પ્રારબ્ધક

Head Word Concept Meaning
આદિ આલોક-29 ક્રમ-વ્યવસ્થા ઉદ્ઘાટન, મંગલ, પ્રવચન, સ્થાપના, પ્રસ્તાવના, જહાજ તરતું મૂકવું એ, કોઈ યોજના તરતી મૂકવી એ, ઘૂંઘટ ખોલવો એ, વિમોચન, પડદો ખોલવો એ, જાહેરમાં, પૂર્વરંગ, પહેલું ભાષણ, જાહેર સભામાં પહેલવહેલું ભાષણ (કુમારિકા-પ્રવચન), માંગલિક સંભાષણ, મંગલ સ્તુતિ, બાળપોથી જેવું પ્રાથમિક જ્ઞાન, મૂળતત્વો, સિદ્ધાન્તો, રૂપરેખા, બાળપોથી, વ્યાકરણ, કક્કો, બારાખડી, સબક, પહેલું સોપાન, પહેલું પગથિયું.

Other Results

Head Word Concept Meaning
આદિ આલોક-29 ક્રમ-વ્યવસ્થા નામ : આદિ, આરંભ, પ્રારંભ, શરૂઆત, આરંભબિન્દુ, શ્રીગણેશાય નમ: મંગલ પ્રારંભ, આંગળી, આગળાં પહોંચો, પ્રથમ ગ્રાસ (પ્રથમ ગ્રાસે મક્ષિકા) (પાશેરામાં પહેલી પૂણી), મંગળાચરણ, મંગળાનાં દર્શન, મધુરજની, વસ્લની રાત, મધુરાત્રિ; જોરશોરથી કરેલો પ્રારંભ, ઉષા, ઉષા:કાળ, ખાતમૂહુર્ત, સંસ્થા-સ્થાપન, 'અ' કક્કાનો પહેલો અક્ષર, 'ક' કક્કાનો પહેલો અક્ષર, પુનશ્ચ હરિ દ, નવો વળાંક, ધાર, કિનારો, ફાચર; ઉદ્ભવ, ઉદ્ભવપ્રક્રિયા, યૌવનાવસ્થા.
આદિ આલોક-29 ક્રમ-વ્યવસ્થા પ્રારંભ કરનાર, નવદીક્ષિત, નવો નિશાળિયો (નવો બાવો ભભૂત વધારે ચોળે), શિખાઉ માણસ, નવશિક્ષિત, અજમાયશી ધોરણે રહેલો કર્મચારી, ભરતી કરેલ કર્મચારી, ભોળો માણસ, નાટકની પહેલો કાર્યક્રમ ચલાવનાર, સર્જક માનવ, સામાજિક કાર્યમાં પહેલી વાર ભાગ લેનાર વ્યક્તિ; પ્રથમ, પહેલો, પ્રારંભિક, 'અ', 'ક', આદિમતા, આદ્ય, ઉપક્રમ, આરંભ, પહેલો ઘા ('પહેલો ઘા રાણાનો'), તારામૈત્રક (મળી દ્રષ્ટોદ્રષ્ટ), પહેલી છાપ ને છેલ્લી છાપ.
આદિ આલોક-29 ક્રમ-વ્યવસ્થા વિશે. : પ્રારંભિક, પ્રાસ્તાવિક, નવદીક્ષિત, નવો મૂંડેલો (ચેલો), માંગલિક, આદ્ય, પ્રાથમિક, આદિમ, મૂળભૂત, આદિવાસી, પાયાનું, ઘડતરના સમયનું, સર્જનાત્મક, સગર્ભા.
આદિ આલોક-29 ક્રમ-વ્યવસ્થા ક્રિયા : આરંભ કરવો, શરૂઆત કરવી, મંગળાચરણ કરવું, સફરે નીકળવું, પહેલું કદમ ઉઠાવવું, પ્રસ્થાન કરવું, ખાતમુહૂર્ત કરવું, શુભ શરૂઆત કરવી, શુકનિયાળ શરૂઆત કરવી, પહેલ કરવી, પુરોગામી થવું, આગેવાની લેવી, ન હોય ત્યાંથી ઊભું થવું (ભોમાંથી ભાલાં), વિસ્ફોટ થવો, ફાટવું, ચક્કર ચક્કરમાંથી આવી પડવું, સંમતિ ઉત્પન્ન કરવી, જન્મ આપવો.
આદિ આલોક-29 ક્રમ-વ્યવસ્થા ક્રિ.વિ. : મુખ્યતયા, મુખ્યત:, આદિત:.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects