Head Word | Concept | Meaning |
કઠોરતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | વિશે. : કઠણ, લોખંડી, પથ્થરદિલ, સંગદિલ, જડબેસલાક, અણનમ, વજ જેવું, પથ્થરરૂપ થયેલું, અશ્મીભૂત, પુષ્ટ થયેલું, તપાવેલું. |
Head Word | Concept | Meaning | કઠોરતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | નામ : કઠોરતા, જડતા, કઠિનતા, લાગણીહીનતા, જાડી ચામડી, કર્કશતા, નિર્દયતા, રીઢાપણું, પોલાદીપણું, રુક્ષતા, નઠોરપણું, પાષાણ હ્રદય, કઠણ કાળજું, તંગદિલી, તાણાતાણ, મેંચતાણ. | કઠોરતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | અણનમપણું, આગ્રહીપણું, હઠીલાપણું, જિદ્ીપણું, અડગપણું, સ્થિતિસ્થાપકતાનો અભાવ. | કઠોરતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | મજબૂતાઈ (ધાતુની), અસ્ત્રાની (ધારની) કઠોરતા, ફરસીની મજબૂતાઈ, કાનની મજબૂતાઈ, પાષાણીભવન, સ્ફટિકીકરણ, મૂર્તીકરણ. | કઠોરતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | (તુલતા) પથ્થર, ખડક, વજ, અડદિયો પથ્થર, કાળમીંઢ પથ્થર, ચકમક, કોંક્રીટ, સિમેન્ટ કોંક્રીટ, હીરો, પોલાદ. | કઠોરતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | ક્રિયા : કઠણ થવું-હોવું-કરવું, દ્રઢતા દાખવવી, અક્કડ થવું, રુક્ષ થવું, મજબૂત કરવું, તંગ કરવું, ચુસ્ત કરવું, સ્ક્રૂ ચડાવવો. | કઠોરતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | ઉક્તિ : એક મારું ઉંહું, ક્ષુરસ્ય ધારા નિ િશતા દુરત્યયા. કઠોર વાણી કજિયાનું મૂળ. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં