| Head Word | Concept | Meaning |
| પ્રયોગ | આલોક-14, બુદ્ધિશક્તિ | નામ : પ્રયોગ, પ્રયોગકાર્ય, અખતરો, પ્રયોગાત્મક પદ્ધતિ, કસોટી, અજમાયશ અને ભૂલ, પ્રાયોગિકતાવાદ, પ્રાયોગિક તાલીમી, ઉદાત્ત પ્રયોગ, ભવ્ય પ્રયોગ, પ્રાયોગિકતા, અંગૂઠાનો નિયમ,અંકુશિત પ્રયોગ, પૂર્વપ્રયોગ, મહાવરો, સાબિતી, ચકાસણી, કાચું રેખાંકન, પરીક્ષા-ધોરણ, નિકષ-સિદ્ધાન્ત, માપદંડ, આખરી કસોટી, ખરી કસોટી. |
| Head Word | Concept | Meaning | પ્રયોગ | આલોક-14, બુદ્ધિશક્તિ | પ્રયોગશાળા, લેબોરેટરી, લેબ, પ્રાયોગિક મથક, બેરોમીટર, વાયુદાબમાપક યંત્ર, સંશોધન-કાર્યકર, 'ગીન-પીગ' પ્રયોગ માટે લેવાયેલ પશુ કે પ્રાણી. | પ્રયોગ | આલોક-14, બુદ્ધિશક્તિ | વિશે. : પ્રાયોગિક, નિકષ-વિષયક, અજમાયશ, અનુભવાર્થી, કામચલાઉ અજમાવેલ, પ્રયોગમાં મુકાયેલ, પુરવાર થયેલ, પ્રયોગશીલ. | પ્રયોગ | આલોક-14, બુદ્ધિશક્તિ | ક્રિયા : પ્રયોગ કરવો, પ્રયોગમાં લેવું, સંશોધન કરવું, અજમાયશ કરવી, 'રિહર્સલ' કરવું, નાડી પારખવી, કસોટીમાં પસાર થવું. | પ્રયોગ | આલોક-14, બુદ્ધિશક્તિ | ક્રિ.વિ. : પ્રયોગપૂર્વક. | પ્રયોગ | આલોક-14, બુદ્ધિશક્તિ | ઉક્તિ : કોઈ સિદ્ધાંતના પ્રયોગથી પુરવાર થઈ શકે છે, પણ પ્રયોગમાંથી સિદ્ધાન્તનો જન્મ થાય એનો કોઈ માર્ગ નથી. | પ્રયોગ | આલોક-14, બુદ્ધિશક્તિ | અસ્તિત્વ એ ઘેલછાભર્યો અને વિષાદપ્રેરક પ્રયોગ છે. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.