Head Word | Concept | Meaning |
મોહિની | આલોક-12. | સમાધિ, સંમોહન, બેભાન અવસ્થા, આનંદના ઉછાળા, યોગસમાધિ, કલ્પવૃત્તિ અલ્લાદ્ગીનનો દીવો, જાદુઈ વીંટી, જાદુઈ પટ્ટો, જાદુઈ ચશ્માં, જાદુઈ પાવન પાવડી, જાદુઈ શેતરંજી, અંધકારની ટોપી, ઈચ્છાપૂરક ટોપી, ઈચ્છાપૂરક પથ્થર. |
Head Word | Concept | Meaning | મોહિની | આલોક-12. | નામ : મોહિની, મોહની, મોયણી, જાદુઈ મોહિની, વશીકરણ, બૂરી નજર, નજર લાગવી, અભિશાપ, કામણ, કામણ-ટૂમણ-મોહજાળ, માદળિયું, મંત્રેલું માદળિયું, મંબોજંબો, સ્વસ્તિક, વેરોનિકા, (ઔષધિ). પ્રેમમોહિની, સારા પગલાની વ્યક્તિ, મંત્રોપચાર, મંત્રવિદ્યા, મંત્રપ્રયોગ, મોહિનીપ્રયોગ નજરબંધી ઓયન સીસેમ, ગિપ્ળ સંયોમંત્ર. | મોહિની | આલોક-12. | વિશે. : મોહક, મુગ્ધકર, ભ્રામક, મંત્રમુગ્ધ, નજરબંધ, નજર લાગેલ, વળગેલ, વળગાડ વળગેલ. | મોહિની | આલોક-12. | ક્રિયા : મોહિની પામવી, સંમોહન કરવું, નજરબંધી કરવી, વશીભૂત થવું, પ્રભાવમાં હોવું, મુગ્ધ કરવું, વશ કરવું, વળગાડ હોવો, દુષ્ટ નજર કરવી, કુદ્રષ્ટિ કરવી, નજર લાગવી. | મોહિની | આલોક-12. | ઉક્તિ : મૂઠ મારી જાણે છે તે વાળી પણ જાણે છે, અમુંને નજરું લાગી. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.