બદલો

Head Word Concept Meaning
ચુકવણી આલોક-19 સ્વામિત્વસંબંધ બદલો, સાટું, વાજબી વળતર, વેતન, પારિતોષિક, કામ માટેનું વળતર, કામદારનું રાહતરૂપ ચુકવણું.

Other Results

Head Word Concept Meaning
ચુકવણી આલોક-19 સ્વામિત્વસંબંધ નામ : ચુકવણી, ભરણું, પતાવટ, મેળ, હવાલો, ફડચામાં જવું એ, સંતોષકારક ચુકવણી, વ્યાજની ચુકવણી, વળતર, પરત કરવું એ, પાછું આપવું એ, પરત કરેલી રકમ, નુકસાની વળતર.
ચુકવણી આલોક-19 સ્વામિત્વસંબંધ પગાર ચૂકવવો, વેતન- રાહતરૂપ ચૂકવણી, પૂરેપૂરું વળતર, ભથ્થાં, નાણાકીય વેતન, રોજ, બાંધી મુદતનો પગાર, આવક, કમાણી, તે, વેતનમાં કપાત, વેતન અંકુશ, વાર્ષિક વેતન, ખાત્રીબંધ આવક-યોજના, ખરીદશક્તિ, કુલ આવક, ચોખ્ખી આવક, પગારનું ધોરણ-બોનસ, સુખડી, પહેલેથી રકમ અપાતી.
ચુકવણી આલોક-19 સ્વામિત્વસંબંધ વિશે. : રકમ આપનાર, પગાર ચૂકવનાર, ભાવ ચૂકવનાર, કરદાવા ચૂકવનાર- લેનાર.
ચુકવણી આલોક-19 સ્વામિત્વસંબંધ ક્રિયા : પૈસા ચૂકવવા, ચૂકવણી કરવી, રાહ આપવી, વેતન આપવું, બક્ષિસ આપવી, નુકસાની આપવી, સંભાષણ કરવું, ચૂકવી આપવું.
ચુકવણી આલોક-19 સ્વામિત્વસંબંધ પતાવટ કરવી, વસૂલાત કરવી, નુકસાનીના બદલામાં રકમ આપવી, ફડચામાં લઇ જવું, પૈસા ભરી દેવા, ચુકવણી કરવી, પૈસા આપવા, વચન પાળવું, ગીરોખત ફાડી નાખવું, મળતાંવેંત પૈસા ચૂકવી આપવા.
ચુકવણી આલોક-19 સ્વામિત્વસંબંધ કોઇ વસ્તુ મળતા પૈસા આપવા, કિંમત ચૂકવવી, પહોંચ આપવી, પોતાનો ભાગ આપવો, નિર્વાહ કરવો, ટેકો આપવો, નોકરીમાં વેતન લેવું, કમાણી કરવી, આવક થવી, આવક કરવી.
ચુકવણી આલોક-19 સ્વામિત્વસંબંધ ઉક્તિ : પૈસા ડૂંટી પર દાબવા.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects