Head Word | Concept | Meaning |
દયા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | પરોપકાર, પરોપકારિતા, ઉપકાર કરવાની વૃત્તિ, માનવતાવાદી, દાનશીલતા, માનવપ્રેમ, પરગજુપણું, સદ્ભાવના, સખાવત, ધર્માદો, સારાં કાર્યો, કલ્યાણ-કાર્યકર્તા, દાનેશ્વરી કર્ણ, રબિનહુડ, સામાજિક સેવા, કલ્યાણ-રાજ્ય, કલ્યાણ-રાજ્યની નીતિ-રીતિ, કલ્યાણવાદ. |
Head Word | Concept | Meaning | દયા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | નામ: દયા, દયાળુપણું, કરુણા, પરોપકારિતા, દયાળુ સ્વભાવ, માયાળુ સ્વભાવ, અનુકંપા, કરુણા, ઇષ્ટ રહેમ, મૃદુ હ્રદય, સમભાવ, દયા ખાનારા, દયાવૃત્તિ, ભદ્રતા, ભદ્રભાવ, સહિષ્ણુતા, મધુર સ્વભાવ, મધુર પ્રકૃતિ. | દયા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | હમદર્દી, કારુણ્ય, અનુગ્રહ, અનુકંપા, રહેમ નજર, રહેમ, દયાળુ હ્રદય, મૃદુ, હ્રદય. | દયા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | દયાળુ, દયાપૂર્ણ, માયાપૂર્ણ, હિતકારી, ભદ્ર, ભલા, કોમળ, સ્નેહપૂર્ણ, હમદર્દ, પરોપકારી, સખાવતી, દાનેશ્વરી, કલ્યાણકૃત, હિતકારી, મૃદુ, સાલસ, અનુકૂળ, સહ્રદય, ઉપકાર કરનાર, સહિષ્ણુ. | દયા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | વિશે. : દયા કરનાર, સદ્ભાવપૂર્ણ, સમદુ:ખી, માયાળુ, કૃપાળુ, ક્ષમાશીલ, લાગણીશીલ, હ્રદયસ્પર્શી, દયામૂર્તિ, દયાયુક્ત, દયાય્ર્ર. | દયા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | ક્રિયા : દયા રાખવી, માયા રાખવી, માયાળુ થવું, કૃપા કરવી, ભલું કરવું. | દયા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | દયા કરવી, કૃપા કરવી, કરુણા કરવી, દિલાસો આપવો, હ્રદયમાં અનુકંપા હોવી, હ્રદય પીગળવું, પસ્તાવો થવો, દુ:ખીને આશ્વાસન આપવું, ક્ષમા કરવી, માફી આપવી, પારકે દુ:ખે દુ:ખી થવું, ઘૂંટણિયે પડવું, પગે પડવું. | દયા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | ક્રિ.વિ. : દયાપૂર્વક, માયાપૂર્વક. | દયા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | ઉક્તિ : દયા ધરમકા મૂલ હૈ, પાપમૂલ અભિમાન, | દયા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | તુલસી દયા, ન છાંડિયે, જબ લગ ઘટમેં પ્રાણ. (તુલસીદાસ). | દયા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | પરોપકારાય સતાં વિભૂતય: 1 દયા, મયા ને હિયાવાળા પર પ્રભુ રાજી. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.