Head Word | Concept | Meaning |
ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | પુસ્તકાલય, વાચનાલય, અભ્યાસખંડ, અધ્યયન કક્ષ, સ્ટુડીઓ-શિલ્પશાળા, ચિત્રશાળા, કલાભવન, કાર્યશાળા, ભંડકિયું. |
Head Word | Concept | Meaning | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | નામ : ઓરડો, ખંડ, ઓરડી, કોટડી, નૃત્યખંડ, કચેરીનો ખંડ, ભૂગર્ભ ખંડ, પર્ણકુટિ, મઢી, મઢૂલી, કૂબો, કુટિર, ધોબડું, ગલ્લો, ઘુમ્મટ, બૅૅંકમાંની 'લોકર'રૂમનો એકાંત ખૂણો, બાકોરું, ગોખલો, ઝુરખો, વિરામગૃહ. | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | સભાખંડ, સમિતિખંડ, દીવાનખાનું, સભાગૃહ, ભોજનગૃહ, પરસાળ, ગૅલેરી, ઓસરી, ઓટલો, છજું, બાલ્કની, મિલનગૃહ, પ્રેક્ષાગૃહ, સંગીતશાળા, નાટ્યશાળા, ક્રીંડાગણનું મેદાન, ('સ્ટેડિયમ'), વ્યાખ્યાનખંડ, યુદ્ધની જગ્યા, રંગભૂમિ, કુસ્તીની જગ્યા, શસ્ત્રક્રિયાખંડ, પૂજાઘર, દેવઘર, દેવગૃહ, સાધનાખંડ, પ્રદર્શનખંડ, આગગાડીમાં ખાસ સુખસગવડવાળો ડબો ('સલૂન'), સૂર્યસ્નાનગૃહ. | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | શયનખંડ, શયનકક્ષ, કોષભવન (કૈકેયી), બાળોદ્યાન, સામુદાયિક શયનખંડ, મંદિરનું ગર્ભગૃહ, પવિત્ર ખંડ, ગુપ્ત ખંડ, સ્ટીમરની કેબિન, રસોઇખંડ. | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ભોજનખંડ, ભોજનશાળા, નાસ્તાગૃહ, રેસ્ટોરાં, હોટેલ, રસોડું, ધૂમ્રપાન ખંડ, વસ્ત્રાલય, પહ્માસનખંડ, વસ્ત્ર પરિધાન ખંડ, પરિધાન કક્ષ, ભંડારનો ઓરડો, આશરો, ભૂગર્ભ ખંડ, હવાઈ હુમલા વખતે આશ્રય લેવાનું ભોંયરું, હલાણ, હારબંધ દુકાનો, વૃક્ષાચ્છાદિત ખંડ, મનોરંજન ખંડ, વ્યાયામશાળા. | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ઓસરી, દેવડી, દ્ધારમંડપ, દરવાજો, પ્રવેશખંડ, ઊંમરો, દેહલી, પરસાળ ('લોબી'), મંદિરનું સિંહદ્ધાર, નૃત્યમંડપ, પ્રતીક્ષાખંડ, સત્કારખંડ, નેપથ્યગૃહ, ધાબું, ચોરો, માળ, મજલો, ભોંયતળિયું, 'પોર્ચ' ઢાળવાળી જગ્યા, ચૌક, ઔદ્ર, ચાવડ. | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | હોસ્પિટલનો ખંડ, ક્ષ-કિરણ ('એક્સ રે')નો ખંડ, ઉપચારખંડ, કિરણો, પ્રચારખંડ, ઔષધાલય, રુગ્ણાલય, પરિચાર્ય ખંડ, પ્રયોગશાળા, રક્તદાન ખંડ, પરિચારિકા ખંડ, દવાખાનાનો વિભાગ ('વૉર્ડ'), પ્રસૂતિગૃહ, નિદાનખંડ, ચિકિત્સાખંડ, શસ્ત્રક્રિયાનો ખંડ. | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | સ્નાનગૃહ, શૌચાલય, પ્રશ્નાલનગૃહ, પાયખાનું, સંડાસ, મુતરડી, શૃંગાર મેજ, પ્રસાધન. | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ગૅરેજ, કારખાનું, મોટરનું કારખાનું, ગાડીનું કારખાનું, વિમાનઘર, નૌકાગૃહ. | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ઉક્તિ : | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ઓરડો ઓઢીને બેઠાં છે. | ઓરડો | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ઉતારા દેશું ઓરડા, | પુસ્તક | આલોક-15, ભાષા | નામ: પુસ્તક, સામયિક, ગ્રંથ, પોથી, મહાગ્રંથ, શ્રેષ્ઠ કૃતિ, પ્રશિષ્ટ ગ્રંથ, બેવડો વાળેલો ચાર પાનાંનો કાગળ, 'પેપરબેક' ભજનાવલિ, સ્તુતિપુસ્તક, સ્નોત્ર-ગ્રંથ. | પુસ્તક | આલોક-15, ભાષા | ઉત્તમ ચારિત્રવિષયક સંગ્રહ ગ્રંથમાલા, ગ્રંથ, ચિત્રસંગ્રહ, સંદર્ભ-ગ્રંથ, વિશ્વકોશ, 'થિસોરસ' (અર્થાનુક્રમિક શબ્દકોશ), સૂચિ, સૂચિપત્રક, યાદી, દફતર, સરકારી માહિતી-ગ્રંથ, (ગેઝેટિયર), ભૌગોલિક શબ્દકોશ. | પુસ્તક | આલોક-15, ભાષા | ચોપાનિયાં પત્રિકા, ચોપાનિયું ચરિત્ર, ધાર્મિક કે રાજકીય વિષય પરની પુસ્તિકા, વિનોદી પુસ્તક ('કોક'), પરિચય-પુસ્તિકા, માર્ગદર્શિકા, સ્વાધ્યાયપોથી. | પુસ્તક | આલોક-15, ભાષા | શબ્દકોશ, શબ્દાર્થ કોશ, જોડણીકોશ, શબ્દગ્રંથ, ગુજરાત વિદ્યાપીઠના જોડણી-કોશ, ભગવદ્ગોમંડલ, પારિભાષિક કોશ, દ્વિભાષી શબ્દકોશ, રૂઢિપ્રયોગ શબ્દકોશ, વ્યુત્પત્તિકોશ, ક્રિયામૂલક શબ્દકોશ, ભૌગોલિક શબ્દકોશ, અપરકોશ રોજટનો પર્યાયકોશ. | પુસ્તક | આલોક-15, ભાષા | અખબાર, વર્તમાન, સમાચાર પત્ર, પત્ર, છાપું, સામયિક, જર્નલ, નોંધપોથી, વૃત્તપત્ર. | પુસ્તક | આલોક-15, ભાષા | પુસ્તકની બાંધણી, જિલ્દબંધી, પુસ્તકનું કરવટ (આવરણ), પુસ્તકનો કબાટ, પુસ્તકનો ઘોડો, કડક જિલ્દબંધી, મુલાયમ જિલ્દબંધી (કોપીરાઇટ), ગ્રંથના સર્વાધિકાર. | પુસ્તક | આલોક-15, ભાષા | ગ્રંથસંદર્ભ, સંદર્ભસૂચિ, અનુક્રમણિકા, શબ્દસૂચિ, અકારાદિ શબ્દસૂચિ. | પુસ્તક | આલોક-15, ભાષા | કાગળનું કદ: સુપર-રૉયલ, રૉયલ, ડેમી, ક્રાઉન, કૂલ્સકેપ, (એ બધીના પ્રકાર: બે પેજી, ચાર પેજી, આઠ પેજી, બાર પેજી, સોલ પેજી, બત્રીસ પેજી). | પુસ્તક | આલોક-15, ભાષા | લાઇબ્રેરી, ગ્રંથાલય, પુસ્તકખંડ, જાહેર પુસ્તકાલય, બ્રિટિશ મ્યુઝિયમ, કલકત્તાની સેન્ટ્રલ લાઇબ્રેરી, કોપીરાઇટ લાઇબ્રેરી, પુસ્તકભંડાર, પુસ્તક વિક્રેતાની દુકાન, ગ્રંથસૂચિ, પુસ્તક-ઉત્પાદન, પુસ્તક વિક્રેતા, પુસ્તકોના એજન્ટ, પુસ્તકોના સેલ્સમેન, પુસ્તક ગ્રંથપાલ, પુસ્તક સંગ્રાહક, પુસ્તક ઇચ્છાવાળો, ગ્રંથકીટ, વેદિયો, પુસ્તક-ચોર, મુખ્ય મંત્રી, મેનેજિંગ તંત્રી. | પુસ્તક | આલોક-15, ભાષા | છાપખાનું, મુદ્રણાલય, ચોથી જાગીર (વર્તમાનપત્ર, અખબાર), મુદ્રક, ક્વીટ સ્ટ્રીટ, (અખબારોની શેરી- લંડન), પત્રકારિત્વ (પત્રકારત્વ), એસોશિયેટેડ પ્રેસ (એ.પી.), યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનેશનલ (યુ.પી.આઇ.), રુટર્સ, પી.ટી.આઇ. (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા), ન્યૂઝ એજન્સીઝ, પ્રકાશન-ઉદ્યોગ, સંદેશા-વ્યવહાર તંત્રી. | પુસ્તક | આલોક-15, ભાષા | પત્રકાર, છાપાવાળો, અખબારી આલમનો પ્રતિનિ િધ, સમાચારપ્રસારક, વૃત્તાંત-લેખક, સરકારી વૃત્તાંતલેખક, વર્તમાનપત્રનો પ્રતિનિ િધ, વૃત્તાંતનિવેદક (રિપોર્ટર), અહેવાલ લખનાર, ઇન્ટરવ્યૂ લેનાર, વૃત્તાંતસંપાદક, સ્ત્રી-વર્તમાનના સંપાદક, પ્રાસંગિક લેખોના સંપાદક, પ્રતના મુખ્ય સંપાદક, તંત્રીલેખ લખનાર, અગ્રલેખ લખનાર, વિ િશષ્ટ સંવાદદાતા, સ્વકીય સંવાદદાતા, પ્રચારક, પ્રચારવાદી, પુનર્લે ખક, સુધારાવધારા કરનાર, તંત્રી, ઉપતંત્રી, સહતંત્રી, સહ સહ સંપાદક, વ્યવસ્થાપક તંત્રી, નગર-તંત્રી, રાત્રિ-તંત્રી. | પુસ્તક | આલોક-15, ભાષા | િવશે: પત્રકારત્વ સંબંધી, સામાયિક, ધારાવાહિક, સામાયિક, સાપ્તાહિકી, છાપખાનિયું, અખબારી, પત્રકારી, સંપાદકીય. | પુસ્તક | આલોક-15, ભાષા | ક્રિ. િવ.: ગ્રંથવિતાત સંબંધે, સંદર્ભસૂચિ સંબંધે. | પુસ્તક | આલોક-15, ભાષા | ઉક્તિ: પુસ્તકો અને મિત્રો ઓછાં હોવાં જોઇએ પણ સારા હોવાં જોઇએ. કેટલાંક પુસ્તકો માત્ર ચાખવાનાં હોય છે, બીજા કેટલાંક ગળી જવાનાં હોય છે અને કેટલાંક વાગોળવાનાં- પગાવવાનાં હોય છે. જે પુસ્તકોને કારણે મુદ્રકોને ખોટ ગઇ હોય તેને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ થઇ છે. પત્રકારો ણવા પ્રેરાય છે કે અમુક બાબત ખોટી છે, તોપણ એ આશાએ કહે રાખે કે જો તમે લાંબો સમય આમ કહ્યા કરો તો એ સાચી ગણાશે. જ્યારે કૂતરો માણસોને કરડે ત્યારે અપમાન ન ગણાય, પણ માણસ કૂતરાને કરડે ત્યારે અવાચાળ ગણાય. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.