| Head Word | Concept | Meaning |
| પર્યાવરણ | આલોક-06, પરિમાણ | નામ: પર્યાવરણ, વાતાવરણ, પરિસર, પરિવેશ, પરિસ્થિતિ, કુદરતી નિવાસસ્થાન (પ્રાણી કે વનસ્પતિનું), સંદર્ભ, ફરતો વિસ્તાર, આજુબાજુનો પ્રદેશ, પીઠિકા પશ્ચાદ્ભૂમિ પશ્ચાદ્ભૂમિકા પશ્ચભૂ, નેપથ્ય, રંગભૂમિ, માધ્યમ, આબોહવા, પ્રભાવ, જુસ્સો, લાગણી, ભાવ. |
| Head Word | Concept | Meaning | પર્યાવરણ | આલોક-06, પરિમાણ | પરિયેટન, વર્તુળાકાર વિસ્તાર, નિજી પરિવેશ, ગૃહ-પરિવેશ. | પર્યાવરણ | આલોક-06, પરિમાણ | વિશે: બંધિયાર, વીંટાયેલું, પાશ્ચવર્તી, આસપાસથી ઘેરાયેલ, આસપાસ બંધાયેલ અંતવર્તુલિત. | પર્યાવરણ | આલોક-06, પરિમાણ | પર્યાવરણ-વિષયક, વાતાવરણને લગતું, પરિસર-વિષયક. | પર્યાવરણ | આલોક-06, પરિમાણ | ક્રિયા: આસપાસ હોવું, વીંટી લેવું, વીંટાળવું, આશ્લેષવું, વિસ્તાર બાંધી લેવો, માળા પહેરાવવી. | પર્યાવરણ | આલોક-06, પરિમાણ | ક્રિ.વિ.: આશરે, લગભગ, નજીક, નજદીક, પ્રતિદિક્. | પર્યાવરણ | આલોક-06, પરિમાણ | ઉક્તિ: બુદ્ધિનો આવિષ્કાર પર્યાવરણને દૂષિત કરે છે, અર્થાત્ બુદ્ધિ મોટામાં મોટું પર્યાવરણ-દૂષણ છે, જ્યારે મનુષ્ય પોતાનું, પર્યાવરણ વ્યવસ્થિત કરવાનું હાથમાં લે છે ત્યારે પ્રાકૃતિમાં-કુદરતમાં અવ્યવસ્થા ઊભી થાય છે. |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.