ્થર સાથે પાનું પડવું. | ખડક | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નામ : ખડક, શિલા, શૈલ, પથ્થર, પાતાળના ખડક, જીવંત ખડક, ગ્રેનાઇટ, લાવાના ખડક, પ્રસ્તર ખડક, હાથિયો ખડક, હિમપ્રદેશનો છૂટો ખડક. | ખડક | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | રેતી, વાલુકા, રેતીકણ, વેળુ, રેતીની ટેકરી, સમુદ્રની રેતી, નદીની રેતી, જાડી રેતી, કાંકરા, નાના પથ્થર, કાંકરિયાળા પથ્થર, ચકમક. | ખડક | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | કીમતી પથ્થર, મણિ, રત્ન, સ્ફટિક શિલા, નર્મદાનાં શિવલિંગ. | ખડક | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ભૂસ્તરવિદ્યા, ભૂરચનાવિદ્યા, સ્ફટિક -રચનાવિદ્યા, અશ્મીભવનની પ્રક્રિયા. | ખડક | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વિશે. : પથરાળ, ખડકાળ, શૈલ, પથ્થરથી ભરચક, શિલાસદશ, ખાડાખૈયાવાળું, રેતાળ, કાંકરિયાળું, કાંકરિયા. | ખડક | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ક્રિયા : ભૂરચના થવી, સ્ફટિકીભવન થવું. | ખડક | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | રત્નજ્ઞમણિ : અકીક (ગોમેદ), ક્ષીરસ્ફટિક (લસણિયો), રક્તશિલા, ચકચકિત શિલા, હીરો, પરવાળાં, નીલમ, મરકત (મણિ), રાતો, પીળો કે બદામી મણિ, ગુલાબી કાચમણિ, ચન્દ્રકાન્ત (મણિ), ગુલાબી કાચમણિ (સફટિક), માણેક (લાલ મણિ), નીલમ (ઇન્દ્રનીલમણિ), સૂર્યકાન્ત (મણિ), પોખરાજ (પુષ્પરાજ) મણિ, ઝવેર પીરોજ (ભુરાશપડતા લીલા રંગનું રત્ન), ઝિકોર્ન (સિલોનનો વિવિધરંગી પથ્થર). | ખડક | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | પથ્થર : બીટલ સ્ટોન, બ્રિમ સટોન, ફ્િલન્ટ, ગરુડ પથ્થર, સુવર્ણશિલા, ક;કર, કેશ શિલા, આરસ, દૂધિયો પથ્થર, ચકચકિત પથ્થર, રેતીનો પથ્થર, સ્લેટ 9સલેટિયો), પથ્થર, ધૂમ્રશિલા, લોહશિલા, ચૂનાનો પથ્થર, તારકશિલા, કલાઈ પથ્થર, કસોટી (નકષ)નો પથ્થર, પિંજર શિલા, શ્વેત શિલા, કાકપથ્થર, બારણાનો પથ્થર (દ્ધારશિલા)નો બેઈક સ્ટોન, બોન્ડ સ્ટોન, ધાર કાઢવાનો પથ્થર (સરાણ), પથરી, નીસાણો (વાટવાનો પથ્થર). | ખડક | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ઉક્તિ : પથ્થર ઉપર પાણી. | ખડક | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | પથ્થર સાથે પાનું પડવું. |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ