બદલો વાળવો

Head Word Concept Meaning
પુન:સોંપણી આલોક-19 સ્વામિત્વસંબંધ ક્રિયા : પાછું મેળવવું, વળતર આપવું, પરત કરવું, પાછું લેવું, નાણાં આપવાં, અદાલતમાંથી પોલીસ હવાલે કરવું, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આરોપીને સોંપવો, પુનરુદ્ધાર કરવો, નુકસાન ભરપાઈ કરવું, પુન: કબજો સોંપવો, બદલો વાળવો, વળતી ચૂકવણી કરવી, પશ્ચાતાપ કરવો, પુન: પ્રાપ્ત કરવું, બાનમાં છોડાવવા પૈસા ચૂકવવા, પાછું ગ્રહણ કરવું, સમુદ્ધાર કરવો.

Other Results

Head Word Concept Meaning
પુન:સોંપણી આલોક-19 સ્વામિત્વસંબંધ નામ : પુન:સોંપણી, પ્રતિષ્ઠાપન, પ્રતિઅર્પણ, વસ્તુના માલિકને પાછી સોંપવાની ક્રિયા, પરત કરવું એ, પાછું આપવું એ, વળતર, પુન:સ્થાપના, નાણાં મોકલનાર, અદાલતમાંથી પોલીસ- અટકાયતમાં આરોપીને મોકલવાની પ્રક્રિયા, એક રાજ્યના ગુનેગારને બીજા રાજ્યને સુપ્રત કરવો એ, એક રાજ્યના આરોપીનું બીજા રાજ્ય તરફથી કરવામાં આવતું પ્રત્યર્પણ, નુકસાન-ભરપાઈ, યુદ્ધદંડ, કરજ-નુકસાન, ભરપાઈ, ક્ષતિપૂર્તિ, હાનિપૂર્તિ, વળતર, બદલો, સાટું, ચુકવણી, ખર્ચની પતાવટ, મોં-બદલો, અવેજ, ઇનામ, સંતોષ, પશ્ચાત્તાપ, નુકસાનીનું વળતર.
પુન:સોંપણી આલોક-19 સ્વામિત્વસંબંધ પુન:પ્રાપ્તિ, પુન: લાભ, પુનરુપલબ્ધિ, ફરી વાર મેળવવું એ, સ્વાસ્થ્યપ્રાપ્તિ, પુન: કબ્જો મેળવવો એ, નવપ્રાપ્તિ, નવસાધ્ય કરવું એ, વિમોચન, ઉદ્ધાર, વિનાશના જોખમમાંથી બચાવેલી વસ્તુ, કામ લાગે તેવી ચીજોની તારવણી, બાનમાંથી છોડાવવા માટેની રકમ, મુક્તિદંડ, પુનર્જીવન, સમુદ્ધાર, દાંપત્યતા (વૈવાહિક) અધિકારની પુન:પ્રાપ્તિ.
પુન:સોંપણી આલોક-19 સ્વામિત્વસંબંધ વિશે. : પુન:વળતરરૂપ, પુનર્જીવિત-રૂપ, રાહત-રૂપ, પાછું આપવા યોગ્ય.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects