પ્રવાસી

Head Word Concept Meaning
યાત્રિક આલોક-07 ગતિ નામ: યાંત્રિક, પ્રવાસી, મુસાફર, પથિક, પરિવ્રાજક, આયારામ-ગયારામ, પર્યટક, નાવિક, વટેમાર્ગુ, વિશ્વપ્રવાસી, જિપ્સી, વિલાયતી બોહેમિયન.

Other Results

Head Word Concept Meaning
યાત્રિક આલોક-07 ગતિ પગપાળો મુસાફર, રખડતા 'દાદા', ફૂટપાથ પર પડયા રહેનાર, પરદેશી, માર્ગનાં પંખી, પંખીનો મેળો, નટમંડળી, પરિવ્રાજક સંન્યાસી, યુલિસિસ, ઓડિસિયસ, વણઝારા, રખડુ જિપ્સી.
યાત્રિક આલોક-07 ગતિ ઘોડેસવાર, પદાતિ, નિશાચર.
યાત્રિક આલોક-07 ગતિ વાહનચાલક, રથી, મહાવત્.
યાત્રિક આલોક-07 ગતિ સાઇકલ ચલાવનાર, સ્કૂટરવાળા, ગરુડવાહન (વિષ્ણુ), નંદિવાહન (શંકર), મૂષકવાહન (ગણપતિ), મયૂરવાહિની (સરસ્વતી), હંસવાહિની (સરસ્વતી), વ્યાઘ્રવાહિની (અંબાજી), મહિષવાહન (યમ).
યાત્રિક આલોક-07 ગતિ શૉફર, ટૅક્સી ડ્રાઇવર, કંડકટર, ચાલક, ફાટકવાળો.
યાત્રિક આલોક-07 ગતિ હિજરતી, વિદેશ ગયેલા, ગિરમિટિયા ('એગ્રીમેન્ટ'-ગિરમીટ પર ગયેલા), મજૂર, દેશનિકાલ થયેલા, દેશવટો પામેલા.
યાત્રિક આલોક-07 ગતિ ઉક્તિ: પહેલે દિવસે પરોણો, બીજે દિવસે પઇ. ત્રીજે દિવસે રહે તેની અક્કલ મારી ગઇ. (પઇ-પથિક-યાત્રી)

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects