| Head Word | Concept | Meaning |
| પર્યાવરણ | આલોક-06, પરિમાણ | પર્યાવરણ-વિષયક, વાતાવરણને લગતું, પરિસર-વિષયક. |
| Head Word | Concept | Meaning | પર્યાવરણ | આલોક-06, પરિમાણ | નામ: પર્યાવરણ, વાતાવરણ, પરિસર, પરિવેશ, પરિસ્થિતિ, કુદરતી નિવાસસ્થાન (પ્રાણી કે વનસ્પતિનું), સંદર્ભ, ફરતો વિસ્તાર, આજુબાજુનો પ્રદેશ, પીઠિકા પશ્ચાદ્ભૂમિ પશ્ચાદ્ભૂમિકા પશ્ચભૂ, નેપથ્ય, રંગભૂમિ, માધ્યમ, આબોહવા, પ્રભાવ, જુસ્સો, લાગણી, ભાવ. | પર્યાવરણ | આલોક-06, પરિમાણ | પરિયેટન, વર્તુળાકાર વિસ્તાર, નિજી પરિવેશ, ગૃહ-પરિવેશ. | પર્યાવરણ | આલોક-06, પરિમાણ | વિશે: બંધિયાર, વીંટાયેલું, પાશ્ચવર્તી, આસપાસથી ઘેરાયેલ, આસપાસ બંધાયેલ અંતવર્તુલિત. | પર્યાવરણ | આલોક-06, પરિમાણ | ક્રિયા: આસપાસ હોવું, વીંટી લેવું, વીંટાળવું, આશ્લેષવું, વિસ્તાર બાંધી લેવો, માળા પહેરાવવી. | પર્યાવરણ | આલોક-06, પરિમાણ | ક્રિ.વિ.: આશરે, લગભગ, નજીક, નજદીક, પ્રતિદિક્. | પર્યાવરણ | આલોક-06, પરિમાણ | ઉક્તિ: બુદ્ધિનો આવિષ્કાર પર્યાવરણને દૂષિત કરે છે, અર્થાત્ બુદ્ધિ મોટામાં મોટું પર્યાવરણ-દૂષણ છે, જ્યારે મનુષ્ય પોતાનું, પર્યાવરણ વ્યવસ્થિત કરવાનું હાથમાં લે છે ત્યારે પ્રાકૃતિમાં-કુદરતમાં અવ્યવસ્થા ઊભી થાય છે. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ