પ્રારબ્ધ

Head Word Concept Meaning
અનિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ નામ : અનિશ્ચિતતા, અનિર્ણય, અનિશ્ચય, સાબિત ન થઈ શકે તેવી સ્થિતિ, દૂરંદેશીનો અભાવ, ગણત્રી ન થઈ શકે તેવી સ્થિતિ, અગણનીયતા, પ્રકીર્ણતા, દૈવયોગ, વાગે તો તીર - નહિ તો તુક્કો, ધૂનીપણું, અદ્રઢતા, અનિર્ધારેયતા કે અનિશ્ચિતતાવાળો સિદ્ધાન્ત, પ્રારબ્ધ, નસીબ, અનિર્ણયાત્મકતા, સંદિગ્ધતા, સંશય, પ્રશ્નાસ્પદતા, પ્રતીકાર્યતા, વિવાદાસ્પદતા, નિષેધાત્મકતા, અશ્રદ્ધા, શંકાકુશંકા, દ્ધૈષભાવ, ધોઈ ઝાટકીને કહેવાની વૃત્તિ, દુવ્યાખ્યાનતા, અપૂર્વતા, આકૃતિવિહીનતા.

Other Results

Head Word Concept Meaning
અનિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ જંગલની અનવસ્થા, અનવસ્થા, અસમતુલા, મૂંઝવણ, ભવિષ્યકથન, અવસ્થા-સ્થિતિ-ગભરામણ, ઘેરી વિટંબણા, વિક્ષેપ, આકુલતા, વ્યાકુલતા, ગરબડ-ગોટાળા, માનસિક વ્યથા કે સંતાપ, ગરબડ, કોલાહલ, ધાંધલ, અનિશ્ચિત વચન, જુગાર, અનુમાન, કલ્પના, તરંગ, નસીબ, તક, શરત, છેક અને ભૂંસ, અકસ્માત, બેવડો અકસ્માત, શક્યતા પરથી શક્યતા, પ્રશ્ન, આંધળૂકિયાં, અંધારામાં કૂદકો, સીમાવર્તી કિસ્સો, અવલંબનીયતા, અશ્રદ્ધેયતા, ભયાવહતા.
અનિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ વિશે. : અચોક્કસ, ખાતરી વિનાનું, ખાતરીદાયક નહિ, સંદિગ્ધ, અજ્ઞેય, સંશયગ્રસ્ત, પાર ન પામી શકાય તેવું, પરિવર્તનશીલ, અનિર્ણીત, અનિર્ધારિત, વિકલ્પમાં રહેલું.
અનિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ શંકાશીલ, શંકાગ્રસ્ત, સંદિગ્ધ, પ્રશ્નાસ્પદ, પ્રશ્નરૂપ, ચર્ચાસ્પદ, વિવાદાસ્પદ, કૂટ-વહેમી, અવિશદ, આડું-અવળું, અસ્તવ્યસ્ત, દૈવાધીન, વાગ્યું તો તીર - નહિ તો તુક્કા જેવું, અવ્યાખ્યેય, દુવ્યાખ્યાત, દુર્બોધ, ગૂંચવાયેલું, ધૂપાયિત,છાયાગ્રસ્ત, અસંગત, પડદાવાળું, ઝાંખું, દ્ધિધાયુક્ત, મૂંઝાયેલું, રહસ્યાન્વિત થયેલું.
અનિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ મૂંઝાયેલું, વિક્ષિપ્ત, શરમાયેલું, આડમાર્ગે ગયેલું, મૂંઝવણમાં મૂકેલું, વિક્ષેપકારક, ઉચાટિયું, વિશ્વાસ ન રાખી શકાય તેવું, બિનસલામત, અદ્રઢ, અસ્થિર, સત્યવિહીન, ફરતું રહેલું, ચંચલ, જોખમી, ચકરડી ભમરડી જેવું, જોખમકારક, ભયાવહ, પરિવર્તનશીલ, કામચલાઉ, અનધિકૃત, અનધિકારી, અપ્રમાણિત, અસમર્થિત, વ્યાજબી નહિ ઠરેલું, આત્મશ્રદ્ધાવિહીન.
અનિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિયા : અચોક્કસ હોવું-થવું, અચોક્કસ લાગવું, ખાતરી ન હોવી, શંકા કરવી, શંકા હોવી-થવી, ખોટાં તરફડિયાં મારવાં, દીધે રાખવું, ધકેલ પંચા દોઢસો જેવું-ચક્રાકારે ફર્યા કરવું, ગોળ-ગોળ ફર્યા કરવું, સંશયના સાગરમાં હોવું, દ્ધિધામાં રહેવું, તર્કાપત્તિ હોવી, ત્રિશંકુ જેવી સ્થિતિ હોવી.
અનિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ મૂંઝાવું, દિગ્મૂઢ થવું, વિક્ષિપ્ત થવું, ઉદ્ધિગ્ન થવું, વ્યાકુળ થવું, હાલકડોલક થવું, દોરાથી લટકવું, પાંપણે લટકવું.
અનિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિ.વિ. : નિશ્ચય ન હોય એ રીતે, અનિશ્ચિત હોય એમ.
અનિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ ઉક્તિ : અસ્તિત્વ ધરાવવું કે ન ધરાવવું એ જ પ્રશ્ન છે.
અનિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ કોઈ પૂરાં સત્યો નથી; બધાં સત્યો અર્ધસત્યો જ છે. એઓને પૂરાં સત્ય તરીકે માની લેવાથી બધી મુસીબતો સર્જાય છે.
અનિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ પ્યાલા અને હોઠ વચ્ચે બીજી ઘણી વસ્તુઓ આવી પડે છે.
પૂર્વનિર્ધારિતતા આલોક-22 નામ : પૂર્વનિર્ધારિતતા, પૂર્વનિર્ધાર, નિયતિ, પૂર્વનિયતિ, પ્રારબ્ધ, નિર્માણ, પૂર્વનિર્માણ, વિધાત્રીના લેખ, અલ્લામિયાંએ લલાટમાં મારેલી ટાંક, પૂર્વસંકેત, પૂર્વાદેશ, નસીબ, ભાગ્ય, દૈવ, નિશ્ચિત કર્તવ્યકર્મ, ક્યાત, ઈશ્વરેચ્છા, ઉપરવાળાની ઇચ્છા, અનિયમિતતા, પનોતી, દુર્દૈવ, બદચલન-દિવસ, દુર્ભાગ્ય-દિન, પંદરમી માર્ચ, શુક્રવાર, ગોઝારો શુક્રવાર, શુક્રવાર ને 13મી તારીખ, કાલસર્પમેળાપ, દીવાલ પરના હસ્તાક્ષર, પ્રારબ્ધનો ગ્રંથ, પ્રારબ્ધનાં તાળાં, ભાગ્યચક્ર, નશીલું ચક્ર, ગ્રહોની અસર, તારો, ગ્રહો, નક્ષત્રો, જ્યોતિષશાસ્ત્ર.
પૂર્વનિર્ધારિતતા આલોક-22 ભાગ્યરેખા, લક્ષ્મી, વિધાતા, દિવ્ય, શક્તિ, દિવ્ય યોગ, પાર્કા, રોમન દેવીઓ, નેહના, ડેકુયા, મોર્ટા - ગ્રીક દેવીઓ, ગ્રીક દેવી માર્સરી, લક્ષ્મીદેવી, વૈભવલક્ષ્મી, રિદ્ધિસિદ્ધિ, વિધાત્રી, પારલૌકિક દેવીઓ, ભવિષ્યતા, અલૌકિક તત્વ, અપાર્થિતિ તત્વ, માયાવી દેવીઓ, માાયાવી તત્વો, માયાવી પવિત્ર તત્વો, જાદુગર સ્ત્રીઓ, નિયતિવાદ, પ્રારબ્ધવાદ, અવ્યવહારવાદ, પૂર્વનિયતિવાદ, પૂર્વનિર્ધારિતતાનો કાલ્વિનનો સિદ્ધાન્ત, અતિ કૃપાાનો વાદ, ઈશ્વરીય કૃપા, ઇશ્વરી-અનુગ્રહ, છેવટે ઈશ્વરની કૃપાથી ઉદ્ધાર, નિયતિવાદ, પ્રારબ્ધવાદી, પૂર્વનિયતિવાદી, કાલ્વિનવાદી.
પૂર્વનિર્ધારિતતા આલોક-22 વિશે. : પૂર્વનિર્ધારિત, પૂર્વનિશ્ચિત, પૂર્વનિયત, પૂર્વસ્થાપિત, પૂર્વોદિષ્ટ, નિયર્મિનિર્મિત, નસીબમાં લખેલું, વિ િધના લેખરૂપ, પ્રારબ્ધમાં લખાયેલું, છઠ્ઠીના લેખરૂપ, લખાયેલું, લલાટે લખાયેલું, સાંકેતિક, ભાવિમાં રહેવું, ભાગ્યનિર્મિત, ભાગ્યમાં લખેલું, થવા કાળ ગણાય તેવું, અનિવાર્ય, નિર્ધારિતતાવાદી, નશીલવાદી, દુર્દૈવરૂપ, કોઇ ન રોકી શકે તેવું.
પૂર્વનિર્ધારિતતા આલોક-22 ક્રિયા : પૂર્વનિર્ધારિત હોવું, પૂર્વનિર્ધાર હોવો, પહેલેથી પ્રારબ્ધમાં લખાયેલું હોવું, પૂર્વોદિષ્ટ હોવું, પૂર્વનિયત હોવું, પૂર્વસ્થાપિત હોવું, પૂર્વનિશ્ચિત હોવું, પહેલેથી નક્કી હોવું, પૂર્વનિયત કરવું, પૂર્વાદેશ આપવો, સિદ્ધ હોવું, પૂર્વનિર્માણ હોવું, નિર્માણ હોવું, પ્રારબ્ધમાં હોવું, ભવિતવ્યતા હોવી, નસીબ હોવું, ભાવિમાં હોવું.
પૂર્વનિર્ધારિતતા આલોક-22 ઉક્તિ : નસીબમાં લખાયેલું તે મિથ્યા કેમ થાય જ્
પૂર્વનિર્ધારિતતા આલોક-22 લખ્યા લેખ કોઈ ટાળી શકતું નથી.
પૂર્વનિર્ધારિતતા આલોક-22 ધાર્યું ધરણીધરનું થાય.
દૈવયોગ આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ નામ : દૈવયોગ, ભાગ્ય, પ્રારબ્ધ, સંભાવના, વિધાત્રીના લેખ, સદ્નસીબ, દૈવાધીનતા, ન માગે દોડતું આવે, ઇશ્વરાધીનતા, ભાગ્યના લેખ, લોટરી લાગવી એ, સંભવિતતા, સંભાવ્યતા, આંકડાકીય, સંભાવના, ('પડ પાસં પોબાર'), યદ્ગચ્છા, સૌભાગ્ય, નિયતિ, નિર્માણ, ભાગ્યદેવી, ભાગ્યચક્ર, ગોનીવાર, જિંદગીના વારા-ફેરા, ભાગ્યની ચડતી-પડતી, અમીરમાંથી ફકીર અને ફકીરમાંથી અમીર, સિંહાસન અને ભિક્ષાટન, ભરતી-ઓટ, નસીબની ચંચળતા, સંયોગની શૃંખલાવિષચક્ર.
દૈવયોગ આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ સમાન તક, સરખી તક, અમુક પરિણામ આવવાની શક્યતા 50 ટકા, સારી તક, સારી શક્યતા, સંભવિત તક, અનુકૂળ ભાગ્ય (ભાગ્યનાં પાસાં સીધાં પડવાં).
દૈવયોગ આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ દૈવાધીન, ભાગ્યાધીન, પ્રસંગવશાત્ ગણતરી વિનાનું, ('ઉપરવાલા દેતા હૈ તબ છપર ફાડકે દેતા હૈ'), ('ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે જ્), આગાહી ન થઈ શકે તેવું, અનપેક્ષિત, ઉદ્દેશવિહીન, ધ્યયવિહીન, અણકલ્પેલું, નહીં વિચારેલું, પૂર્વધારણા બહારનું, અણચિંતવ્યું, અચિંતેવું, પૂર્વાધારણા બહારનું, અણચિંતવ્યું, અચિંતિત.
દૈવયોગ આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ ક્રિ.વિ. : તક આવી, ભાગ્ય પૂણવું, નસીબ આડેનું પાંદડું ખસી જવું, નશીબને, જોરે આવી પડવું, દૈવાધીનતક મળવી ('નસીબમાં હોય તે પામવું, નસીબની બલિહારી હોવી') જોખમ હોવું, તક ઝડપવી, આગાહી કરવી, ભવિષ્યનો વાયદો આપવો, આખરી દાવ ખેલવો.
દૈવયોગ આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ ક્રિ.વિ. : દૈવવશાત્, કર્મવશાત્.
દૈવયોગ આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ ઉક્તિ : ભાગ્યશાળીને ભૂત રળે. શાહઆલમનાં સગાં દિલ્લીમેં ભીખ માગતાં શેરીમાં વાળંદનાં વાંકાં હોય તો કોથળીમાં કાણું.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

GL Projects