Head Word | Concept | Meaning |
તત્ત્વજ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | વિશે. : તત્ત્વચિંતનાત્મક, ચિંતનાત્મક, તાત્તિ્વક-કાનૂની, તાત્તિ્વક ન્યાયી, તાત્તિ્વક-મનોવૈજ્ઞાનિક, તાત્તિ્વક-ધાર્મિક, તાત્તિ્વક-ધર્મસાંપ્રદાયિક, અદ્ધૈતવાદી, વિશ્વાત્માવાદી, અણુવાદી, વિશ્વવાદી, આનંદવાદી, સુખવાદી, અસ્તિત્વવાદી, અર્વાકવાદી, એક્યુરિયા, અનુભવવાદી, ભૌતિકવાદી, અધિભૌતિક્તાવાદી, યંત્રાત્મકતાવાદી, આદર્શવાદી, માનવવાદી, માનવતાવાદી, પ્રેમવાદી, એકતત્ત્વવાદી, અર્થક્રિયાત્મક-ફલમૂલકતાવાદી, પરિણામ ઉપયોગિતા પરથી કર્મના સારાસારપણાનો વિચાર કરનાર, અનુભવાતીતવાદી, અતીન્દ્રિયતાવાદી, સ્ટોઇક, પ્રકૃતિવાદી, નામવાદી, સર્વતર્ક-વાદી, સર્વેશ્વરવાદી, સર્વતત્ત્વવાદી, વ્યવહારવાદી, વાસ્તવદર્શી, એરિસ્ટોટેલિયન, ઑગસ્ટેનિયન, બર્ગસોનિયન, પ્લેટોનિક, નૂતન-પ્લેટોનિક, પૂર્વસોક્રેટિક, પાયથાગોરિયન, આર્ટિયન, શેલિંગિયન, શોપનહોરિયન, સોક્રેટિક, સ્પેન્સરિયન, શાંકર વેદાન્તી, હ્યમિયન, કેન્ટિયન, લિબ્નિઝિયન. |
Head Word | Concept | Meaning | તત્ત્વજ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | તત્ત્વજ્ઞાન, દર્શન, તત્ત્વચિંતન, શાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, બ્રહ્મજ્ઞાન, તત્ત્વમીમાંસા, મીમાંસા, તત્ત્વજિજ્ઞાસા, બ્રહ્મજિજ્ઞાસા, દર્શનશાસ્ત્રની પદ્ધતિ, દર્શન-પરંપરા, દર્શન-સંપ્રદાય, દાર્શનિક સિદ્ધાન્ત, જ્ઞાનાનુરાગ, જીવનમાર્ગદર્શક, જ્ઞાનમીમાંસા, નૈતિક તત્ત્વચિંતન, આધિભૌતિકશાસ્ત્ર, તત્ત્વવિદ્યા, મિથ્યાદર્શનશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, કલાશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર, તત્ત્વમીમાંસા, અસ્તિત્વની મીમાંસા, સત્તાશાસ્ત્ર, આદિ દર્શન, અસ્તિશાસ્ત્ર, ઘટના-વિજ્ઞાન, દ્રશ્યઘટનાવિજ્ઞાન, દ્રશ્યપ્રપંચશાસ્ત્ર, ઘટના-ક્રિયાવિજ્ઞાન, વિશ્વવિજ્ઞાન, નીતિશાસ્ત્ર. | તત્ત્વજ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | તત્ત્વજ્ઞાની, તત્ત્વચિંતક, વિશ્વવિજ્ઞાની, ઢોંગી તત્ત્વચિંતક, પ્લેટોનું તત્ત્વજ્ઞાન, પ્લેટોવાદ, એકેડેમીનું તત્ત્વજ્ઞાન, એરિરસ્ટોટલ તત્ત્વજ્ઞાન, સ્ટોઈક તત્ત્વજ્ઞાન, એપિકઠયોરનું તત્ત્વજ્ઞાન, અર્વાકવાદ, શાંકર વેદાન્ત, ષડ્દર્શન, ભૌતિકવાદ, આદર્શવાદ, બહુતત્ત્વવાદ, દ્ધૈતવાદ, મન-પદાર્થ સિદ્ધાન્ત, એકેશ્વરવાદ, એકતત્ત્વવાદ, તાત્તિ્વક ઐક્યવાદ, મન:સત્ત્વ, સિદ્ધાન્ત, સર્વેશ્વરદેવતાવાદ, વિશ્વદેવવાદ, આદિત્યપૂજા, ભૂતજીવ-વાદ, ભુતજીવત્વાદ, ભૂતતંત્રવાદ, જડેશ્વરવાદ-પુદ્રલેશ્વરવાદ. | તત્ત્વજ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | ક્રિયા : તત્ત્વચિંતન કરવું, બૌદ્ધિક રૂપ આપવું, બુદ્ધિ લડાવવી, તત્ત્વચિંતનનું રૂપ આપવું, નવું તત્ત્વચિંતન રજૂ કરવું. | તત્ત્વજ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | તત્ત્વચિંતકો : એરિસ્ટોલ, ઓગસ્તાઇન, બેકન (ƒાન્સિસ), બર્ગસાં, વર્ડલી, ડેકાઈ, ક્રોચે, કૉન્ફયુસિસ, કોમ્ટે, સીસર્ટ, ચબ, બ્રેડલી, જેસ્પર્શ, જેઇન્સ, જેકોબી, હ્યુમ, હર્ડર, હેગલ, હેરિસ, કૃષ્ણમૂર્તિ, ફિકટે, એપિસ્ટેટસ, ડેઇક, ડિડરો, ડ્યુરો, જુહીન, જેઇમ્સ મિલ, ઓરેલિયસ માર્કસ, લુક્રેશિયસ, લવજોય, લોટ્ઝે, લોકે લિબ્નિઝ, કિર્કેગાર્ડ, કેન્ટ, સેનેકા, શોપનહોર, શિલિંગ, શીલર, સાર્ત્રે, રસેલ, પાયથાગોરસ, પ્લેટો, પાસ્કલ, ઓર્ટેગા, નિત્યે, મોર્ગન મૉટેગ્યુ, સોક્રેટિસ, સ્પેન્સર, સ્પિનોઝા, સ્ટીવન્સન, થોમસ, એકવીન્સ, વ્હાઇટહેડ, ઝેનોફેનિસ, શંકરાચાર્ય, રામાનુજચાર્ય, વલ્લભાચાર્ય, કપિલ મુનિ, ઉશના પતંજલિ, ગીતાકાર, શ્રી અરવિંદ, રજનીશ. | તત્ત્વજ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | તત્ત્વચિંતકોની પરંપરાઓ : અજ્ઞેયવાદી, એરિસ્ટોટેલિયન, બર્ગસાંવાદી, સંશયવાદી, દેવવાદી, દ્ધંદ્ધાત્મક, ભૌતિકવાદી, આસ્તિકતાવાદી, અનુભવાતીતવાદી, વ્યવહારવાદી, બહુતત્ત્વવાદી, કિર્કેગાડ્રિયન, દ્ધૈતવાદી, અદ્ધૈતવાદી, કેવલાદ્ધૈતવાદી, દ્ધૈતાદ્ધૈતવાદી, શુદ્ધદ્ધૈતવાદી, પતંજલિ, યોગવાદી, ભક્તિવાદી, આર્વાકવાદી. | તત્ત્વજ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | તત્ત્વજ્ઞાન - પ્રકાર : સૌંદર્યશાસ્ત્ર, કલાશાસ્ત્ર, આƒિકન સંપ્રદાય, વિશ્લેષણાત્મક, પ્રાણીવાદ, પ્રાણવાદ, બર્ગસાંવાદ, ઑગસ્ટિયનવાદ, અણુવાદ, એરિસ્ટોટેલિયનવાદ, કોમ્ટેવાદ, વિવેચનાત્મક, તત્ત્વજ્ઞાન, દ્ધંદ્ધાત્મક, ભૌતિકવાદ, (વિરોધાત્મક, વિકાસાત્મક), ઉપયોગિતાવાદ, અનુભવવાદ, એપિક્યુરિયનવાદ, ચાવાર્કવાદ, તત્ત્વાવશ્યકતાવાદ, નૈતિકવાદ, અંત:સ્ફુરણાવાદ, સાધનવાદ, (નિમિત્તવાદ), યાંત્રિકતાવાદ, ભૌતિકવાદ, માકર્સવાદ, ઉત્તરમીમાંસા, આસ્તિકતાવાદ, સ્ટોઇકવાદ, થિયોસૉફી. | તત્ત્વજ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | ઉક્તિ : અથાતો બ્રહ્મજિજ્ઞાસા. | તત્ત્વજ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | સર્વં ખલુ ઈદમ્ બ્રહ્મ. | તત્ત્વજ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | ફિલોસોફી એ વિસ્મયની નિસ્યત્તિ છે. | તત્ત્વજ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | આજે કોઈ ફિલોસૉફર નથી, ફિલૉસોફીના પ્રોફેસર માત્ર છે. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ